Amazon Deal: માત્ર 10 હજારમાં ખરીદો સેમસંગનો ધાંસૂ ફોન, મળશે 50MPનો કેમેરો

50MPનો શાનદાર સ્માર્ટફોન ખરીદવો હોય તો હાલમાં લોન્ચ Samsung Galaxy M13 ઓફર ચેક કરવાનું ન ભૂલો. માત્ર 10 હજાર રૂપિયાની કિંમતમાં આ ફોનમાં દમદાર ફીચર્સ છે. તો રેડમીના નવા ફોન પર પણ ઓફર મળી રહી છે. 

Amazon Deal: માત્ર 10 હજારમાં ખરીદો સેમસંગનો ધાંસૂ ફોન, મળશે 50MPનો કેમેરો

નવી દિલ્હીઃ એમેઝોને વીક ડેમાં સૌથી શાનદાર 2 ફોન ડીલ કાઢી છે. હાલમાં લોન્ચ Redmi K50i 5G અને Samsung Galaxy M13 પર ઓફર શરૂ થઈ છે, જેમાં તમે આ ફોનને સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. સેમસંગનો ફોન 10 હજારના બજેટનો છે અને રેડમીનો ફોન 20 હજાર રૂપિયાની રેન્જનો છે. જાણો બંને ફોન પર શું ડીલ ચાલી રહી છે. 

1-Samsung Galaxy M13 (Midnight Blue, 4GB, 64GB Storage) | 6000mAh Battery | Upto 8GB RAM with RAM Plus

આ ફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14999 રૂપિયા છે પરંતુ ડીલમાં 20 ટકાનું ડિસ્કાઉન્ટ છે, એટલે તમે આ ફોનને 11999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનને ICICI બેન્કના કાર્ડથી ખરીદશો તો 1000 રૂપિયાનું કેશબેક પણ મળશે. ફોન પર 11250 રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે. ફોનમાં 6.6 ઇંચની સ્ક્રીન છે. ફોનમાં 6000mAh ની બેટરી આપવામાં આવશે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. 

આ ફોનમાં બીજું વેરિએન્ટ  5G છે જેની કિંમત 16999 રૂપિયા છે પરંતુ ઓફરમાં 13999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનને આઈસીસી બેન્કનું કાર્ડ હશે તો 1 હજારનું ડિસ્કાઉન્ટ મળશે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરો છે, જેમાં  50MP નો મેન કેમેરો છે. ફોનમાં બીજો કેમેરો 5MPનો અલ્ટ્રાવાઇડ અને ત્રીજો કેમેરો ડેપ્થ સેન્સર છે. ફોનમાં 6.5 ઇંચની સ્ક્રીન છે જેની ડિસ્પ્લે HD+LCD પેનલ છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવશે. 

2-Redmi K50i 5G (Phantom Blue, 6GB RAM, 128GB Storage) | Flagship Mediatek Dimensity 8100 Processor | 144Hz Liquid FFS Display | Alexa Built-in 

આ રેડમીનો સૌથી લેટેસ્ટ લોન્ચ ફોન છે, જેમાં બે વેરિએન્ટ છે, જેમાં 6GB + 128GBની કિંમત છે 31999 રૂપિયા જે ડીલમાં 19% ડિસ્કાઉન્ટ બાદ 25999 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનનું બીજું વેરિએન્ટ 8GB + 256GB છે, જેની કિંમત 35999 રૂપિયા છે પરંતુ ઓફરમાં આ ફોન 28999 રૂપિયામાં મળી રહ્યો છે. આઈસીસી બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 3 હજાર રૂપિયાનું કેશબેક છે. ફોન પર 17,750 રૂપિયાનું કેશબેક છે. 

આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં પ્રથમ કેમેરો 64MP નો છે. બીજું 8MP નું અલ્ટ્રા વાઇડ સેન્સર પણ છે. ત્રીજું 2MP નું મેક્રો સેન્સર છે. ફોનમાં 16MPનો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 5,080mAh ની બેટરી છે, જે 67W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news