માત્ર 949 રૂપિયામાં આ રીતે ઘરે લાવો OnePlus Nord CE 2 Lite,એમેઝોનની છપ્પરફાડ ઓફર

Amazon Great Summer Sale માં OnePlus ના Nord CE 2 Lite ને ઓછી કિંમતે ખરીદી શકાય છે. તમે એક્સચેન્જ ઓફર સહિત દરેક ઓફરનો લાભ ઉઠાવી ફોનને માત્ર 949 રૂપિયામાં ખરીદી શકો છો. 
 

માત્ર 949 રૂપિયામાં આ રીતે ઘરે લાવો OnePlus Nord CE 2 Lite,એમેઝોનની છપ્પરફાડ ઓફર

નવી દિલ્હીઃ Amazon Great Summer Sale ચાલી રહ્યો છે અને આ દરમિયાન અનેક આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. જો તમે ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો અને તમારૂ બજેટ 20000 રૂપિયાથી ઓછું છે તો અમે તમારા માટે એક ખાસ ઓફર લાવ્યા છીએ. OnePlus Nord CE 2 Lite 5G ને તમે એક્સચેન્જ ઓફર બાદ 949 રૂપિયામાં લઈ શકો છો. સાથે તમને ઘણી અન્ય ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ મળી જશે. 

OnePlus Nord CE 2 Lite 5G  ની કિંમત
આ ફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 19999 રૂપિયા છે, પરંતુ તેને 18499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનને 5માંથી 4.3 રેટિંગ આપવામાં આવ્યું ચે. આ સાથે 500 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 

EMI અને બેન્ક ઓફર્સ
આ ફોનને તમે દર મહિને 884 રૂપિયાની ઈએમઆઈ પર ખરીદી શકો છો. બેન્ક ઓફર્સની વાત કરીએ તો ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાનું ઈન્સટેન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 

એક્સચેન્જ ઓફર
આ ફોનને તમે જૂનો ફોન એક્સચેન્જ કરીને પણ ખરીદી શકો છો. તે માટે તમને 17550 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. તમને પૂરી એક્સચેન્જ વેલ્યૂ મળવા પર આ ફોન માત્ર 949 રૂપિયામાં મળી જશે. 

ફીચર્સ
- ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનું પ્રથમ સેન્સર 64 મેગાપિક્સલનું છે. બીજુ 2 મેગાપિક્સલનો ડેપ્થ લેન્સ અને ત્રીજો 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. ફોનમાં 16 મેગાપિક્સલનું ફ્રંટ સેન્સર સામેલ છે. 
- ફોનમાં 6.59 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. 
- તેનું પિક્સલ રેજોલ્યૂશન 2412 x 1080 છે.
- આ ફોન  Oxygen OS પર આધારિત એન્ડ્રોયડ 12 પર ચાલે છે.
- ફોનમાં Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. 
- ફોનમાં પાવર આપવા માટે 5000 mAh ની બેટરી આપવામાં આવી છે જે 33W SuperVOOC ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news