એપ્સ

બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખનાર આ 34 એપ્સને Google એ કરી દીધી છે બેન

અંગ્રેજી વેબસાઇટના અનુસાર ગૂગલે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન જોકર મૈલવેર (Joker Malware) સંક્રમિત 34 વેબસાઇટોને બેન કરી દીધી છે.

Oct 5, 2020, 04:25 PM IST

પોતાના ફોનમાંથી તાત્કાલિક દૂર કરો આ 17 એપ્સ, ડેટા ચોરીને લઇને ગૂગલે કરી બેન

જોકે આ એપ્સ સ્પાઇવેરનું કામ કરે છે. એટલે કે સ્માર્ટફોન્સના ડેટા કલેક્ટ કરે છે. તેમાં એસએમએસ મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ડિવાઇસની જાણકારી સામેલ છે. 

Sep 28, 2020, 09:08 PM IST

હવે Google એ પ્લે સ્ટોર પરથી દૂર કરી 25 એપ્સ, તમારા ફોનમાંથી તાત્કાલિક કરો Uninstall

સર્ચ એન્જીન કંપની ગૂગલ (Google)એ પ્લે સ્ટોર (Play Store)થી 25 એપ્સને સુરક્ષાના કારણે ડિલીટ કરી દીધી છે. આ એપ્સ પર આરોપ લાગ્યો હતો કે આ યૂઝર્સના ફેસબુક ડેટા ચોરે છે. આ વાતની જાણકારી ફ્રાંસની સાઇબર સિક્યોરિટી ફર્મ Evina એ આપી હતી. 

Jul 7, 2020, 11:32 AM IST

59 એપ્સ પર પાબંધી બાદ ભારતે ચીનને આપ્યો વધુ એક આંચકો

59 ચીની એપ્સ તે ગતિવિધિઓમાં લાગેલી હતી જે ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતી રક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે ખતરો છે. એવામાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. 

Jul 1, 2020, 05:09 PM IST