હવે Google એ પ્લે સ્ટોર પરથી દૂર કરી 25 એપ્સ, તમારા ફોનમાંથી તાત્કાલિક કરો Uninstall
સર્ચ એન્જીન કંપની ગૂગલ (Google)એ પ્લે સ્ટોર (Play Store)થી 25 એપ્સને સુરક્ષાના કારણે ડિલીટ કરી દીધી છે. આ એપ્સ પર આરોપ લાગ્યો હતો કે આ યૂઝર્સના ફેસબુક ડેટા ચોરે છે. આ વાતની જાણકારી ફ્રાંસની સાઇબર સિક્યોરિટી ફર્મ Evina એ આપી હતી.
Trending Photos
નવી દિલ્હી: સર્ચ એન્જીન કંપની ગૂગલ (Google)એ પ્લે સ્ટોર (Play Store)થી 25 એપ્સને સુરક્ષાના કારણે ડિલીટ કરી દીધી છે. આ એપ્સ પર આરોપ લાગ્યો હતો કે આ યૂઝર્સના ફેસબુક ડેટા ચોરે છે. આ વાતની જાણકારી ફ્રાંસની સાઇબર સિક્યોરિટી ફર્મ Evina એ આપી હતી.
અમારી સહયોગી વેબસાઇટ Zeebiz.com ના સમાચાર સમાચાર તેમાંથી કેટલી એપ્સ સ્ટેપ્સ કાઉન્ટર, ઇમેજ એડિટર, વીડિયો એડિટીંગ એપ્સ, વોલપેપર એપ્સ, ફ્લેશલાઇટ, ફાઇલ મેનેજર અને મોબાઇલ ગેમ્સ સંબંધિત હતી, જેને દૂર કરવામાં આવી છે.
આ એપ્સને દૂર કરી
ગૂગલે જે એપ્સને પ્લેસ સ્ટોરમાંથી દૂર કરી છે તેમના નામ આ પ્રકરે છે....
Super Wallpapers Flashlight
Padenatef
Wallpaper Level
Contour level wallpaper
Iplayer & iwallpaper
Video maker
Color Wallpapers
Pedometer
Powerful Flashlight
Super Bright Flashlight
Super Flashlight
Solitaire
Accurate scanning of QR code
Classic card game
Junk file cleaning
Synthetic Z
File Manager
Composite Z
Screenshot capture
Daily Horoscope Wallpapers
Wuxia Reader
Plus Weather
Anime Live Wallpaper
iHealth step counter
Com.tyapp.fiction
જો તમારા ફોનમાં પણ આ એપ્સ છે તો પછી તેને તાત્કાલિક Uninstall કરી દો. આ એપ્સમાંથી સુપર વોલપેપર્સ ફ્લેશલાઇટ અને Padenatef ને પાંચ લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. કેટલીક એપ્સને એકલાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. તો બીજી તરફ અંતિમ ત્રણ એપ્સને ફક્ત 100 વાર ડાઉનલોડ કરવામાં આવી છે.
રિસર્ચર્સના અનુસાર આ એપ્સમાં એક એવો કોડ હતો જે શોધી કાઢતો હતો કે કઇ એપ્સ બેકગ્રાઉન્ટમાં ચાલી રહી છે. જો બેકગ્રાઉન્ડમાં ફેસબુક ચાલે છે તો પછી તે ફેસબુકની તમામ જાણકારી લઇ લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે