हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફ્રીજ
ફ્રીજ News
Health Care
ફ્રીજમાં મુકેલા લોટની રોટલી તમારા માટે બની શકે છે ઝેર! આ રીતે યમરાજને ના બોલાવશો
Health Care Tips: ઘણાં ઘરોમાં રોટલી બનાવતી વખતે વધેલો લોટ ફ્રીજમાં મુકી દેવાની આદત હોય છે. જો તમારા ઘરમાં પણ આવી આદત હોય તો આજે જ આ આદત બદલી નાંખજો. નહીં તો તમારા જિંદગી જલ્દી ટૂંકી શકે છે. કારણો જાણીને તમે પણ થઈ જશે હેરાન...
Jun 14,2024, 19:34 PM IST
Side effects
આવી રોટલી કે ભાખરી બને શકે છે તમારી મોતનું કારણ! શું તમે પણ ફ્રીજમાં મુકો છો લોટ?
સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેહા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે.
Feb 19,2024, 8:21 AM IST
lifestyle
ફ્રીજ વાપરતી વખતે ભૂલથી પણ ના કરતા આવી ભૂલ, નહીં તો જવાનું બની જશે ઝેર!
નવી દિલ્લીઃ રેફ્રિજરેટર, જેનો આપણે આપણા ઘરોમાં દરરોજ ઉપયોગ કરીએ છીએ, તે એક મહત્વપૂર્ણ ગેજેટ છે જે આપણા ખોરાકને ઠંડુ રાખવાનું કામ કરે છે. તેની યોગ્ય રીતે જાળવણી આપણા સ્વાસ્થ્ય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ફ્રિજની ઉચ્ચ કાર્યક્ષમતા અને આયુષ્યને પણ પ્રોત્સાહન આપે છે. જ્યારે તમે ફ્રિજને સાફ કરવાનું કામ શરૂ કરો છો, ત્યારે આ પ્રક્રિયામાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નહીંતર તમારું ફ્રિજ જંક બની જશે.
Nov 17,2023, 10:53 AM IST
lifestyle
શું તમે પણ લાઈટ બિલ બચાવવા રાત્રે બંધ કરી દો છો ફ્રીજ? જાણો શું ખરેખર થાય છે ફાયદો
જ્યારે લોકો વીજળીના ઊંચા બિલથી પરેશાન છે, ત્યારે તેમના મગજમાં રેફ્રિજરેટર બંધ કરવાનો વિચાર આવ્યો જ હશે. આવી સ્થિતિમાં તેઓ વિચારે છે કે રેફ્રિજરેટરના અવાજથી પણ છુટકારો મળશે. અનુમાન કરો કે જ્યારે તે થોડા કલાકો માટે બંધ રહેશે ત્યારે શું થશે. વીજળીનું બિલ ઘટશે.
Aug 16,2023, 7:49 AM IST
Lifestyle news
ફ્રિજ માટે ઘરની આ દિશા છે એકદમ ખોટી, તમારા રસોડામાં પણ આજે જ કરી લેજો ચેક
FRIDGE POSITION PLACING TIPS CARE: ફ્રિજનો ઉપયોગ તમારા બધા ઘરોમાં થાય છે અને લોકો તેને તેમની જરૂરિયાત અને જગ્યા અનુસાર અલગ-અલગ જગ્યાએ રાખવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેમના ઘરના રસોડામાં ફ્રિજ રાખે છે, જ્યારે કેટલાક લોકો તેને તેમના ઘરના હોલમાં રાખવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો તેમના ફ્રિજને આંગણામાં રાખે છે. જો કે થોડા જ લોકો છે જેઓ તેને તાજા રાખવા માટે યોગ્ય સ્થાન વિશે જાણે છે. વાસ્તવમાં, તમારા અને તમારા પરિવાર માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે રેફ્રિજરેટર રાખવાની યોગ્ય જગ્યા કઇ છે, અને જો તમને આ ખબર નથી, તો આજે અમે તમને તેને રાખવાની યોગ્ય જગ્યા અને તેનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.
Aug 14,2023, 22:20 PM IST
lifestyle
આ ભૂલો ભારે પડશે! બોમ્બની જેમ ફાટશે ફ્રીજ, બાળકોને ભૂલથી પણ ન ખોલવા દો
Avoid These Fridge Mistakes: રેફ્રિજરેટરને સાચવવામાં કેટલીક ભૂલ કરવામાં આવે તો તે બોમ્બની જેમ ફાટી શકે છે અને ઘરમાં રહેતા લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. જો તમારે આ સંકટથી બચવું હોય તો ઘરમાં રેફ્રિજરેટર સંબંધિત આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
Jun 3,2023, 16:04 PM IST
Ghaziabad
ઘરમાં ફ્રીજ હોય તો ખાસ વાંચો...એક જ ઘરના 5 બાળકો સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યા
ગાઝિયાબાદ (Ghaziabad) ના લોની વિસ્તારમાં શોર્ટ સર્કિટ (Short Circuit) ના કારણે લાગેલી આગમાં 6 લોકોના મોત થયા. મૃતકોમાં 5 બાળકો સામેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ રૂમમાં રાખેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આ આગ સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ. જેના કારણે ઘરમાં સૂઈ રહેલા 5 બાળકો સહિત 6 લોકોના મોત થયાં. આ લોકોના મોત આગ લાગવાથી થયા કે પછી દમ ઘૂટી જવાથી તે અંગેની માહિતી હજુ મળી શકી નથી.
Dec 30,2019, 11:21 AM IST
ગોદરેજ
Godrej એ લોન્ચ કર્યું કોમ્પ્રેશર વિનાનું ફ્રીજ, જાણો કિંમત અને ખૂબીઓ
હોમ એમ્પલાઇંસ બનાવનાર દિગ્ગજ કંપની ગોદરેજે કોમ્પ્રેશર વિનાનું દુનિયાનું પ્રથમ રેફ્રિજરેટર લોન્ચ કર્યું છે. આ રેફ્રિજરેટરને ગ્રાહકોની નાની જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. તેની શરૂઆતી કિંમત 7,000 રૂપિયા છે.
Apr 17,2019, 16:45 PM IST
ક્વિકર
અહીં ટીવી-ફ્રીજ પર મળી રહ્યું છે 40 ટકા ડિસ્કાઉન્ટ
શિયાળાની ઋતુ પુરી થઇ ચૂકી છે. એવામાં શરૂ થનાર ગરમીમાં ચોક્કસ તમે ફ્રીજ, કૂલર, એસી અને અન્ય ઇલેકટ્રોનિક સામાનનું પ્લાનિંગ કરી રહ્યા હશો. સ્પષ્ટ છે કે યોગ્ય કિંમત પર યોગ્ય સામાન પર કોઇ ખરીદવા માંગે છે. ઇ-કોમર્સ કંપની Quikr તમારા માટે ખાસ ઓફર લઇને આવ્યું છે જ્યાં તમે ટોપ ઇલેક્ટ્રિક સામાન પર 40 ટકા સુધી ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો છો. એક ક્વિકરએશ્યોર્ડ ઓફર હેઠળ તમે ટીવી, વોશિંગ મશીન સહિત અન્ય ઇલેક્ટ્રોનિક સામાન સસ્તા ભાવે ખરીદી શકો છો.
Mar 19,2019, 17:50 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ