આ છે ભારતનો જીવિત કિલ્લો, અહીં હજારો લોકો ભાડું આપ્યા વિના જ રહે છે!

રાજસ્થાન હંમેશા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે... પરંતુ એક કિલ્લો એવો છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે... આ કિલ્લો જેસલમેરમાં આવેલો છે અને તેને લિવિંગ ફોર્ટ એટલે કે, જીવિત કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.

Trending news