हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેડ ઝોન
રેડ ઝોન News
કોરોના વાયરસ
પહેલીવાર કોઇ પશુને કરવામાં આવ્યો હોમ કોરોન્ટાઇન, રેડ ઝોનમાંથી પરત ફર્યો હતો ઘોડો
જમ્મૂના રાજૌરી જિલ્લાના થાના મંડી વિસ્તારમાં એક ઘોડા અને તેના ઘોડેસવારને કોરોન્ટાઇન કરવાનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.
May 27,2020, 19:08 PM IST
Coronavirus
વડોદરાના 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી હટાવીને ઓરેન્જ ઝોનમાં મૂકાયા
વડોદરા શહેરમાં આજે 30 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ મહત્વની જાહેરાત કરી છે. વડોદરાના 27 વિસ્તારને રેડ ઝોનમાંથી હટાવ્યા છે. આ 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મૂકાયા છે. 27 કોરોનાના વિસ્તારોમાં હોટસ્પોટ નાગરવાડા અને સૈયદપુરાને પણ રેડ ઝોનમાંથી હટાવી લેવાયા છે. આ વિસ્તારોમાં 5 એપ્રિલથી 11 મે સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોધાતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
May 24,2020, 22:05 PM IST
Red Zone
Red Zone Lockdown Across The Country Till May 31, Watch Live
Red Zone Lockdown Across The Country Till May 31, Watch Live
May 17,2020, 17:40 PM IST
Coronavirus
ભરૂચથી વડોદરાના રેડ ઝોનમાં આવેલા શબ્બીરે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર મા
વડોદરા (vadodara) ના પાણીગેટ તાઈવાડામાં ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભરૂચથી આવેલ શબ્બીર નામનો શખ્સ રેડઝોનમાં પ્રવેશતા લોકો રોષે ભરાયા હતા. રમઝાનના રોઝા છોડ્યા બાદ ટોળું ભેગુ થયું હતું. ટોળાંએ કારમાં તોડફોડ કરી હતી. શબ્બીરે કોરોના (Coronavirus) ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો હતો. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.
May 6,2020, 9:10 AM IST
Bhavnagar
ભાવનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 17 કેસ નોંધાતા આંકડો 73 પર પહોંચ્યો
ભાવનગરમાં જાણે કોરોનાના નવા કેસોનો રાફડો ફાટ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે જ ભાવનગરમાં કોરોનાના કેસનો આંકડો 73 પર પહોંચી ગયો છે. ભાવનગર હાલ રેડ ઝોનમાં છે. ગુજરાતના 5 મહાનગરોમાં ખાનગી ઓફિસો ખોલવાની કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પણ લાગુ થઈ શકશે નહીં.
May 4,2020, 9:44 AM IST
Ahmedabad City
Ahmedabad City Was Divided Into Three Zones
Ahmedabad City Was Divided Into Three Zones
May 3,2020, 17:05 PM IST
Coronavirus
લોકડાઉનના ધજ્જિયા ઉડાવતી રાજકોટની સરકારી સ્કૂલ, 100 વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લેવા બો
એક તરફથી રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉન (Lockdown Extended)ની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલે 3 મેના રોજ પૂર્ણ થતું લોકડાઉન હવે 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ગઈકાલે જ રાજકોટ (rajkot) ને ઓરેન્જ ઝોનમાં સમાવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, લોકડાઉનના આ સમયગાળા દરમિયાન ભારતભરમાં વિમાનીસેવા, રેલ સેવા, મેટ્રો સેવા, શાળા-સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી, મલ્ટિપ્લેક્સ મોલ, સિનેમા, નાટ્યગૃહ તમામ બંધ રહેશે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના પારડી ગામે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા lockdown નો ભંગ કરવામાં આવ્યો હતો. ધોરણ એક થી આઠના 100 જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા શાળાએ બોલાવવામાં આવ્યા હતા.
May 2,2020, 12:29 PM IST
Coronavirus
ચેતી જજો અમદાવાદીઓ, 3 નવા વિસ્તારો રેડ ઝોનમાં ઉમેરાયા
અમદાવાદ શહેરમાં કોરોના કેસ (Coronavirus) ની સંખ્યા સતત વધી રહી છે. તેથી AMC એ નવા ત્રણ વિસ્તારોનો રેડ ઝોનમાં સમાવેશ કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ના અસારવા, સરસપૂર અને ગોમતીપુર વિસ્તારોને રેડ ઝોન જાહેર કર્યા છે. આ સાથે શહેરમાં કુલ 9 વોર્ડ રેડ ઝોન વોર્ડ બન્યા છે. જોકે, રેડ ઝોન જાહેર કરવા છતાં અસારવામાં આજે લોકોની ભારે ચહલપહલ જોવા મળી હતી. લોકો હજી પણ માર્ગ પર ફરતા જોવા મળી રહ્યા હતા. તો ગોમતીપુર પણ રેડઝોનને પગલે પોલીસનું કડક ચેકિંગ હાથ ધરાયું છે.
May 2,2020, 11:16 AM IST
Lockdown 3
કન્ફ્યુઝન છે તમને? તો જાણો રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે ક્યાં કેવી મળશે છૂટ
લોકડાઉન 2.0 ખતમ થાય તેના બે દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે શુક્રવારે લોકડાઉન બે અઠવાડિયા માટે આગળ વધારી દીધુ છે. જો કે આ સાથે અનેક છૂટછાટ પણ આપી છે. દેશને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન. આ દરમિયાન રેડ ઝોનમાં પણ કંપનીઓ તો ખુલશે, ફક્ત સંક્રમણ ઝોન(Containment zone)માં તમામ પ્રકારના પ્રતિબંધો લાગુ રહેશે. એટલું જ નહીં રાતના 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી બિનજરૂરી ગતિવિધિઓની મંજૂરી નથી. 10 વર્ષથી નાના બાળકો, વૃદ્ધો કે જેમને પહેલેથી કોઈ બીમારી છે તેમને કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. જો રાજ્યો ચાહે તો તેમને જ્યાં ઠીક લાગે, ત્યાં પ્રતિબંધ વધારી શકે છે. પરંતુ કેન્દ્ર સરકારે જે નક્કી કર્યું છે તેમાં છૂટછાટ આપી શકશે નહીં. આ બધા વચ્ચે લોકોમાં હજુ પણ કન્ફ્યૂઝન છે કે ક્યાં શું ખુલશે અને શેના પર પ્રતિબંધ રહેશે?...આવો જાણીએ વિગતવાર...
May 2,2020, 14:11 PM IST
Lockdown3.0
Pan Shop Open In This City Of Gujarat
Pan Shop Open In This City Of Gujarat
May 1,2020, 23:30 PM IST
Lockdown3.0
Discussion Of Rules Of Red Zone, Orange Zone Of Center
Discussion Of Rules Of Red Zone, Orange Zone Of Center
May 1,2020, 23:30 PM IST
Coronavirus
લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આટલી બાબતોને સરકારે આપી છુટ
દેશમાં કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. 17 મે સુધી દેશવ્યાપી લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન છતા સતત વધી રહેલા કોવિડ 19નાં કેસને જોતા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં વાહનવ્યવહારની સુવિધાઓ પહેલાની જેમ જ બંધ રહેશે. ટ્રેન અને પ્લેન સેવાઓ ચાલુ નહી કરવામાં આવે. આ પ્રતિબંધ સંક્રમણના ફેલાવો અટકાવવા માટે લગાવવામાં આવી છે. સ્કુલ, કોલેજ, સંસ્થાન, હોસ્પિટૈલિટી સર્વિસ, હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.
May 1,2020, 20:32 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે ગુજરાતના આ 9 જિલ્લાને રાખ્યા રેડ ઝોનમાં
કેન્દ્ર સરકાર લૉકડાઉનના બીજા તબક્કા બાદ જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ નથી તે જિલ્લાનો ગ્રીનઝોનમાં સમાવેશ કરીને ત્યાં છૂટછાટ આપી શકે છે.
May 1,2020, 10:34 AM IST
corona virus
લોકડાઉનમાં લગાવાયેલ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો સાચો મતલબ જાણી લેવો જરૂરી છે
ભારતમાં કોરોનાની મહામારી (corona virus) ને પગલે લોકડાઉન લગાવવામા આવ્યું છે. કેટલાક રાજ્યોએ સાવધાની રાખવા માટે પોતાના એવા જિલ્લા સીલ કર્યા છે, જ્યાંથી કોરોના વાયરસના સૌથી વધુ કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર જ્યાં જ્યાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને લઈને ઘર અને વિસ્તારોને સીલ મારી રહ્યું છે. તો બીજી તરફ જરૂરી ચીજો લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારોએ તમામ વ્યવસ્થા કરી લીધી છે. આવામાં લોકોને જરૂરી ચીજવસ્તુઓ જેમ કે દૂધ, શાકભાજી, ફળ વગેરે સામેલ છે. તેમના ઘરો સુધી પહોંચાડવાનું કામ જિલ્લા મેનેજમેન્ટને આપ્યું છે.
Apr 14,2020, 10:27 AM IST
Vadodara
corona virus Vadodara Nagarvada area red zone declared
corona virus Vadodara Nagarvada area red zone declared watch video on zee 24 kalak
Apr 6,2020, 9:15 AM IST
Trending news
student
ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Reliance home finance
₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન