વડોદરા: ગણેશ પંડાલોની બહાર પાણી ભરાતા ગણેશ ભક્તોને હાલાકી

ભારે વરસાદ પડતાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદ બાદ રોડ અને કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં પાણી ભરાયા.

Trending news