हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
37/ 1
(14.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હીટ એન્ડ રન
હીટ એન્ડ રન News
Vadodara
સાંસદ સામે પોલીસનું કંઈ ન ચાલ્યું! હીટ એન્ડ રનના આરોપીને સાંસદ રંજન ભટ્ટ છોડાવી ગયા!
Vadodara Police : ભાજપના સાંસદની દાદાગીરી! ટોળાએ મહામુસીબતે પીછો કરીને હીટ એન્ડ રનના આરોપીને પકડ્યો તો, સાંસદ રંજન ભટ્ટ માત્ર બે કલાકમાં આરોપીને પોલીસ સ્ટેશનમાંથી છોડાવી ગયા!
Feb 20,2024, 10:56 AM IST
Vadodara
VADODARA: ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષના બાળક પર પોલ્ટ્રી ફાર્મની પીકઅપ વાન ચડી અને..
શહેરનાં લક્ષ્મીનગરમાં ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષનાં માસુમ બાળક પર બોલેરો પીકઅપ વાન ચડી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા પીકઅપ વાનમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ મુદ્દે વધારે તપાસ હાથ ધરી છે.
May 9,2021, 17:42 PM IST
Atul Bakery
અતુલ બેકરીના માલિકનો હિટ એન્ડ રનનાં કેસમાં પોલીસ ભીનુ સંકેલવાનાં મુડમાં, હળવી કલમો
વેસુમાં હિટ એન્ડ રનની ઘટનામાં નશામાં ધૂત અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ બ્રેક નહી મારતા મોપેડ પર બેસેલી મહિલાનું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા અતુલ સામે ગુનો નોંધીને તેને જામીન મુક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂના નશામાં અકસ્માત કરે અને કોઇ વ્યક્તિ મોતને ભેટે તો તે સાપરાધ મનુષ્યવધનો ગુનો લગાવી શકાય. જ્યારે આ અંગે એડ્વોકેટે જણાવ્યું હતું કે, સાપરાધ મનુષ્ય વધનો ગુનો હોય તો આરોપીને 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.
Mar 28,2021, 17:14 PM IST
surat
સુરતમાં સાયકલ ચાલક આધેડને ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત
બેખોફ થઇને મનફાવે તેવી રીતે ગાડી હંકારતા ચાલકોનાં કારણે અનેક નિર્દોષ વ્યક્તિઓનાં જીવન તેમાં હોમાઇ ચુક્યા છે. કાર ચાલકોની બેદરકારીના કારણે અવારનવાર હીટ એન્ડ રનની ઘનટાઓ સુરત શહેરમાં બનતી રહે છે. તેવામાં સુરતમાં વધારે એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
Nov 30,2020, 20:58 PM IST
Hit and run
શૈલેષ પરમાર એટલા વ્યસ્ત છે કે ભોગ બનનાર પરિવારની વેદના સાંભળવા પણ તૈયાર નથ
અમદાવાદના મેમનગમાં થયેલા હિટ એન્ડ રન કેસ (Hit and Run) ને બે દિવસ થઈ ગયા પણ દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમાર ((MLA Shailesh Parmar) હજુ સુધી પીડિત પરિવારને મળ્યા નથી. MLA શૈલેષ પરમારની ગાડી હતી તે વાત સાબિત થઈ ચૂકી છે. શૈલેષ પરમારનો ડ્રાઈવર પણ પકડાઈ ચૂક્યો છે પણ નેતાજી હજુ પીડિત પરિવાર પાસે પહોંચ્યા નથી. નેતાજી પીડિત પરિવારની વેદના પણ સાંભળવા તૈયાર નથી. નેતાજી શૈલેષ પરમાર તમને નેતા આજ જનતાએ બનાવ્યા છે, એવું તો શું કારણ છે કે તમે હજુ સુધી પીડિત પરિવારને મળવા ગયા નથી. જેમના પરિવારનો સભ્ય આ દુનિયા છોડીને જતો રહ્યો છે તેમને પૂછો નેતાજી શૈલેષ પરમાર તેમના પર શું વીતી રહી છે.
Dec 4,2019, 9:36 AM IST
Rajkot
Rajkot : હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર બે વિદ્યાર્થીનાં મોત
પોલીસના(Police) જણાવ્યા અનુસાર, પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર વિદ્યાર્થી શક્તિસિંહ જાડેજા અને લાકીરાજસિંહ ઝાલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.
Dec 3,2019, 23:50 PM IST
Hit and run
મૃતકના પરિવારનો આક્ષેપ, ‘ગાડી ડ્રાઈવર નહિ, પણ ધારાસભ્ય શૈલેષ પરમારનો પુત્ર
ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad) ના મેમનગર વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) ની ગાડીથી પ્રફુલ પટેલ નામના શખ્સનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારના મોભીનું મોત થયા બાદ પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પત્ની પતિના મોત બાદ વિપાલ કરી રહ્યા છે કે, હવે તેમનો પરિવાર કેવી રીતે ચાલશે. ત્યા બીજી તરફ, ધારાસભ્ય શૈલેષ પરમારે 12 કલાક વિત્યા બાદ પણ પીડિત પરિવારને મળવામાં માનવતા દાખવી નથી. મોડી રાત્રે પૂરી ઝડપે આવતી ધારાસભ્યની ઈનોવા કારે એક્ટિવા ચાલકે ટક્કર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વાહન ચાલકનો સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માત પછી ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે ગાડી તે પોતે નહિ, પણ તેમનો ડ્રાઈવર ચલાવતો હતો. જે અકસ્માત પછી ફરાર થઈ ગયો છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે, આટલી મોટી ઘટના પછી ખુદ ધારાસભ્યનો ડ્રાઈવર ફરાર કેવી રીતે થયો. તો બીજી તરફ મૃતકનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે, ગાડી ડ્રાઈવર નહિ, પણ પ્રફુલ પટેલનો દીકરો કે અન્ય કોઈ પરિવારજન ચલાવી રહ્યું હતું. તેને હાલ છાવરવામાં આવી રહ્યો છે.
Dec 3,2019, 13:40 PM IST
હીટ એન્ડ રન
શામળાજી પાસે બની હીટ એન્ડ રનની ઘટના, અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત
અરવલ્લી જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. શામળાજી પાસે આવેલા વેણપુર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર દંપતિને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
Jan 6,2019, 19:32 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી