ધુમ્મસમાં 'ધૂમ'ની જેમ ગાડી ચલાવશો તો ધડામ કરતા પડશો, બચવા માટે જાણી લો આ ટિપ્સ

શિયાળાની સિઝનમાં તાપમાનમાં જે રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેનાથી લાગે છે કે આ વખતે દેશમાં વધારે ઠંડી પડવાની છે. આ સમય જ હોય છે જ્યારે ધુમ્મસને કારણે ગાડી ડ્રાઈવ કરતા લોકોને વિઝિબિલિટી સમસ્યાનો સામનો કરવો પડે છે.

ધુમ્મસમાં 'ધૂમ'ની જેમ ગાડી ચલાવશો તો ધડામ કરતા પડશો, બચવા માટે જાણી લો આ ટિપ્સ

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય દિવસોની સરખામણીએ શિયાળામાં સતત મૌસમ બદલાયા કરે છે. શિયાળામાં ક્યારેક છાવ ક્યારેક ધૂપ જેવું વાતાવરણ રહે છે. શિયાળામાં ઘણીવાર સાવ વાદળછાયું વાતાવરણ પણ બની જાય છે. અને સુર્યનારાયણ સાવ સંતાઈ જાય એવું પણ થાય છે. આ ઉપરાંત શિયાળામાં સૌથી ખતરનાક હોય છે વહેલી સવારનું ધુંધળું વાતાવરણ. શિયાળામાં વહેલી સવારે ઘણીવાર ગાઢ ધુમ્મસ જોવા મળતી હોય છે. આવી સ્થિતિમાં વિઝિબિલિટી બિલકુલ ઘટી જાય છે. ગાઢ ધુમ્મસના કારણે જોવાની ક્ષમતા એકદમ ઓછી થઈ જાય અને રસ્તા પર કંઈ દેખાતું નથી. જેને કારણે ખાસ કરીને વાહનચાલકોને ખુબ મોટી મુશ્કેલી ઉભી થાય છે. આ ઝીરો વિઝિબિલિટીમાં વાહન ચલાવવું એક ખુબ જ ભયાનક અકસ્માત કે મોતને નોતરું આપવા સમાન છે. 

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો

શિયાળામાં સાવધાની સાથે મુસાફરી કરવી જોઈએ. કારણકે, ગાઢ ધુમ્મસમાં વિઝિબિલિટીની સમસ્યાને કારણે રોડ એક્સિડન્ટ થવાની શક્યતા ખુબ જ વધી જાય છે. ત્યારે શિયાળામાં વાહનચાલકોએ અકસ્માતથી બચવા માટે કઈ-કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે જાણીએ... શિયાળામાં રસ્તા પર નીકળતા હોઈએ ત્યારે આપણી નાનકડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે ઘરેથી બહાર જતા સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ખાસ કરીને ધુમ્મસ હોય તે દરમિયાન. કેમ કે, આ સમયે સૌથી ઓછી વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!

ધુમ્મસમાં ગાડી ચલાવતી વખતે આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાનઃ

  • જ્યારે તમે ઘરેથી બહાર જાવ છો ત્યારે એવું ધારીને જવું કે ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી હશે નહીં.
  • ધુમ્મસમાં જો બાઈક અથવા કારથી જઈ રહ્યા છો તો તમારી ગાડીની હેડલાઈટને અપર મોડ પર રાખો.
  • ધુમ્મસમાં ગાડી ચલાવતા સમયે તમારી બાઈક અથવા કારની સ્પીડ 40 કિમીથી વધારે ન હોવી જોઈએ.
  • ધુમ્મસમાં વધારે સ્પીડમાં ગાડીને રોકવી મુશ્કેલ હોય છે, જેના કારણે સામે આવતી ગાડી સાથે અકસ્માત થઈ શકે છે.
  • ઘરેથી બહાર જતા સમયે એ સુનિશ્ચિત કરો કે કાર અને બાઈકની તમામ લાઈન ઓન રાખવી.
  • બાઈક ચલાવતા સમયે ખાસ કરીને બ્રેક લાઈટ અને ઈન્ટિકેટરનો ઉપયોગ કરવો.
  • ધુમ્મસમાં કાર અથવા બાઈક ડ્રાઈવ કરતા સમયે પાર્કિંગ લાઈટ પણ ચાલુ રાખવી. તેનાથી આગળ અને પાછળથી આવતી ગાડીના ડ્રાઈવરને તમારી ગાડી જોવામાં સરળતા રહે છે.
  • કારમાં રિફ્લેક્ટર બેલ્ટ લગાવવો જરૂરી છે. ખાસ કરીને ટ્રક અને ટ્રેક્ટર પર હોવો જોઈએ. કારણ કે આ લોડિંગ વાહનોમાં સામેલ છે અને ગમે ત્યાં પાર્ક કરવામાં આવે છે. જો આ વાહનો પર બેલ્ટ હશે તો બાઈક અને કાર ડ્રાઈવરને સરળતાથી દેખાઈ શકે છે.
  • જો તમે ઓફિસ, દુકાન ખોલવા કે બીજા કામ માટે સવારે જઈ રહ્યા છો તો આ માટે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે.
  • ઓફિસ પહોંચવા ઉતાવળ ન કરશો. જો સમય પહેલાં ઘરેથી નીકળી જશો તો રશ ડ્રાઈવિંગ નહીં થાય. તેનાથી અકસ્માતનું જોખમ પણ ઓછું થઇ જશે.
  • ધુમ્મસ વખતે બાયપાસ, સુપર-કોરિડોર કે નેશનલ હાઈવે પર કાર ચલાવતા સમયે આપણને લેન સિસ્ટમ વિશે જાણકારી હોવી જોઈએ.
  • જો તમે થ્રી લેન રોડ પર કાર ચલાવી રહ્યા છો તો ખબર હોવી જોઈએ કે કઈ લેન પર કઈ કાર ચલાવવી જોઈએ.
  • લેન 1 ટ્રક કે મોટી કાર માટે હોય છે. તેમાં ડ્રાઈવરએ માનીને ચાલે છે કે આ લેણ પર બીજું કોઈ વાહન નહિ આવે.
  • આ સમયે આ વાહનોની ઝડપ 80 કિમી હોય છે. લેન-2 પર કાર ચલાવવી જોઈએ, તેની સ્પીડ 40થી 60 કિમી સુધીની રાખવી જોઈએ અને લેન-3 જે રસ્તાની લેફ્ટ બાજુએ હોય છે ત્યાં બાઈક જે ટુ-વ્હીલર ચલાવવા જોઈએ. તેની સ્પીડ 40થી વધારે ના હોવી જોઈએ.
  • શિયાળામાં રનિંગથી ફિટનેસ વધારી શકાય છે, પરંતુ ખોટી રીત તમને નુકસાન પહોંચાડી શકે છે.

 

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

કાર ચલાવો છો તો આટલું જાણી લોઃ
નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, ધુમ્મસ દરમિયાન જો તમે કારમાં સફર કરી રહ્યા છો તો સાવધાની રાખવી જરૂરી છે. આ દરમિયાન હંમેશાં રશ ડ્રાઈવિંગથી બચવું જોઈએ. હેડલાઈટ હંમેશાં અપર સાઈડ પર ચાલુ રાખવી જોઈએ, જો ઓવરટેક કરી રહ્યા છો તો અપર મોડનો ઉપયોગ કરો. જો સામેથી કોઈ કાર ક્રોસ કરી રહ્યા છો તો હેડલાઈટ ડીપર કરો. ઘણીવાર હાઈવે પર મોટા વાહનો અપર-ડીપર ઈન્સ્ટ્રક્શન સમજે છે. તેમને ઘણીવાર હોર્ન સંભળાતા નથી. આ ઉપરાંત જ્યારે આપણે હાઈવે પર સફર કરીએ છીએ ત્યારે લેન સિસ્ટમનું પાલન કરવું જોઈએ. કારમાં બેસતી વખતે સીટ બેલ્ટ અવશ્ય ફેરવો, જેથી પાવર બ્રેક મારવામાં સરળતા રહે.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

બાઈક ચલાવો છો તો આટલું જાણી લોઃ
નિષ્ણાતના જણાવ્યા મુજબ, જો તમે બાઈક પર જઈ રહ્યા છો તો હેલમેટ અને ગ્લવ્ઝ ચોક્કસ પહેરો. ઘરેથી સમયસર નીકળો જેથી રશ ડ્રાઈવિંગ ના કરવું પડે. ગાડીની સ્પીડ સ્લો રાખો અને રોડની લેફ્ટ સાઈડમાં ચલાવો. મોટા વાહનોને ઓવરટેક ના કરવું. આ ઉપરાંત ટર્ન લેતા સમયે ઈન્ડિકેટરનો ઉપયોગ કરતા રહો.

આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?


 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news