Corona Vaccine લગાવો, ફ્રી ન્યૂડ ફોટો મેળવો', આ મોડલે આપી ખાસ ઓફર

કોરોના મહામારીનો સામનો કરવા માટે દુનિયાભરની સરકારો કોરોના રસીકરણ (Corona Vaccine) ને પ્રોત્સાહન આપવામાં લાગી છે. લોકોને વેક્સીનેશનને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ઘણી યોજના અને પ્રતિબંધોની જાહેરાત કરી રહી છે.

Corona Vaccine લગાવો, ફ્રી ન્યૂડ ફોટો મેળવો', આ મોડલે આપી ખાસ ઓફર

વોશિંગટન: કોરોના મહામારીનો સામનો કરવા માટે દુનિયાભરની સરકારો કોરોના રસીકરણ (Corona Vaccine) ને પ્રોત્સાહન આપવામાં લાગી છે. લોકોને વેક્સીનેશનને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ઘણી યોજના અને પ્રતિબંધોની જાહેરાત કરી રહી છે.

'કોરોના વેક્સીન લગાવો, ન્યૂડ ફોટો મેળવો'
આ બધાની વચ્ચે એક 'એડલ્ટ સ્ટાર' પોતાના અનોખા અંદાજમાં લોકોને કોરોના વેક્સીનેશન માટે મોટિવેટ કરી રહી છે. આ 'એડલ્ટ સ્ટાર' નું નામ Kazumi Squirts (24) છે અને તે OnlyFans વેબસાઇટ માટે કામ કરે છે. Kazumi એ પોડકાસ્ટને ઇન્ટરવ્યું આપતાં પોતાની અનોખી સ્કીમની જાહેરાત કરી. 

ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર અમેરિકાના ફ્લોરિડામાં રહેનાર Kazumi એ કહ્યું 'હું કોરોના વેક્સીનેશનને પોતાની રીતે પ્રોત્સાહન આપી રહી છું. જે લોકો કોરોના રસીકરણ (Corona Vaccine) કરાવીને મને સર્ટિફિકેટ મોકલી રહ્યા છે, તેમને હું ઇમાન રૂપે હું મારો ફ્રી ન્યૂડ ફોટો મોકલી રહી છું. 

દુનિયાને કોરોનાથી બચાવવાનો પ્રયત્ન
ઇન્ટરવ્યું લેનાર કોમેડિયન Danny Mullen એ પૂછ્યું કે તેમણે પણ તેમની તરફથી મોકલવામાં આવ્યા ન્યૂડ ફોટો જોયા છે પરંતુ આ બધા માટે ખરેખર ગંભીર છે આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ છે. તેના પર Kazumi એ કહ્યું કે તે ઇચ્છે છે કે દરેક વ્યક્તિને કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવામાં આવે. જેથી આ દુનિયા કોરોના વાયરસથી સંપૂર્ણપણે આઝાદ થઇ શકે. 

એટલા માટે બની ગઇ એડલ્ટ સ્ટાર
Danny Mullen એ કહ્યું કે આ તેમની જીંદગીનો અત્યાર સુધીનો સૌથી વાઇલ્ડેસ્ટ ઇન્ટરવ્યું હતું. તેમણે Kazumi ને અમેરિકાની સાચી હિરો ગણાવી. રિપોર્ટ અનુસાર Kazumi સંયોગથી એડલ્ટ ઇંડસ્ટ્રીમાં આવી હતી. તે એક શોરૂમમાં સેલ્સપર્સનનું કામ કરતી હતી. એકવાર પૂલ પાર્ટી દરમિયાન તેમના અંતરંગ ફોટો કોઇએ પાડી લીધા અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. 

સોશિયલ મીડિયા પર છે લાખો ફેન્સ
આ ઘટનાની જાણ થતાં શોરૂમના માલિકે તેમને નોકરીમાંથી તગેડી મુકી અને તે 3 મહિના સુધી ઘરે બેઠી રહી. ત્યારબાદ તેમણે નિર્ણય કર્યો કે જે ફોટાના લીધે તેમની જોબ ગઇ છે, હવે તે તેને પોતાનું કેરિયર બનાવશે. તેમણે  OnlyFans સાથે સંપર્ક સાધ્યો અને પછી એડલ્ટ ઇંડસ્ટ્રીમાં સામેલ થઇ ગઇ. આ સાઇટ પર લોકો સબ્સક્રિપ્શન આપીને જોડાઇ છે. તે સ્ટારના હોટ ફોટો જોવા માંગે છે, તેના માટે પૈસા ચૂકવવા પડે છે. એવા સ્ટારની ફેન ફોલોઇંગ લાખોમાં હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news