Jio Best Recharge Plan: જિયોનો એકદમ તગડો પ્લાન, 11 મહિના સુધી મન હોય એટલી વાત કરો, જાણો બીજા ફાયદા
Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયો તે તેના ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સતત નવા પ્લાન લઈને આવે છે. રિલાયન્સ જિયોના આ પ્લાન તે વર્ષ માટેનો છે. જેમાં 336 દિવસ એટલે 11 મહિના અને 6 દિવસની માન્યતા ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલ, ડેટા પ્લાન અને ફ્રી મેસેજિંગની સર્વિસ પણ મળે છે.
Trending Photos
Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયો તે તેના ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સતત નવા પ્લાન લઈને આવે છે. જિયોની લાંબી વેલેડિટીના પ્લાનમાં એક 2,545 રૂપિયાનો પ્લાન છે જેમાં 336 દિવસ એટલે 11 મહિના અને 6 દિવસની માન્યતા ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલ, ડેટા પ્લાન અને ફ્રી મેસેજિંગની સર્વિસ પણ મળે છે.
રિલાયન્સ જિયોનો રૂપિયા 2,545નો પ્લાન
રિલાયન્સ જિયોના આ પ્લાન તે વર્ષ માટેનો છે. જિયોના 2,545 રૂપિયાનો પ્લાનમાં 336 દિવસની વેલેડિટી મળે છે. આ પ્રીપેડ પ્લાનમાં રોજના 1.5 GB ડેટા મળતા હોય છે. તમને આ પ્લાનમાં કુલ 504 ડેટા મળતા હોય છે. જો કોલિંગની વાત કરવામાં આવે તો જિયો તેના ગ્રાહકો માટે અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. આ પ્લાનમાં રોજના 100 SMS મળે છે. આ પ્લાનમાં અનેક ફાયદો હોય છે. આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિક્યોરિટી, જિયો ક્લાડ સહિત જિયોની ઘણી એપ્લિકેશન પણ હોય છે.
ઈન્સ્ટાગ્રામ પર કેવી રીતે કમાઈ શકો છો રૂપિયા? જાણો તેના સરળ ઉપાયો
આ Wi-Fi રાઉટરથી તમે દીવાલની આરપાર જોઈ શકશો, વૈજ્ઞાનિકોએ શોધી કાઢયો નવો રસ્તો
સાવધાન! જો તમે આ 5 કામ નહીં કરો તો તમારા ફોનનો તમામ ડેટા હેક થઈ શકે
જિયોના 2545વાળા પ્લાનનો મંથલી ખર્ચ
જિયોના 2545 રૂપિયાના પ્લાનનો માસિક ખર્ચ જોઈએ તો આ પ્લાનનો તમારે દર મહિને ખર્ચ લગભગ 231 રૂપિયા આવશે. ગ્રાહકોને 231 રૂપિયાના માસિક ખર્ચમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સેવા 11 મહિના 6 દિવસ સુધી મળશે. એટલે કે તમે જેટલું ઈચ્છો તેટલું વાત કરી શકશો અને તમારો ફોન કટ પણ નહીં થાય.
આ છે પૈસા વસૂલ પ્લાન
જિયોના 2524 રૂપિયાના પ્લાનમાં રોજ 100 એસએમએસ મફત મળે છે. આ સાથે જ જિયો એપ્સનું ફ્રી એક્સેસ પણ મળે છે. જે પણ લોકો લાંબા સમય સુધી પોતાનું સિમ એક્ટિવ રાખવા માંગતા હોય તેમના માટે આ પ્લાન બેસ્ટ રહેવાનો છે. આ પ્લાન એકવાર રિચાર્જ કરાવશો એટલે તમને કદાચ મોંઘો કે બજેટ બહાર લાગી શકે છે. પરંતુ જો તેના ફાયદાની વાત કરીએ તો તે પૈસા વસૂલ પ્લાન છે. તે મારા મંથલી રિચાર્જ પ્લાનની સરખામણીમાં ખુબ સસ્તો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories