Facebook માં તાત્કાલિક ચેન્જ કરો આ સેટિંગ, નહીં તો તુરંત તમે બની શકો છો હેકર્સનો શિકાર
ફેસબુકમાં યુઝર્સને વધુ સુરક્ષા મળે છે. જ્યારે ફેસબુક મેસેન્જરમાં ઈન્ટરફેસ અને સિંગલ ટેપ સુવિધા હોય છે. લોકો વારંવાર મેસેન્જરનો ઉપયોગ કરે છે પરંતુ તેને લોગઆઉટ કરવાનું ભૂલી જાય છે. ત્યારે તમે પણ આવું કરતો હો તો ચેતી જજો. કેમ કે સ્માર્ટ ફોનમાં મેસેન્જરનો ઉપયોગ કર્યા બાદ તેને લોગ આઉટ નહીં કરો તો મોટી સમસ્યામાં પડી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો સૌ ઉપયોગ કરતા હોય છે. જેમાં ખાસ કરીને ફેસબુક અને ફેસબુક મેસેન્જરનો દરેક વ્યક્ત ઉપયોગ કરતા હોય છે..જો તમે પણ ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરતા હોય તો સેટિંગમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો થોડી પણ બેદરકારી દાખવી તો હેકર્સના શિકાર બની શકો છો. ફેસબુકનો ઉપયોગ ના માત્ર ગુજરાત કે ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં લોકો કરે છે..મેટાનું વર્ચ્યુઅલ વર્લ્ડનું લોકપ્રિય પ્લેટફોર્મ ફેસબુક બન્યું છે. જેનો ઉપયોગ કરવો એ વર્ષોથી લોકોની પહેલી પસંદ છે. ત્યારે લોકોને વધારે સુવિધા મળે તેના માટે કંપની પણ અલગ અલગ ફિચર્સ વિકસાવે છે. જેમાં વર્ષો પહેલાં યુઝર્સ માટે ફેસબુક મેસેન્જરની સુવિધા લાવવામાં આવી હતી.
આ પણ ખાસ વાંચોઃ અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર!
આ પણ ખાસ વાંચોઃ ધોરણ 12 બાદ તાત્કાલિક કરવી છે કમાણી તો આ છે TOP 10 કોર્સ, ઉજ્જવળ બનશે ભવિષ્ય
એક ભૂલ તમને ભારે પડી શકે છે-
ફેસબુકમાં યુઝર્સને વધુ સુરક્ષા મળે છે. જ્યારે ફેસબુક મેસેન્જરમાં ઈન્ટરફેસ અને સિંગલ ટેપ સુવિધા હોય છે. લોકો વારંવાર મેસેન્જરનો ઉપયોગ કરે છે પરંતુ તેને લોગઆઉટ કરવાનું ભૂલી જાય છે. ત્યારે તમે પણ આવું કરતો હો તો ચેતી જજો. કેમ કે સ્માર્ટ ફોનમાં મેસેન્જરનો ઉપયોગ કર્યા બાદ તેને લોગ આઉટ નહીં કરો તો મોટી સમસ્યામાં પડી શકો છો.
લોગ આઉટ બચાવશે મુશીબતથી-
જો તેમારે સુરક્ષીત રીતે ઉપયોગ કરવો હોય અને હેકર્સથી બચવું હોય તો ફેસબુક મેસેન્જરને લોગ-આઉટ કરવું જરૂરી છે. સ્માર્ટ ફોનમાં હેક કરવું એ હેકર્સ માટે કોઈ મોટી વાત નથી હોતી. જેથી તમારા ફોનમાં જો તમે ઉપયોગ કર્યા બાદ મેસેન્જર લોગ આઉટ નહીં કરો તો તમે મોટી સમસ્યાને નોતરી રહ્યો છો.
આ પણ ખાસ વાંચોઃ કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
આ પણ ખાસ વાંચોઃ Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
ફેસબુક નહીં માત્ર મેસેન્જર લોગ આઉટ કરો-
ઘણા લોકોને એવું લાગતું હોય છે કે મેસેન્જરને લોગઆઉટ કરવા માટે ફેસબુક એકાઉન્ટને પણ લોગ આઉટ કરવું પડે છે. પરંતુ હકીકતમાં ફેસબુક અને મેસેન્જર બંને અલગ એપ્લીકેશન હોય છે. જેથી ફેસબુક મેસેન્જરને લોગઆઉટ મેસેન્જરની એપ્લિકેશનમાંથી જ થાય છે. ફેસબુક ખોલ્યા વગર લોગ આઉટ કરીને મેસેન્જરને સુરક્ષિત રાખી શકાય છે. જો કે મેસેન્જર અને ફેસબુક બંનેમાંથી લોગ આઉટ કરવાથી તમેને વધુ સુરક્ષા મળશે. તેનાથી કોઈ નુકસાન નહીં થાય.
આવી રીતે મેસેન્જર કરો લોગઆઉટ-
ફેસબુક મેસેન્જરને લોગ આઉટ કરવા માટે પહેલાં ફેસબુક સેટિંગમાં ફેરફાર કરો
ફેસબુક સેટિંગમાં તમે Privacy > Setting > Securityના વિકલ્પ પર ટેપ કરો
ત્યાર બાદ તમારે લોગિન ઓપ્શન પર જવું પડશે
અહીં 'Where you're logged in' વિકલ્પ પર ઉપકરણ પસંદ કરો, ઉપકરણની નીચે મેસેન્જર લખેલું હોવું જોઈએ
આ પણ ખાસ વાંચોઃ સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ આ પણ ખાસ વાંચોઃ માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ આખરે આવી ગયું સામે! એ આખો દિવસ...
આ પણ ખાસ વાંચોઃ Beauty Secret ખુલી ગયું! જાણો કેમ જાપાનીઝ મહિલાઓ હંમેશા દેખાય છે યંગ અને બ્યુટિફૂલ
આવી રીતે મેસેન્જર લોગઆઉટ કરો-
સૌથી પહેલા ફેસબુક એપના સેટિંગમાં અને ત્યાર બાદ એપ્લિકેશનમાં જાઓ
એપ્લિકેશનની યાદીમાંથી મેસેન્જરને પસંદ કરવાનું રહેશે
મેસેન્જરમાં Storage & cache > Clear storage પર જાઓ
Clear storage કરો છો તો ડેટા રિસેટ થશે, એનો મતલબ છે કે તમે લોગ આઉટ કરી ચૂક્યા છો.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
આ પણ ખાસ વાંચોઃ Video: સુહાગરાતે પત્નીએ કહ્યું આઘા રહો મારે અડાય એવું નથી, બીજા જોડે મજા કરતી પકડાઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે