हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિવપૂજા
શિવપૂજા News
Maha Shivratri 2024
Maha Shivratri 2024: જાણો મહાશિવરાત્રીના પર્વ પર શું કરવું અને શું ના કરવું જોઈએ
Maha Shivratri 2024: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવે છે.એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું.
Mar 8,2024, 8:14 AM IST
shravan 2023
સોમ અને શંભુ વચ્ચે શું છે સંબંધ? જાણો કેમ સોમવારે શિવપૂજાનું ગણાય છે વિશેષ મહત્ત્વ
Shravan Somvar 2023: સોમનો એક અર્થ સોમરસ થાય છે. સોમરસને દેવો પિતા હતાં. તેને આરોગ્ય માટે સારું અને આયુષ્યવર્ધક માનવામાં આવે છે. જેવી રીતે સોમરસ મનુષ્ય માટે અમૃત હોય છે. તેવી રીતે શિવજી આપણા માટે કલ્યાણકારી દેવ છે, એટલે સોમવારે ભગવાન મહાદેવની ઉપાસના કરવામાં આવે છે.
Aug 21,2023, 8:26 AM IST
Shivaratri vrat
દર મહિને આ એક પૂજા કરવાથી દરેક મુશ્કેલ કામ આપોઆપ સરળ બની જશે
પંચાગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુદર્શીના રોજ માસિક શિવરાત્રિ (Masik Shivratri 2020) આવે છે. જ્યારે મહાશિવરાત્રિ વર્ષભરમાં એકવાર ઉજવવામાં આવે છે. માસિક શિવરાત્રિ માટે માન્યતા છે કે, આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિનુ દરેક મુશ્કેલ કામ સરળ બની જાય છે.
Dec 30,2019, 9:48 AM IST
શ્રાવણ
ભક્તિ સંગમ: શું તમે આ સમસ્યાઓથી પીડાઓ છો? આ રીતે મેળવો શિવજીની કૃપા
હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ માટે સારો ગણાય છે. પરંતુ કહેવાય છે કે જો ભોલે શિવની પૂજા અર્ચનામાં ભૂલ કરી તો બાબા કોપાયમાન થઈ જાય છે. ભગવાન શિવની પૂજા કરતા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
Aug 6,2019, 11:54 AM IST
શ્રાવણ
આજથી શ્રાવણ માસનો પ્રારંભ, શિવમંદિરોમાં ભક્તોનો ઘસારો
શિવભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ ગયો છે. ચારેબાજુ બમ બમ બોલે અને જય જય શિવ શંકરના નારા ગુજી રહ્યાં છે. આ મહિનામાં ભગવાન શિવ શંકરની પૂજા અર્ચના કરવાથી બાબા ભોલેની કૃપા પ્રાપ્ત થતી હોય છે.
Aug 1,2019, 10:50 AM IST
સિદ્ધનાથ મહાદેવ
સિદ્ધનાથ મહાદેવ: અહીં સ્વં શ્રીકૃષ્ણે કરી હતી શિવપૂજા
સિદ્ધનાથ મહાદેવ: અહીં સ્વં શ્રીકૃષ્ણે કરી હતી શિવપૂજા
Aug 1,2019, 9:39 AM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા