हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાવજ
સાવજ News
gujarat news
કેમ દેશ વિદેશથી ગુજરાતના સિંહોને જોવા આવે છે પ્રવાસીઓ? આ તસવીરો જોઈ મળી જશે જવાબ
Gujarat Lions: ગીર અભયારણ્યની ગત એક વર્ષમાં ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી: જેમાંથી કુલ ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓ હતા. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
Feb 27,2024, 15:25 PM IST
4 Lion
અમરેલીમાં ફરી સિંહના ધામા, રહેણાક મકાનના ધાબા પર પહોંચ્યા 4 સાવજ
અમરેલીમાં 4 સિંહોનુ ટોળુ ગામમા ઘુસ્યુ આવ્યું છે. 4 સાવજો રહેણાંક મકાનના ધાબા પર પહોચી ગયા હતા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયો ક્યા વિસ્તારનો અને ક્યારનો હોવાની પુષ્ટી થઇ નથી. ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારનો વિડીયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Dec 19,2019, 14:37 PM IST
Lion Video
શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં જોઈ લો સિંહોના 3 Video
ગીરના સિંહો ગુજરાતનું ગર્વ છે. તેથી જ સિંહોને લગતા દરેક સમાચાર, દરેક વીડિયોમાં લોકોને રસ જાગે છે. સોશિયલ મીડિયા પર સિંહોના વીડિયો વાયરલ થતા વાર પણ નથી લાગતી. સિંહોની લટાર, સિંહોનો શિકાર, સિંહ પરિવાર, શહેરમાં આવી ચઢતા સિંહોને જોવામાં દરેકને રસ પડે છે. ત્યારે આજે ગીરના જંગલમાંથી આવેલા સિંહોના લેટેસ્ટ વીડિયો પર નજર કરીએ.
Dec 17,2019, 10:25 AM IST
સિંહ
સડક પર નિકળ્યા શાનથી સાવજ, વાહનોને પણ ઊભા રહેવું પડ્યું
આપણે નાના બાળકો અને પુખ્ત વયના લોકોના વાયરલ વીડિયો તો અનેક વખત જોતા હોઈએ છીએ, પરંતુ ભરચક ટ્રાફિકમાં વનનો રાજા જ્યારે મહાલવા નિકળ્યો હોય ત્યારે કેવો નજારો હોય તે જૂઓ...
Jan 11,2019, 17:43 PM IST
એશિયાટિક સિંહ
એશિયાઈ સિંહોની સુરક્ષા માટે હવે ડ્રોનની મદદથી રખાશે બાજ નજર
ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ડ્રોન કેમેરાથી નજર રાખવા વન વિભાગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, જે વિસ્તારમાં ગેરકાયદે લાયન શોની ગતિવિધિઓ થાય છે તેવા વિસ્તારમાં વન વિભાગ આ ડ્રોન મારફતે ચાંપતી નજર રાખશે.
Nov 24,2018, 0:18 AM IST
ગીર
ધારીના દલખાણીયા વિસ્તારામાં વધુ 2 સિંહોના મોત, મૃત્યુઆંક 16 પર પહોચ્યો
દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો હજી પણ યથાવત છે. દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહણનું મોત નીપજતા મૃત્યુઆંક 16 થયો છે.
Sep 30,2018, 14:31 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત