ભારતના આ રાજ્યના લોકો એકપણ પ્રકારનો ટેક્સ નથી આપતા, જાણો એવા કયા નિયમો કરે છે કામ?

ભારતમાં મોટાભાગના લોકો અને એમાં પણ ખાસ કરીને સામાન્ય માણસ ટેક્સથી હેરાન પરેશાન હશે. પરંતુ આપણા જ દેશમાં એક રાજ્ય એવું છે, ત્યાંના લોકોને ટેક્સ નામનો ભાર ઉપાડવો પડે એમ જ નથી. કેમ કે, અહીંના લોકોને બધા પ્રકારના ટેક્સમાંથી મુક્તિ છે.

Trending news