Miraculous Incident At Gabanshah Pir Dargah : જૂનાગઢમાં ગેબનશાહ પીરની દરગાહે શ્વાસ લીધો હોવાની ચર્ચા, દરગાહની ચાદર હલતો હોવાનો વીડિયો વાયરલ થયો
Miracle In Uttarkashi disaster : થોડા દિવસો પહેલા ઉત્તરકાશીના ધારલીમાં આવેલા વિનાશમાં બધું જ બરબાદ થઈ ગયું છે. ધારલી બજાર સંપૂર્ણપણે કાટમાળથી ઢંકાયેલું છે. ધારલીમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અહીં એક ચમત્કાર જોવા મળ્યો. 400 વર્ષ જૂની મા રાજ રાજેશ્વરી દેવીની મૂર્તિને ધારલીમાં થયેલ વિનાશ પણ કંઈ ન કરી શક્યો, તસવીરોમાં જુઓ ચમત્કાર.
વડોદરામાં ભૂઈએ એવું તરકટ રચ્યું હતું કે લોકો માનતા થયાં હતા કે સાંઢણીની આંખમાંથી સતત ઘી નીકળી રહ્યું છે. બાદમાં વિજ્ઞાનજાથાએ આ વાતને ખોટી સાબિત કરી અને જુઓ પછી શું થયું...
Lightning Strike On Shivling : આખેઆખું થાળું ફાટી ગયું, પણ શિવલિંગ સુરક્ષિત. પાલનપુરમાં રામેશ્વર મંદિર પર વીજળી પડતાં પથ્થરો 200 ફૂટ દૂર ઊડ્યા. જલધારા પણ તૂટી, પણ બાજુમાં રહેલાં પંચતત્ત્વોને કંઈ ના થયું
Hanumanji Miracle : જેતપુરના ખાખીમઢી હનુમાનજી મંદિરમાં હનુમાનના પ્રગટ થવાની વાત ફેલાતા લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા
Mahavir Swami Surya Tilak : દર વર્ષે 22 મેના રોજ કોબામાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્યના કિરણ પડવાની અદભૂત ઘટના સર્જાય છે... આ વર્ષે પણ આ નજારો જોઈ ભક્તો અભિભૂત
Unique Cricket Records: ટીમ ઈન્ડિયાના એક બેટ્સમેન એવો છે જેણે એક ઓવરમાં સળંગ 7 સિક્સર ફટકારવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. દુનિયાના કોઈપણ બેટ્સમેન માટે એક ઓવરમાં સળંગ 7 સિક્સર મારવી અશક્ય છે.
Miracle : ડૉ. કર્ણની કરામતે કાંડેથી કપાયેલો હાથ ફરી જોડી આપ્યો... ક્રિકેટ રમતા બાળકે દડો લેવા લિફ્ટની જાળીમાંથી હાથ નાખ્યો, લિફ્ટ ઉપર જતાં હાથ કાંડાના ભાગેથી કપાઈને છુટ્ટો પડી ગયો... મેડિસિટી સિવિલ હોસ્પિટલે કપાયેલા હાથને પ્રિઝર્વ કર્યો, ક્રીષા હોસ્પિટલમાં સફળ ઓપરેશનથી હાથ રિ-પ્લાન્ટ થયો...
ભારતનો એક એવો બેટ્સમેન છે જેણે એક ઓવરમાં સતત 7 છગ્ગા મારવાનો અનોખો રેકોર઼્ બનાવ્યો છે. દુનિયાના કોઈ પણ બેટ્સમેન માટે એક ઓવરમાં સતત 7 છગ્ગા મારવાનો રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે.
Kutch News કચ્છ : ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં નવરાત્રી પહેલા ચમત્કાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન પહેલા મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં ફેરફાર થયો હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે. નિજ મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિ બિરાજમાન છે. જેમાં ડાબી સાઈડની મૂર્તિમાં મુખારવિંદમાં ફેરફાર થયો હોવાની ચર્ચા વહેતી થઈ છે. ત્યારે આ સમાચાર વાયુવેગે પ્રસરતા માઇ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
Gujarati Films : ફેમસ થયેલી ગુજરાતી ફિલ્મ રા' નવઘણના શુટિંગ દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીને થયો હતો આઈ વરુડીનો પરચો, આ બાદ લોકો થિયેટરમાં ફિલ્મ જોવા તૂટી પડ્યા હતા
Miracle In Monsoon : આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી, વડોદરાના કરજણમાં વરસાદ વગર મંદિરના શિખર પર વીજળી પડી, તો પંચમહાલમાં એક મહિલાનો જીવ માંડ માંડ બચ્યો
Monsoon Prediction By Kanpur Jagannath Temple : કાનપુરમાં એક એવું મંદિર આવેલું છે, જેમાં મૂકાયેલા પત્થર પરથી ચોમાસાની આગાહ કરાય છે. ભીષણ ગરમીમાં પાણીનું ટીપું ક્યાંથી પડે છે આજે પણ રહસ્ય, વર્ષ 2024 માં પત્થર પલળ્યો છે, ચોમાસું આવતા જ આ પાણી ગાયબ થઈ જશે
કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળિય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાયુ હતું. જિનાલય પ્રશાસન દ્વારા ભક્તોને આ ઘટના નિહાળવા વિશેષ વ્યવસ્થા કરાઈ હતી.
Miracle Incidence : એક પથ્થર લોકોનો જીવ પણ બચાવી શકે છે. આ વાત એટલા માટે કહીએ છીએ કારણ કે ગોધરાની પરવડી ચોકડી માટે એક પથ્થર પરિવાર માટે રક્ષક સાબિત થયો. પરવડી ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતું એક ટેન્કર બેકાબૂ થઈ ગયું. જે ડિવાઈડર કૂદીને ઉંધી દિશામાં રોડની સાઈડમાં ઘુસી ગયું. જોકે તેનાથી થોડાક જ દૂર એક ઝુંપડામાં શ્રમિક પરિવાર ભોજન કરી રહ્યો હતો. જે ટેન્કરની અડફેટે આવીને કદાચ મોતને ભેટી જાત. પરંતુ તેમની અને ટેન્કર વચ્ચે આવી ગયો એક વિશાળ પથ્થર. જેના કારણે ટેન્કર એકદમ રોકાઈ ગયું અને આ શ્રમિક પરિવારનો જીવ બચી ગયો. જોકે આ દરમિયાન ટેન્કર ચાલક અને અંદર બેઠેલા તેના પરિવારજનને સામાન્ય ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ જે શ્રમિક પરિવાર મોતના મુખમાં જતા બચી ગયા તેમણે આ પથ્થરને એક ચમત્કારિક રક્ષક ગણાવ્યો.
વડોદરામાં મધ્ય પ્રદેશના એક બાબાએ પોતાનો દરબાર લગાવ્ય હતો. પરંતું આ દરબારની પુર્ણાહુતિના દિવસે એક ભક્તે બાબાને જાહેરમાં પડકાર ફેંક્યો હતો. પરંતુ બાબા ભક્ત અને તેના પિતાનું નામ બતાવી શક્યા ન હતા. જેના બાદ બાબા અને ભક્ત વચ્ચે બોલાચાલી થઈ હતી. હાલ આ બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો થે.
Miracle News : તાપીમાં રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાબિત થઈ.... તાપીમાં ટ્રક નીચે આવી ગયેલા બાળકનો ચમત્કારિક બચાવ.... ભગવાન રામની શોભાયાત્રા દરમિયાનની ઘટનાનો વીડિયો વાયરલ...
Gir Forest Lions : જામનગરના સડોદર ગામે ફૂલનાથ મહાદેવના મંદિરે સિંહણે પાવન પગલાં કર્યા... વન વિભાગ દ્વારા દીપડાના સમાચાર મળતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી... પાંજરું મૂક્યા બાદ કેમેરામાં તપાસ કરતા સિંહણ હોવાનું સામે આવ્યું... જામનગર, જામજોધપુર, લાલપુર સહિતની વન વિભાગોની ટીમ સિંહણને શોધવા જંગલમાં કવાયત હાથ ધરી... હાલ એક સિંહણ હોવાની વાત સામે આવી રહી છે અન્ય વધુ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.. વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર રાજન જાદવે સિંહણ હોવાનીપુષ્ટિકરી
તમને જાણીને નવાઈ લાગશે પણ એક પરંપરા આજે પણ નિભાવાય છે અને ભર શિયાળામાં રસ રોટલીનું જમણ થાય છે. કદાચ આ નવી બાબત નથી પણ 338 વર્ષથી આ પરંપરા નિભાવાય છે. આજે પણ મા બહુચરનો પરચો લોકો આજે પણ માને છે. 338 વર્ષ પૂર્વે ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભરશિયાળે રસ-રોટલીનું જમણ ગ્રામજનોને પરચો આપતા પ્રસાદ રૂપે આપ્યો હતો. ગુરુવારે સવારની આરતી બાદ લાડુથી માતાજીનો ગોખ ધરાશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે મુખ્ય મંદિર, વરખડીયાળા મંદિરે અને વલ્લભભટ્ટની ગાદીએ અન્નકૂટ ધરાવાશે. જેમાં ૩૫૧ કિલોની વિવિધ પ્રકારની મીઠાઈઓ 1000 કિલોના સૂકા મેવા અને ચવાણું તેમજ 2100 લીટર કેરીના રસ સાથેનો અન્નકુટ ધરાવાશે.
Somnath Temple : સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં આવ્યા
Tears in Hanumanji Statue : વલસાડના અઢીસો વર્ષ જૂના હનુમાન મંદિરમાં હનુમાનજીની પ્રતિમાના આંખમાંથી વહી પડ્યા આસું.... લોકોની ભીડ જોવા માટે ઉમટી પડી.. જુઓ વિડીયો
Miracle : સુરતનો 14 વર્ષનો કિશોર 24 કલાક સુધી દરિયામાં મોત સામે જંગ લડી આખરે જીત્યો... ડુમ્મસ દરિયા કાંઠેથી તણાયેલો લખન આખી રાત દરિયામાં વિસર્જિત ગણેશ મૂર્તિના સહારે તરતો રહ્યો... દરિયામાં માછીમારી કરતા ખલાસીઓનું ધ્યાન જતાં લખનને સુરક્ષિત રીતે બચાવી પરિવારને સોંપ્યો...