hospital

વડોદરામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં મોટો વધારો, હોસ્પિટલમાં લોકોની લાઇનો લાગી

શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 692 થયા છે, જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીનો આંક 406 પર પહોંચ્યો છે. 
 

Sep 6, 2021, 04:16 PM IST

IND vs ENG: રવિન્દ્ર જાડેજાને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર, એક PHOTO એ ફેન્સના ધબકારા વધારી દીધા

ઈંગ્લેન્ડ વિરુદ્ધ હેડિંગ્લે ટેસ્ટમાં ભારતને ઈનિંગ અને 76 રનની સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. હવે 5 મેચોની આ સિરીઝમાં ભારત અને ઈંગ્લેન્ડ 1-1ની બરાબરી પર છે. જ્યારે 2 ટેસ્ટ હજુ રમાવવાની બાકી છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Aug 29, 2021, 01:53 PM IST

Dengue એ 9 વર્ષની બાળકીનો લીધો ભોગ, લોકોમાં ભયનો માહોલ

આ બાળકીમા શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યા તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવતા બાળકીને ડેન્ગ્યુ પોજીટીવ હોવાનું સામે આવ્યું હતું. 

Aug 11, 2021, 11:25 PM IST

Live Gang War: સુરતનો આ વિસ્તાર માથાભારે તત્વો માટે બન્યો એપી સેન્ટર, વધુ એક ગેંગવોર સર્જાતા વાતાવરણ બન્યું તંગ

જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Aug 11, 2021, 12:44 PM IST

Ahmedabad: એક તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ તો બીજી તરફ AMC ની હોસ્પીટલો ઇન્ચાર્જના હવાલે

પૂર્વના ગરીબ અને જરૂરીયાત લોકો માટે આર્શિવાદરૂપ ગણાતી શારદાબહેન હોસ્પિટલ (Shardaben General Hospital) માં તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ (Superintendent) બે વર્ષ અગાઉ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ આ હોસ્પિટલ પણ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ (Superintendent) દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Aug 6, 2021, 11:11 AM IST

Jamnagar Accident: હાઈવે પર શ્વાન આડુ આવતા કાર પલટી જતાં બે યુવકના કરૂણ મોત, 3 વ્યક્તિને ઇજા

જામનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગર હાઈવે નજીક કાર પલટી ખાઈ જતા બે યુવકના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તેમજ 108 સ્થળ પર દોડી આવી હતી

Jul 19, 2021, 04:43 PM IST

Hospital ના ખર્ચમાંથી હવે મુક્તિ મળશે, ફક્ત 1 કલાકમાં જ ખાતામાં આવી જશે 1 લાખ રૂપિયા

કટોકટીની સ્થિતિમાં EPF સભ્યો કેવી રીતે એડવાન્સ લઈ શકે તે માટેની કેટલીક માર્ગદર્શિકા છે. એડવાન્સ પૈસા ઇપીએફ (EPF) ના સભ્ય અથવા તેના પરિવારને હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં આપવામાં આવે છે. 

Jul 7, 2021, 06:57 PM IST

Vadodara ના આ વિસ્તારમાં અચાનક લાગી આગ અને એકથી વધુ કાર બળીને થઈ ખાખ

વડોદરા (Vadodara) ના અટલાદરા (Ataladara) વિસ્તારમાં જ્યુપીટર હોસ્પિટલ (Jupiter Hospital) આવેલી છે. જ્યુપીટર હોસ્પિટલ (Jupiter Hospital) ની ગલીમાં આવેલી ખુલ્લી જગ્યામાં કાર મુકી રાખવામાં આવી હતી.

Jul 2, 2021, 06:50 PM IST

JAMNAGAR એટેન્ડન્ટ સતામણી કેસમાં હોસ્પિટલનાં HR મેનેજર અને સુપરવાઇઝર સામે ફરિયાદ

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણના મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલનાં HR મેનેજર એલ.બી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબરઅલી આમદભાઇ નાયક પઠાણ સામે આઇપીસી 354 (ક), 114 અને 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તો બંન્ને આરોપીઓને સકંજામાં લઇને કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. 

Jun 22, 2021, 10:52 PM IST

વિચિત્ર ઘટનાઃ પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકને 9 વર્ષ બાદ ઓપરેશન કરીને બનાવાઈ બાળકી!

બનાસકાંઠામાં પાલનપુરની જનરલ હોસ્પિટલમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે.  એક બાળકને જન્મતાની સાથે સ્ત્રી અને પુરુષ બંને ના જનનાંગો હોવાથી પરિવાર અચંબા માં પડી ગયો હતો. ચિંતાતુર બનેલા પરિવારે સતત નવ વર્ષ સુધી આ બાળક ને અલગ અલગ હોસ્પિટલોમાં બતાવ્યા બાદ આખરે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. 

Jun 15, 2021, 12:37 PM IST

ભાવનગર મનપાનું ઓપરેશન ફાયર સેફ્ટી, ફાયર વિભાગે 8 હોસ્પિટલોને કરી સીલ

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નિયમોનું પાલન ન કરતા હોય તેવી બિલ્ડિંગને સીલ કરવામાં આવી રહી છે

Jun 10, 2021, 12:59 AM IST

મહેસાણા જિલ્લાના અમિત પટેલે 51 દિવસ સુધી જીવલેણ વાયરસ સામે જંગ લડી કોરોનાને હરાવ્યો

તેજસ દવે, મહેસાણાઃ કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોના ગ્રસ્ત બન્યા અને સરકારના પ્રયત્ન અને હોસ્પિટલના આરોગ્ય કર્મીઓની અથાગ મહેનત અને સારી સારવાર ને કારણે આજે મહેસાણા જિલ્લાની નૂતન કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલ વિસનગર શહેરના 45 વર્ષીય અમિત પટેલ કે જેઓ 51 દિવસ સુધી કોરોના સામે લડી સ્વસ્થ બન્યા છે.

Jun 5, 2021, 03:32 PM IST

કોરોના કાળમાં સાડા પાંચ મહીને જન્મેલી બાળકીએ 79 દિવસ વેન્ટિલેટર અને 125 દિવસ ICU માં રહીને મોતને મ્હાત આપી!

કહેવાય છેકે, રામ રાખે એને કોણ ચાખે,,, આ કહેવત આજે જામનગરમાં એક નવજાત બાળકીએ સાચી ઠેરવી છે. અવિકસિત ગર્ભમાંથી સાડા પાંચ મહિને જન્મેલી બાળકીએ લગભગ 200 દિવસ હોસ્પિટલ જંગ લડી અને મોતને મ્હાત આપી.

Jun 3, 2021, 02:08 PM IST

મહેસાણા જિલ્લામાં મા કાર્ડની કામગીરી બંધ કરાતા સંખ્યાબંધ લાભાર્થીઓને હાલાકી

કોરોના કાળમાં મા કાર્ડ દ્વારા લાભાર્થીઓને કોઈપણ તકલીફમાં સારવારમાં મોટી રાહત મળી રહેતી હોય છે. જોકે, હાલ મા કાર્ડ નવા કઢાવવા કે રિન્યૂ કરવાની કામગીરી બંધ કરવામાં આવી હોવાથી લાભાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

Jun 2, 2021, 03:25 PM IST

કોરોના કાળમાં મહેસાણામાં ખાનગી તબીબોએ માનવતા મહેકાવી, દર્દીઓને આપી રહ્યાં છે નિશુલ્ક સેવા

કોરોના કાળમાં એક તરફ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કેટલાંક તબીબોમાં પોતાની ઈચ્છા મુજબની ફી ઉભરાવીને દર્દીઓ પાસેથી તગડી કમાણી કરે છે. કેટલાંક આરોગ્ય સાથે સંકળાયેલાં લોકો દવાઓની કાળા બજારી કરે છે. એવા સમયે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પ્રાઈવેટ ડોક્ટરોએ દર્દીઓની નિશુલ્ક સેવા કરીને માનવતા મહેકાવવાનું કામ કર્યું છે.

Jun 1, 2021, 01:22 PM IST

મહેસાણામાં કોરોના વોરિયર્સ સફાઈ કર્મીનું નિધન, પરિવાર કરી રહ્યો છે સહાયની માગ

કોરોના કાળમાં લોકોની સેવા કરતા કરતા મહેસાણાના એક 23 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે તેમનો પરિવાર સરકાર પાસે મદદની આશ રાખી રહ્યો છે.

May 31, 2021, 02:13 PM IST

Ahmedabad: બિલ્ડર પર પૈસાની લેતી દેતીમાં થયો હોસ્પિટલમાં જ જીવલેણ હુમલો

મોહમ્મદ આરીફ દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસીમ અને અન્ય એક ઈસમ હોસ્પિટલમા મળવા આવવાનું બહાને હોસ્પિટલમાં ગાળાગાળી કરી તિક્ષ્ણ હથિયારના ગળા પર ઘા ઝીંકી હત્યા કોશિશ કરી હતી. 

May 28, 2021, 04:56 PM IST

Vadodara ના યુવાનોએ બનાવી અનોખી APP, જેમાં કોરોના દર્દીઓને મળશે આ તમામ સુવિધાની જાણકારી

પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને યુવાનોએ સાર્થક કર્યું છે. વડોદરાના યુવાનોએ અનોખી એપ બનાવી છે. કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આ એપ્લિકેશન બનાવી છે

May 26, 2021, 05:47 PM IST

અમદાવાદની ખાનગી કોવીડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં ધરખમ વધારો

ગુજરાત (Gujarat) માં હવે ધીમે ધીમે કોરોના કહેર ઓછો થતો જાય છે. સતત દિવસે ને દિવસે કોરોના (Coronavirus) ના કેસમાં ઘટાડો થતો જાય છે અને રિકવરી રેટ (Rocovery Rate) માં વધારો થતો  જાય છે.

May 24, 2021, 08:17 AM IST

'સેવા પરમો ધર્મ:': સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં તત્પર સ્મીમેરની 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' ટીમ

આજે પણ છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જ બ્રધર સંજય પટેલની નિગરાનીમાં સતત કાર્યરત છે. આ એક એવી ટીમ છે જે ડોક્ટરોની સહાયમાં તેમની સાથે અડીખમ ઉભા રહીને દર્દીને સાજો કરવાની વિશેષ અને મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે,

May 13, 2021, 10:55 PM IST