हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
133/ 2
(34.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાજપનો ચૂંટણી ઢંઢેરો
ભાજપનો ચૂંટણી ઢંઢેરો News
Loksabha election 2024
તૈયાર થઈ રહ્યું છે 'ગદ્દારો'નું લીસ્ટ! ચૂંટણી પરિણામ બાદ 'જયચંદો'નો વારો પાડશે ભાજપ!
Loksabha Election 2024: ઘર ફૂટે ઘર જાય; રાજકીય નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણીમાં ભાજપના જ ઘણાં નેતાઓએ પાછલે બારણે કોંગ્રેસને મદદ કરી હતી. ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ પક્ષમાં રહીને ગદ્દારી કરનારા આવા જયચંદોના બયડા પર કોરડો વિંઝીને સોળ પાડી દેશે ભાજપ. તૈયાર થઈ રહ્યું છે લીસ્ટ...ગુજરાતના ઢગલાબંધ નેતાઓના આ લીસ્ટમાં નામ હોવાની સંભાવના...
May 12,2024, 10:36 AM IST
Loksabha election 2024
રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ...જાણો કઈ રીતે તૈયાર થયો ભાજપનો સંકલ્પ પત્ર
BJP Manifesto: '70 વર્ષથી મોટી ઉંમરવાળા દરેકને આરોગ્ય સેવા આયુષ્માન ભારતનો લાભ, ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ' જેવી અનેક યોજનાઓ સાથે, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેર. દેશવાસીઓ તમારું સપનું એ મોદીનો સંકલ્પ છે, તમારા સપના પુરા થશે એ મોદીની ગેરંટી છે. જાણો ભાજપે કઈ રીતે જાણી દેશવાસીઓના મનની વાત. ભાજપે રીતે તૈયાર કર્યો મેનીફેસ્ટો....
Apr 14,2024, 13:25 PM IST
Loksabha election 2024
ભાજપ-કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કોની વાતમાં છે દમ? જાણો તમારા કામ લાગશે કઈ ગેરંટી
BJP Manifesto: ભાજપે તેના મુખ્ય મુદ્દાઓ પહેલાથી જ પૂર્ણ કરી લીધા છે જેમાં રામ મંદિરનું નિર્માણ અને કલમ 370 હટાવવાની બાબત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ભાજપનો સંકલ્પ પત્ર વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભોને સશક્ત બનાવે છે: યુવા, મહિલાઓ, ગરીબ અને ખેડૂતો.
Apr 14,2024, 12:52 PM IST
Loksabha election 2024
'ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ', મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેર
BJP Manifesto For 2024 Election: BJP 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે તે વધારે બહુમતી સાથે સરકારમાં આવવાનો દાવો કરી રહી છે. તેથી જ આજે બહાર પડાયેલો ઢંઢેરો અનેક બાબતોમાં મહત્ત્વનો છે.
Apr 14,2024, 11:56 AM IST
Loksabha election 2024
ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ભાજપ 2024ની લોકસભા માટે સંકલ્પ પત્ર જાહેર કરશે
Loksbha Election 2024: PM મોદીએ 25 જાન્યુઆરી 2024ના રોજ ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માગ્યા હતા. પાર્ટીને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નમો એપ દ્વારા 4 લાખ સૂચનો મળ્યા છે અને વીડિયો દ્વારા 11 લાખ સૂચનો મળ્યા છે.
Apr 14,2024, 9:44 AM IST
ભાજપનો ચૂંટણી ઢંઢેરો
લોકસભા ચૂંટણી 2019: ભાજપના 'સંકલ્પ પત્ર'ના 75 મહત્વના સંકલ્પ, જુઓ એક જ ક્લ
લોકસભા ચૂંટણી 2019 માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું. ભાજપે તેને 'સંકલ્પ પત્ર'ના નામે બહાર પાડ્યો. ભાજપનો આ સંકલ્પ પત્ર 48 પાનાનો છે. સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. ભાજપે ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75 સંકલ્પ બહાર પાડ્યા છે.
Apr 8,2019, 15:24 PM IST
ભાજપનો સંકલ્પ પત્ર
BJP Manifesto 2019: ભાજપનો ચૂંટણી ઢંઢેરો, સંકલ્પ પત્રમાં વેપારીઓ માટે ખુશી
ભાજપનો સંકલ્પ પત્ર: લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સંકલ્પ પત્રમાં ભાજપે દરેક વર્ગ માટે વિવિધ સંકલ્પો વ્યક્ત કર્યા છે. નાના વેપારીઓ માટે પેન્શનની મોટી જાહેરાત કરી છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્ર નામ આપ્યું છે. સંકલ્પ પત્ર રજૂ કરતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ દર્શાવી હતી અને ફીર એકવાર મોદી સરકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Apr 8,2019, 14:57 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપનો ચૂંટણી ઢંઢેરો, અમિત શાહે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ ગણાવી દેશનું ગૌરવ વધ્યાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે સંકલ્પ પત્ર દેશવાસીઓ માટે એક રેકોર્ડ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે એટલું જ કહેવા માગું છું કે અમે જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો તમામ પ્રયાસ કર્યો છે. અમે દેશને મજબૂત સરકાર આપવાનો વાદો કરીએ છીએ. અમે મોદીજીના નેતૃત્વમાં જનતાની અપેક્ષાનું ભારત બનાવવામાં સફળ રહીશું. આ અપેક્ષાઓની પૂર્તિ કરવાની ચૂંટણી છે. અમને પૂર્ણ આશા છે કે ફરી એકવાર મજબૂત સરકાર બનશે.
Apr 8,2019, 12:30 PM IST
Trending news
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ