ઉત્તરાયણ પહેલા હેલ્થ વિભાગ સક્રિય, શહેરમાં વિવિધ સ્થળે શરૂ કરાઈ તપાસ

અમદાવાદમાં ઉત્તરાયણને લઈ AMC હેલ્થ વિભાગ સક્રિય થયું હતું. શહેરમાં વિવિધ સ્થળે તપાસ શરૂ કરાઈ હતી. ઊંધિયું અને જલેબીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી.

Trending news