हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
166/ 8
(46.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શંકાસ્પદ મોત
શંકાસ્પદ મોત News
breaking news
ગુજરાતમાં વધુ એક બાળકનો વાયરસે ભોગ લીધો, આ જિલ્લામાં પહેલા બાળદર્દીનું મોત
જામનગરની સરકારી જી જી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ માટે અલગથી શરૂ કરાયેલા વોર્ડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બાળ દર્દીઓને શંકાસ્પદ ગણીને દાખલ કરવામાં આવ્યા હતા.
Jul 19,2024, 17:44 PM IST
breaking news
ચિંતાજનક સમાચાર; ખેડામાં 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું
ખેડા જિલ્લાના બગુડા અને બિલોદરા ગામમાં 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત થતાં વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. હાલ બન્ને ગામ અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Nov 29,2023, 21:54 PM IST
gujarat
સુરતમાં આધેડનું શંકાસ્પદ મોત: કારખાનાના માલિક અને પરિવાર વચ્ચે PM રૂમ બહાર ઘર્ષણ
સુરતના પાંડેસરા વિસ્તારમાં 49 વર્ષીય મઠલ્લુ સિંગ રામદેવ સિંગ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. મઠલ્લુ સિંગ પાંડેસરા વિસ્તારમાં આવેલી યુનિટી ઇન્ડસ્ટ્રીમાં લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
Sep 1,2023, 21:48 PM IST
new cases of coronavirus
કોરોનાનો કહેર: ઇટાલીમાં એક દિવસમાં રેકોર્ડ 627 લોકોનાં મોત નિપજ્યાં
કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે એક વિકરાળ સમસ્યા બનતો જઇ રહ્યો છે. ચીનનાં વુહાન શહેરથી ચાલુ થયેલો આ પ્રસાર અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી વિશ્વનાં દેશ તેની ઝપટે ચડી ચુક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલના આંકડાઓ જણાવી રહ્યા છે કે, ઇટાલીમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. શુક્રવારે ઇટાલીમાં કોરોનાને કારણે 627 લોકોનાં જીવ ગયા, જ્યારે કોરોના વાયરસનાં સંક્રમણથી 5986 નવા કેસ સામે આવ્યા.
Mar 21,2020, 2:15 AM IST
Vadodra
વડોદરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત, જુઓ શું હોઈ શકે છે મોતનું કારણ
વડોદરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત થયું છે.ઝાડા ઉલ્ટીને કારણે પરિણીતાનું મોત થયાં હોવાની આશંકા સામે આવી રહી છે.વાઘોડિયા રોડ વિસ્તારમાં 28 વર્ષીય પરિણીતાનું મોત થયું છે.પુર્વ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી દુષિત પાણીની સમસ્યા ચાલી રહી છે જેના કારણે લોકોમાં બિમારીનો વાવર જોવા મળી રહ્યો છે.વિસ્તારમાં ઠેર ઠેર અત્યંત ગંદુ પાણી આવી રહ્યું છે.ગંદા પાણીને લઈને તંત્ર સમક્ષ વારંવાર રજુઆત બાદ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી.
Jul 13,2019, 16:45 PM IST
કોંગો વાઈરસ
ઉત્તર ગુજરાતમાં કોંગો વાઇરસનો પગ પેસારો, પશુપાલકના શંકાસ્પદ મોતથી ફફડાટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર કરવા માટે દાખલ કરાયો હતો, દર્દીના મૃત્યુ પછી વધુ તપાસ માટે રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો
Jun 28,2019, 10:32 AM IST
અમદાવાદ
વટવામાં આરોપીના શંકાસ્પદ મોત મામલે આખરે કસ્ટોડિયલ ડેથની ફરિયાદ દાખલ
અમદાવાદના વટવા વિસ્તારમાં આરોપીના શંકાસ્પદ મોત મામલે આખરે પોલીસે કસ્ટોડિયલ ડેથની નોંધી ફરિયાદ દાખલ કરી છે. વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપી 47 વર્ષીય સરમુદ્દીનનું મોત થતાં મામલો પેચીદો બન્યો હતો. જેના પગલે પરિવારે યોગ્ય તપાસ કરવાની અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. ગઈકાલે મૃતકના પરિવારે તથા અન્ય લોકોના ટોળાએ પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. જેના પગલે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
Dec 6,2018, 9:14 AM IST
ઉના
ઉના: સિંહ બાળનું શંકાસ્પદ મોત, આજે પેનલ દ્વારા થશે પીએમ
ઉનાનાના ખીલવાડ ગામે 2 માસના સિંહ બાળનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. બનેલી ઘટનામાં ખિલાવડ રેવન્યૂ વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો. વનવિભાગે ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ધરી હતી.
Jul 23,2018, 9:28 AM IST
Trending news
skin care
કરચલીઓને વધતી અટકાવવા આ સફેદ વસ્તુને લીંબુના રસમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો
Ind vs Aus
સિડની ટેસ્ટમાં નહીં રમવાનો નિર્ણય કોનો, નિવૃત્તિ લેશે કે નહીં?..હિટમેને આપ્યો જવાબ
January 2025
જાન્યુઆરીમાં રિલીઝ થશે આ 3 દમદાર ફિલ્મો, અજય દેવગન અને કંગના વચ્ચે થશે ટક્કર
Ragi Atta Roti
Ragi Roti: જમવામાં બસ 2 રાગીની રોટલી ખાવાનું શરુ કરો, આ 4 સમસ્યાઓ ઝડપથી થશે દુર
Shani Surya Yuti
Shani Surya Yuti: 5 જાન્યુઆરીથી 3 રાશિ પર સૂર્ય અને શનિ હશે મહેરબાન, સંપત્તિ વધશે
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ