हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેઘાણીનગર
મેઘાણીનગર News
Ahmedabad
કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! માણ્યું શરીરસુખ
મેઘાણી નગર પોલીસની ગિરફ્તમાં કાળા નકાબમાં ઉભેલા શખ્સનું નામ સાગર ઉર્ફે પીન્ટુ પટણી છે. જેણે માનવતાને શર્મસાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક માનસિક અસ્થિર યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો છે.
May 17,2024, 20:34 PM IST
Teasing
અમદાવાદ: તું અને તારી કમર તો અતિસુંદર છે તેમ કહી યુવતીને પોતાની પાસે ખેંચી અને...
ગુજરાતમાં ગુનેગારોમાં હવે જાણે પોલીસનો કોઇ ખોફ જ રહ્યો નથી તેવી સ્થિતી પેદા થઇ રહી છે. વારંવાર હત્યાના બનાવો, દુષ્કર્મ બાદ હવે છેડતીનાં બનાવો પણ છાશવારે બહાર આવતા રહે છે.
Sep 4,2020, 17:28 PM IST
husband tried to kill his wife
પત્નીએ પતિના આડા સંબંધો પકડી પાડતા પતિએ ઉપરથી નીચે ફેંકી અને...
શહેરના મેઘાણીનાગર વિસ્તારમાં એક પરિણીતાને તેના પતિ, સાસુ, સસરાએ ઉપરથી નીચે ફેંકી હત્યાનો પ્રયાસ કોશિશ કર્યો છે. આરોપી પતિ પત્ની ઉપર શંકા કરતો હતો પરંતુ પત્નીએ પતિના અન્ય યુવતી સાથે સંબંધ પકડી પાડ્યા હતા. આ વાતથી ગુસ્સે થઈ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવા માં આવ્યું છે.
Jul 10,2020, 1:13 AM IST
clash
Clash Between Two Groups In Meghaninagar Of Ahmedabad
Clash Between Two Groups In Meghaninagar Of Ahmedabad
Apr 19,2020, 20:50 PM IST
રિક્ષા
રિક્ષામાં મુસાફરી કરતાં પહેલાં થઇ જજો સાવધાન, લૂંટારું ગેંગની આવી છે મોડ્સઓપરેન્ડી
રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન મુસાફરી કરીને પરત આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડીને ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેગને મેઘાણીનગર પોલીસ એ ઝડપી છે. લૂંટ કરતી ગેગના પાંચ સભ્યો પોલીસે ધરપકડ કરી 6થી વધુ ગુના ભેદ ઉકેલી દીધો છે.
Mar 19,2020, 22:30 PM IST
Ahmedabad
અમદાવાદ: લોકઅપમાં આરોપીએ બેધડક બનાવ્યો ટિકટોક VIDEO, મદદ કરનારા મિત્રોની ધરપકડ
ગુજરાત રાજ્ય પોલીસ વડાએ સૂચના આપતા જ પોલીસ દારૂની ડ્રાઇવ કરી કેસો કરી રહી છે. પણ મેઘાણીનગર પોલીસે પકડેલા એક આરોપીએ પકડાયા બાદ પોલીસ સ્ટેશનના લોકઅપને જ સોશિયલ મિડીયાનો અડ્ડો બનાવી દીધો.
Mar 11,2020, 19:42 PM IST
મેઘાણીનગર
મેઘાણીનગરમાં રસ્તા પર જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ફસાયું
મેઘાણીનગરમાં રસ્તા પર જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ફસાયું હતું. આ મામલે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને લોકોની સલામતિ માટેના પગલા લેવામાં આવ્યા છે.
Jan 4,2020, 20:00 PM IST
December
અમદાવાદ: 31ની રાત્રે સામાન્ય બાબતે બોલાચાલી થતા મિત્રએ મિત્રની હત્યા કરી
31 ડિસેમ્બરની રાત્રે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ છે. ભાર્ગવ રોડ પર મોડી રાત્રે મિત્રએ જ મિત્રની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. એક તરફ સમગ્ર પોલીસ કાફલો ખાસ કરીને મેઘાણીનગર પોલીસ ખુબ જ સતર્ક હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગર વિસ્તાર દારૂ માટે કુખ્યાત છે. 31 ડિસેમ્બર હોવાથી વધારે સતર્ક હતા. ત્યારે હત્યાનો બનાવ થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસ કાફલો મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
Jan 1,2020, 21:50 PM IST
એસીબી
અમદાવાદ: હેડ કોન્સ્ટેબલ 60 હજારની લાંચ લેતા ACBનાં છટકામાં સપડાયો
અમદાવાદનો વધુ એક પોલીસકર્મી એન્ટીકરપ્શન બ્યુરોના છટકામાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. એક જાગૃત નાગરિકે એસીબીને લાંચ નહીં આપવા બાબતે પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પ્રોહિબિશનના ગુનામાં આરોપી તરીકે પોતાનું નામ હોવાથી ધરપકડ નહીં કરી આગોતરા જામીન મેળવવા સુધીની સમય આપવા માટે માગણી કરી હતી.
Aug 21,2019, 16:40 PM IST
Ahmedabad
અમદાવાદના મેઘાણીનગરની હદમાં 22 દારૂના અડ્ડા હોવાનો ખુલાસો
અમદાવાદમાં 20 દિવસની બાળકીના મૃત્યુના મામલે પરિવારજનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે RTIમાં ખુલાસો થયો છે, મેઘાણીનગરની હદમાં 22 દારૂના અડ્ડા હોવાનો RTIમાં ખુલાસો થયો છે.
Jun 8,2019, 20:05 PM IST
Ahmedabad
અમદાવાદના મેઘાણીનગરમાં બાળકીની હત્યા મામલે 2ની ધરપકડ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરવારે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો જેમાં 20 દિવસની એક બાળકીનું કરુણ મોત નિપજ્યું છે, બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસીને મહિલાઓને માર માર્યો જે દરમિયાન માત્ર 20 દિવસની એક બાળકી માથામાં ધોકો લાગી જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું
Jun 7,2019, 15:43 PM IST
અમદાવાદ
બાળકીની થઇ હત્યા, આરોપીઓની ધરપકડ બાદ જુઓ પોલીસે શું કહ્યું
અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી અથડામણનો મામલો, હશનજીવાની ચાલી પાસે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. 1 PI, 3 PSI અને 80 પોલીસકર્મીઓનો બંદોબસ્ત મુકાયો. બાળકીના મોત બાદ કોઈ અઘટીત બનાવ ન બને તે માટે ગોઠવાયો બંદોબસ્ત.
Jun 7,2019, 12:31 PM IST
અમદાવાદ
મેઘાણીનગર: બાળકીની થઇ હત્યા, બન્ને આરોપીઓની ધરપકડ
અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી અથડામણનો મામલો, હશનજીવાની ચાલી પાસે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. 1 PI, 3 PSI અને 80 પોલીસકર્મીઓનો બંદોબસ્ત મુકાયો. બાળકીના મોત બાદ કોઈ અઘટીત બનાવ ન બને તે માટે ગોઠવાયો બંદોબસ્ત.
Jun 7,2019, 11:42 AM IST
અમદાવાદ
મેઘાણીનગરમાં 20 દિવસની બાળકીની થઇ હત્યા, આરોપીઓની ધરપકડ
અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી અથડામણનો મામલો, હશનજીવાની ચાલી પાસે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. 1 PI, 3 PSI અને 80 પોલીસકર્મીઓનો બંદોબસ્ત મુકાયો. બાળકીના મોત બાદ કોઈ અઘટીત બનાવ ન બને તે માટે ગોઠવાયો બંદોબસ્ત.
Jun 7,2019, 11:43 AM IST
અમદાવાદ
મેઘાણીનગરમાં 20 દિવસની બાળકીની થઇ હત્યા, પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંધોબસ્ત
અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી અથડામણનો મામલો, હશનજીવાની ચાલી પાસે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. 1 PI, 3 PSI અને 80 પોલીસકર્મીઓનો બંદોબસ્ત મુકાયો. બાળકીના મોત બાદ કોઈ અઘટીત બનાવ ન બને તે માટે ગોઠવાયો બંદોબસ્ત.
Jun 7,2019, 10:42 AM IST
Ahmedabad
અમદાવાદ : ઝઘડો કરી રહેલા શખ્સની પાઈપ 20 દિવસની બાળકીને વાગી જતા થયું મોત
અમદાવાદના મેઘાણીનગરના ચમનપુરમાં મોડી રાત્રે થેયલા જૂથ અથડામણમા 20 દિવસ બાળકીની હત્યા થઈ છે. ઝઘડો કરી રહેલ શખ્સોની પાઇપ અચાનક 20 દિવસ બાળકીને વાગી જતા તેનું મોત થયું હતું. આ વિસ્તારના નામચીન બૂટલેગર સતીષ પટણીના હાથે થઈ છે બાળકીની હત્યા. પોલીસે ચાર શખ્સો પૈકી એકની ધરપકડ કરી છે.
Jun 7,2019, 10:44 AM IST
અમદાવાદ
અમદાવાદ: મંદિરમાં ભક્તિની આડમાં પૂજારી જ ચલાવતો હતો નશાનો વેપલો
આરોપી લક્ષ્મણગિરી ગોસ્વામી મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો અને ભક્તિની આડમાં નશાનો વ્યાપાર ચલાવતો હતો.
Jul 7,2018, 13:27 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા