Airtel Black થયો લોન્ચ, સિંગલ રિચાર્જમાં ચાલશે TV- મોબાઈલ અને ઈન્ટરનેટ, બસ આટલી જ છે કિંમત

ભારતી એરટેલે (Bharti Airtel)  નવી સર્વિસ Airtel Black લોન્ચ કરી છે. જેમાં યૂઝર્સ Fiber, DTH અને મોબાઈલ સર્વિસનું બિલ એક સાથે ભરી શકશો. આ ઉપરાંત કેટલીક ફાયદાકાર ઓફર્સ પણ છે.

Airtel Black થયો લોન્ચ, સિંગલ રિચાર્જમાં ચાલશે TV- મોબાઈલ અને ઈન્ટરનેટ, બસ આટલી જ છે કિંમત

નવી દિલ્લીઃ ભારતી એરટેલે (Bharti Airtel)  નવી સર્વિસ Airtel Black લોન્ચ કરી છે. જેમાં યૂઝર્સ Fiber, DTH અને મોબાઈલ સર્વિસનું બિલ એક સાથે ભરી શકશો. આ ઉપરાંત કેટલીક ફાયદાકાર ઓફર્સ પણ છે. ભારતી એરટેલે (Bharti Airtel) લોન્ચ કરેલી નવી સર્વિસ Airtel Blackમાં પોતાના પ્લાન્સને (Airtel Black plans news in Hindi) પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકો છો. એરટેલ (Airtel) નું કહેવું છે કે,  પોતાના વપરાશ પ્રમાણે પ્લાનની ઓફર ગ્રાહક મેળવી શકે છે. હવે ગ્રાહકને મલ્ટીપલ બિલ પે (Pay) નહીં કરવા પડે.

યૂઝર્સને મળશે આ ફાયદા:
Airtel Black માં ગ્રાહક બે તેથી વધુ એરટેલ સર્વિસેઝ એક સાથે હેન્ડલ કરી શકે છે. આમાં Fiber, DTH, મોબાઈલ સર્વિસનો સમાવેશ થાય છે. Airtel Black માં સિંગલ રિચાર્જ, એક રિલેશનશિપ મેનેજરની સાથે એક કસ્ટમર કેર નંબર હશે આ ઉપરાંત તમારી મુશ્કેલીઓ દૂર કરવા માટે ઘણી બધી સગવડ મળશે.  યૂઝર્સ એક સાથે એક જગ્યા પર બિલ જમા કરી શકશે. કસ્ટમર કેર IVRs ને નેવિગેટ કરી શકશો અને બીજા કોઈ સર્વિસ પ્રોવાઈડર્સથી ઈન્ટરેક્ટ કરી શકશો.

હવે TV નહીં થાય ડિસકનેક્ટ:
ભારતી એરટેલે (Bharti Airtel latest news today) જણાવ્યું કે, આ સર્વિસની સાથે યૂઝર્સનું TV ડિસકનેક્ટ નહીં થાય. Airtel Black ના માધ્યમથી યૂઝર્સ દરેક સર્વિસ માટે પોતાના પ્લાનને કસ્ટમાઈઝ કરી શકે છે.

તમે દરેક પ્રકારનું બિલ એક સાથે ભરી શકો છો:

જાણો પ્લાન અને ઓફર:
1. All in One plan કિંમત- 2099 રૂપિયા /મહીનો+GST
3 મોબાઈલ કનેક્શન
1 ફાયબર કનેક્શન
1 DTH કનેક્શન

2. FIBER +MOBILE કિંમત- 1598 રૂપિયા/ મહીનો+GST
2 મોબાઈલ કનેક્શન
1 ફાઈબર કનેક્શન

3. DTH+MOBILE કિંમત-1349 રૂપિયા/ મહીનો+GST
3 મોબાઈલ કનેક્શન
1 DTH કનેક્શન

4. DTH+MOBILE કિંમત-998 રૂપિયા/મહિનો+GST
2 મોબાઈલ કનેક્શન
1 DTH કનેક્શન 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news