Flipkart પર મળી રહ્યું છે તાબડતોડ Discount, 740 રૂપિયામાં મળશે Oppo નો આ સ્માર્ટફોન

આ સ્માર્ટફોન પર એક્સચેંજ ઓફર પણ છે જેમાં તમે 18 હજાર રૂપિયા સુધી બચાવી શકો છો. 65W ના ફાસ્ટ સપોર્ટવાળા Oppo Reno6 5G પર એક વર્ષની વોરન્ટી પણ મળશે. 

Flipkart પર મળી રહ્યું છે તાબડતોડ Discount, 740 રૂપિયામાં મળશે Oppo નો આ સ્માર્ટફોન

નવી દિલ્હી: સોશિયલ મીડિયાના જમાનામાં, જ્યાં સ્માર્ટફોન્સ લગભગ તમારા તમામ કામ પુરા કરી શકે છે. તેમની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા ઘણી હદે તેમના કેમેરા ક્વોલિટી પર નિર્ભર કરે છે. ચીની સ્માર્ટફોન બ્રાંડ ઓપ્પો પણ પોતાના કેમેરા માટે જાણિતી છે. જો તમે ઓપ્પોના શાનદાર કેમેરાવાળા સ્માર્ટફોન્સમાંથી એક ખરીદવાની ફિરાકમાં છો તો ફ્લિપકાર્ટ તે જગ્યાએ છે જ્યાં તમારે હોવું જોઇએ. ફ્લિપકાર્ટ પર હાલ Oppo Advance Days સેલ ચાલી રહ્યો છે જ્યાં તમે ઓપ્પોના લેટેસ્ટ સ્માર્ટફોન્સને સભ્યમાં ખરીદી શકો છો. અમે તમને કેટલીક ઓફર્સની જાણકારી આપીશું.

Oppo Reno6 5G
ઓપ્પો (Oppo) ના લેટેસ્ટ સ્માર્ટફોન પર તમે 28 હજાર રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો અને 128GB ROM વાળા ઓપ્પોના આ ફોનની અસલી કિંમત 35,999 રૂપિયા જે ફ્લિપકાર્ટ પર અત્યારે 6 હજાર રૂપિયાની છૂટ બાદ 29,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ ઉપરાંત જો તમે સિટી બેંકના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો છ તો તમને 4 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. આ સ્માર્ટફોન પર એક્સચેંજ ઓફર પણ છે જેમાં તમે 18 હજાર રૂપિયા સુધી બચાવી શકો છો. 65W ના ફાસ્ટ સપોર્ટવાળા Oppo Reno6 5G પર એક વર્ષની વોરન્ટી પણ મળશે. 

Oppo F19+ Pro 5G
13% ની છૂટ બાદ 29,990 રૂપિયાના બદલે 25,990 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. એટલું જ નહી, જો તમે સિટી બેંકનું ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે જેની મેક્સિમ રકમ 2 હજાર રૂપિયા હશે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ તમને 5% નું અનલિમિટેડ કેશબેક અપાવશે અને જો તમે આ ફોનને તમારા જૂના ફોનના બદલામાં ખરીદો છો તો તમે 15 હજાર રૂપિયા બચાવી શકો શકશો. આ ફોન 256GB ની એક્સપેન્ડેબલ મેમરી અને કોડ કેમેરા સેટઅપ સાથે મળે છે. 

Taarak Mehta કી સોનૂનો જોયો નહી આવો બિકિની અવતાર, Video માં અતરંગી અદાઓ ફેન્સને કરી રહી છે ઘાયલ
 
Oppo A15
4230mAh ની બેટરીવાળા આ સ્માર્ટફોન માર્કેટમાં 12,990 રૂપિયામાં મળે છે પરંતુ ફ્લિપકાર્ટના Oppo Advance Days માં આ ફોન તમને ફક્ત 740 રૂપિયામાં મળી શકે છે. આ સ્માર્ટફોન પર 2 હજાર રૂપિયાની છૂટ છે જેથી તેની કિંમત ઘટીને 10,990 રૂપિયા થઇ ગઇ છે. જો તમે આ ફોનને એક્સચેંજ ઓફર હેઠળ ખરીદો છો અને તમને પુરો બેનિફિટ મળી જાય છે. તો તમે 10,250 રૂપિયાની બચત કરી શકો છો જેથી આ ફોનની કિંમત ફક્ત 740 રૂપિયા રહી જશે. ઓપ્પોના આ સ્માર્ટફોન પર ઘણી બધી બેંક ઓફર પણ ચાલી રહી છે. 

એટલું જ નહી ફ્લિપકાર્ટ પર જાવ, આવી ઘણી બધી ઓફરો વિશે જાણકારી પ્રાપ્ત કરો અને તમારો મનપસંદ ઓપ્પો સ્માર્ટફોન કમાલની કિંમત પર ખરીદો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news