हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
151/ 7
(56.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફૂલ
ફૂલ News
Colorful Flowers
12 વર્ષમાં માત્ર એકવાર જ ભારતમાં ખીલે છે આ ફૂલ! જાણો શું છે 'જાદુઈ' ફૂલની ખાસિયત
GK Quiz in GUjarati: જનરલ નોલેજ એકમાત્ર એવો વિષય છે જેની કોઈ સીમા નથી, તે દરેક ક્લાસ માટે મહત્વપૂર્ણ છે.
Dec 21,2024, 16:43 PM IST
spiritual
પૂજા કરતા ફૂલ પડી જાય તો શું સમજવું? ફિલ્મોમાં ઘણીવાર આવે છે આવો સીન, શું છે સંકેત?
Puja auspicious sign: પૂજા દરમિયાન એવા ઘણા સંકેતો છે જે જણાવે છે કે તમારી પૂજા સફળ થઈ છે કે નહીં. આવા જ કેટલાક સંકેતો વિશે આપણે જાણીએ છીએ.
Jan 23,2024, 11:49 AM IST
અમદાવાદ
નવરાત્રિના પર્વ પર ફૂલોના ભાવમાં થયો વધારો
અમદાવાદ ફૂલ બજારમાં તહેવારોની હવે અસર જોવા મળી રહી છે. નવરાત્રિના પર્વ પર ફૂલોના ભાવમાં વધારો થયો છે, જે ખેડૂતો માટે એક સારો સંકેત છે. તહેવારો પૂજા, શણગાર કરવા માટે ફૂલોની માગમાં વધારો થયો છે ત્યારે ભાવ પણ તે પ્રમાણે વધ્યા છે. સામાન્ય રીતે 100 રૂપિયા કિલો વેચાતા ગુલાબની હાલ કિંમત 300 રૂપિયા થઈ ગઈ છે. અમદાવાદના ફૂલ બજારમાં મહારાષ્ટ્રના નાસિક, મધ્યપ્રદેશ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટકથી આવે છે.
Oct 7,2019, 16:55 PM IST
અમદાવાદ
યુવાનોએ કર્યું અનોખું સ્ટાર્ટ અપ, મંદિરના વેસ્ટ ફૂલમાંથી મળશે ‘રોજગારી’
શહેરમાં અનેક મંદિરો, ગુરુદ્વારા અને સ્વામીનારાયણ મંદિરો આવેલા છે. સૌ કોઈ પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને પ્રસાદ અને ફૂલ અર્પણ કરતા હોય છે. પ્રસાદનો તો સદુપયોગ થઈ જ જાય છે પરંતુ ભગવાનને ચઢાવી દેવાયેલા ફૂલો પાણીમાં પધરાવી દેવાય છે અથવા તો લોકોના પગમાં નીચે દબાઈ જતા હોય છે. ત્યારે આ વેસ્ટ ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ સદુપયોગ કર્યો અને ઉભી કરી રોજગારી સાથે જ આ વેસ્ટ ફૂલોમાંથી બનાવ્યું ખાતર અને અગરબત્તી.
Jun 30,2019, 22:05 PM IST
હોળી
પાણી બચાવોના અનોખા સંદેશ સાથે શાળાના વિદ્યાર્થીઓએ ઉજવ્યો હોળીનો પર્વ
હોળી ધૂળેટીનો પર્વ હવે નજીકમાં આવી રહ્યો છે ત્યારે હોળીની ઉજવણીને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાની એક શાળાના બાળકો પાણી બચાવો સાથે ઈકોફ્રેન્ડલી હોળીની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. માંજલપુર વિસ્તારમાં આવેલ એક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અનોખી રીતે હોળી ધુળેટીની ઉજવણી કરી હતી એક તરફ રાજ્યની અંદર જળસંકટ ઊભું થયું છે ત્યારે પાણી બચાવોના સંદેશા સાથે શાળના વિદ્યાર્થીઓએ ઈકોફ્રેન્ડલી હોળીની ઉજવણી કરી હતી.
Mar 18,2019, 16:46 PM IST
Trending news
BJP gujarat
CMO માંથી જેને કાઢી મૂકાયો હતો, તે ધ્રુમિલ પટેલને ભાજપે સોંપી મોટી જવાબદારી
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થવું પડ્યુ, શું પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યાં છે
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત