ગામડું જાગે છેઃ પાલનપુરના એક ગામમાં 350 વર્ષ જૂની પરંપરાનું આજે પણ થાય છે પાલન

બનાસકાંઠાના પાલનપુરના એક ગામમાં 350 વર્ષ જૂની પરંપરાનું આજે પણ પાલન કરવામાં આવે છે. આ એવી પરંપરા છે જ્યાં ચાર માસ સુધી વાહનોની પ્રવેશબંધી છે...શું છે પરંપરા પાછળનું રહસ્ય જોઈએ આ અહેવાલમાં..

Trending news