हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રમત
રમત News
Friendship Day 2019
આ દિગ્ગજ ક્રિકેટરોની દોસ્તી છે દુનિયાભરમાં પ્રખ્યાત
વિશ્વ 4 ઓગસ્ટને ફ્રેન્ડશિપ દિવસના રૂપમાં ઉજવી રહી છે. આ ખાસ અવસર પર આજે અમે તમને ટીમ ઈન્ડિયાના તે ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે ક્રિકેટના મેદાન બહાર પણ ખુબ સારા મિત્રો છે.
Aug 4,2019, 17:38 PM IST
tom moody
શું રવિ શાસ્ત્રીની વિકેટ પડશે? ટોમ મૂડી પણ કોચની રેસમાં સામેલ
ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે અરજી કરવાની તિથિ સમાપ્ત થઈ ગઈ છે અને હવે કપિલ દેવની આગેવાની વાળી સલાહકાર સમિતિ કોચ પસંદગી માટે ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી મોટું નામ છે.
Jul 31,2019, 17:53 PM IST
પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીનો સાપ સાથે રમતો વીડિયો વાઈરલ
કોંગ્રેસ મહામંત્રીનો અનોખે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પ્રિયંકા ગાંધી સાપ સાથે રમી રહ્યાં છે. રાયબરેલીના પ્રચાર સમયનો આ વીડિયો હોવાની ચર્ચા થઈ રહી છે. પ્રિયંકા ગાંધી મદારીઓના હાથમાંથી પોતાના હાથમાં સાપ પકડતા બતાવાયા છે. પ્રિયંકા ગાંધીનો આ પ્રકારનો અંદાજ કદાચ જ કોઈને જોવા મળ્યો હશે.મહત્વનું છે કે, પ્રિયંકા ગાંધી જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
May 2,2019, 14:55 PM IST
Chris Gayle
IPL 2019: IPLમાં ક્રિસ ગેલના ટોપ-3 રેકોર્ડ
ક્રિસ ગેલ ટી20 ક્રિકેટના સૌથી મહાનતમ બેટ્સમેનોમાંથી એક છે. તે વિશ્વમાં રમાતી દરેક ટી0 લીગમાં રમે છે અને પોતાની વિસ્ફોટક બેટિંગની સાથે વિશ્વભરના દર્શકોનું મનોરંજન કરે છે. વિશ્વભરમાં આ વેસ્ટઈન્ડિઝ ખેલાડીના લાખો પ્રશંસક છે, પરંતુ ભારતમાં આ સંખ્યા કરોડોમાં છે. આઈપીએલને કારણે તેની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે. ટી20માં તેની બેટિંગ જોવા માટે દર્શકો રાહ જોતા હોય છે.
Feb 22,2019, 7:10 AM IST
t20
ટી20 આંતરરાષ્ટ્રીયમાં છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવનાર બેટ્સમેન
મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે નિદહાસ ટ્રોફીમાં છેલ્લા બોલે સિક્સ ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો.
Feb 21,2019, 7:10 AM IST
shooting world cup
પાક શૂટરોને વિશ્વકપ માટે મળ્યા ભારતના વીઝા
પુલવામા હુમલા બાદ નવી દિલ્હીમાં શરૂ થઈ રહેલા શૂટિંગ વિશ્વકપમાં પાકિસ્તાની શૂટરોના ભાગ લેવા પર જે શંકાની સ્થિતિ હતી તેના પર સોમવારે વિરામ લાગી ગયો છે.
Feb 18,2019, 19:44 PM IST
Sunil Chhetri
છેત્રીએ મેસીને પછાડ્યો, બન્યો બીજો સૌથી સફળ આંતરરાષ્ટ્રીય એક્ટિવ ફુટબોલર
ભારતીય ફુટબોલમાં ગોલ મશીનના નામથી જાણીતા સુનીલ છેત્રીએ થાઈલેન્ડ વિરુદ્ધ એએફસી એશિયન કપ મુકાબલામાં બે ગોલ કર્યા હતા. તેના આંતરરાષ્ટ્રીય લેવલ પર ગોલની સંખ્યા 67 થઈ ગઈ છે.
Jan 7,2019, 6:41 AM IST
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે લગાવ્યો ચાંદલો અને ઓઢી લીધો દુપટ્ટો, કારણ જાણીને કરશો સલામ
ક્રિકેટર ગૌતમ ગંભીર ક્રિકેટ સિવાય સોશિયલ વર્કમાં પણ સારો એવો સક્રિય છે
Sep 12,2018, 15:42 PM IST
ફિફા વર્લ્ડ કપ
FIFA World Cup: પ્રથમ મેચમાં કોણ બાજી મારશે? બિલાડીએ જણાવી દીધુ
રશિયાના હેરિટેજ મ્યુઝિયમમાં હાજર એચિલેસ નામની બિલાડીએ ગુરુવારથી શરૂ થઈ રહેલા ફિફા વિશ્વ કપની પહેલી મેચના વિજેતાની જાહેરાત કરી દીધી છે.
Jun 14,2018, 18:32 PM IST
ફીફા વર્લ્ડકપ 2018
આજથી ફુટબોલના મહાકુંભનો પ્રારંભ, 1 મહિનો ચાલશે ટૂર્નામેન્ટ, 64 મેચ રમાશે
Jun 14,2018, 18:32 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ