જુઓ તારક મહેતા ફેમ સુંદરે ઝી 24 કલાકના દર્શકોને શું મેસેજ આપ્યો

ઝી 24 કલાક મતદારોને વોટ આપવા અપીલ કરી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત અભિનેતા મયુર વાકાણી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા સુંદર આજે ન્યૂઝરૂમમાં આપણી સાથે જોડાયા છે. સુંદર મતદારોને રમૂજી અંદાજમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યાં છે. અને કહી રહ્યાં છે કે, મતદાન કરવાનું બિલકુલ ચૂકતા નહીં,

Trending news