Video Viral: બોર્ડર પર અફરાતફરી! પાકિસ્તાન બોર્ડર ઓળંગીને ભારતીય સીમામાં ઘુસ્યો આ આદમખોર!
પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસેલા દીપડાના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. નાના બાળકો અને વૃદ્ધોને પણ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
Trending Photos
India Pakistan Border: દીપડો ભારતીય વિસ્તારમાં પ્રવેશતો જોવા મળ્યો: જમ્મુ અને કાશ્મીરના સાંબામાં, પોલીસે સ્થાનિક લોકો માટે ચેતવણી જારી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંબાના રામગઢ સબ-સેક્ટરમાં એક દીપડો પાકિસ્તાન સરહદ પાર કરીને ભારતીય સીમામાં ઘૂસી ગયો છે, જેના માટે સરહદી વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ પણ એલર્ટ પર છે, અધિકારીઓનું કહેવું છે કે દીપડાની શોધ ચાલુ છે, જેથી તેને પકડી શકાય.
આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ ચીનમાં અચાનક મહિલાઓની બ્રા-પેન્ટી કેમ પહેરવા લાગ્યા પુરુષો? શું કોઈ નવો 'વાયરસ' છે?
BSFએ વીડિયો જાહેર કર્યો છે-
BSF દ્વારા પાકિસ્તાન બોર્ડરથી ભારતીય સીમામાં ઘૂસેલા દીપડાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, દીપડો શનિવારે સાંજે લગભગ 7 વાગે ભારતીય સરહદમાં ઘુસી ગયો હતો, જેની શોધ ચાલુ છે.
#WATCH | A leopard was spotted entering Indian territory by crossing the International Border from Pakistan side in Ramgarh Sub Sector of Samba today around 7pm. Police issued an alert for the locals residing near the border.
(Source: BSF) pic.twitter.com/Zii349MdW4
— ANI (@ANI) March 18, 2023
આ પણ ખાસ વાંચોઃ હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો
આ પણ ખાસ વાંચોઃ 70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
લોકોમાં ફફડાટ-
પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસેલા દીપડાના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. નાના બાળકો અને વૃદ્ધોને પણ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. બીજી તરફ પોલીસ પણ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહી છે. દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં દીપડાને પકડી લેશે.
આ પણ ખાસ વાંચોઃ તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે
આ પણ ખાસ વાંચોઃ ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?
આ પણ ખાસ વાંચોઃ વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે-
જ્યારથી BSF દ્વારા ભારતીય સરહદમાં ઘૂસેલા દીપડાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ પર શેર કરીને એકબીજાને ચેતવણી આપી રહ્યા છે. પોલીસે લોકોને એકબીજામાં ગભરાટ ન ફેલાવવા, પરંતુ દીપડાથી સાવધાન રહેવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ રહેણાંક વિસ્તારોમાં દીપડા ઘૂસી જવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.
આ પણ ખાસ વાંચોઃ સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિ
આ પણ ખાસ વાંચોઃ ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ?
આ પણ ખાસ વાંચોઃ માત્ર 15 વર્ષની ઉંમરે જ અહીં વર્જિનિટી ગુમાવે છે કિશોરો, આખરે શું ચાલે છે?
આ પણ ખાસ વાંચોઃ બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે