border

 Diwali celebration With solder PT24M8S

જુઓ ઝી 24 કલાક સાથે બોર્ડર પર જવાનોની દિવાળીની ઉજવણી

જુઓ ઝી 24 કલાક સાથે બોર્ડર પર જવાનોની દિવાળીની ઉજવણી

Oct 27, 2019, 09:55 PM IST
Environment Warms On India Pakistan Border PT37S

ભારત પાકિસ્તાન બોર્ડર પર માહોલ ગરમાયો

ભારત પાકિસ્તાન બોર્ડર પર માહોલ ગરમાયો છે. દિવાળી પર પાકિસ્તાને મીઠાઇ સ્વિકારી ન હતી. દર વર્ષે ભારત પાકસ્તાન બોર્ડર પર અદલાબદલી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પાકિસ્તાને પહેલા મીઠાઇ સ્વીકાર એને બાદમાં પાછી આપી હતી. જો કે, આ નારાજગી બોર્ડર પર જોવા મળી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે.

Oct 23, 2019, 12:50 PM IST

પાકિસ્તાને સરહદ પર ખડકી સેના, તોપ અને શસ્ત્રસરંજામ ગોઠવવાની સાથે હલચલ કરી તેજ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય નેતાઓ પણ જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતે લીધેલા નિર્ણય પછી અત્યાર સુધી અનેક વખત યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. પીઓકેના રાવલકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં આતંકવાદી ગતિવિધીઓ વધી હોવાના પણ સમાચાર છે.

Aug 27, 2019, 06:15 PM IST
Border of Aravali is sealed PT2M10S

અરવલ્લીની બોર્ડર કરવામાં આવી સીલ કારણ કે...

હાલમાં તહેવારનો માહોલ છે ત્યારે સુરક્ષાની જાળવણી કરવા માટે ગુજરાતમાં અરવલ્લી જિલ્લાની બોર્ડર સીલ કરવામાં આવી છે.

Aug 19, 2019, 11:15 AM IST

સરહદનાં સિપાહીથી ખેતરનાં ખેડુત સુધી, કઇ રીતે મદદગાર છે ISRO

ISRO 15 જુલાઇએ Chandrayaan-2 લોન્ચ કરવાનું છે, પરંતુ ઇસરો માત્ર ચંદ્ર અને મંગળ પર જ સેટેલાઇટ નથી છોડતું

Jul 14, 2019, 10:34 PM IST

બાલાકોટ હવાઈ હુમલાના કારણે પાકિસ્તાનમાંથી ઘુસણખોરીમાં 43%નો ઘટાડો થયોઃ સરકાર

ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર ભવિષ્યમાં ભારત દ્વારા વધુ શક્તિશાળી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને તેના લશ્કરી થાણાઓની સુરક્ષા વધુ સઘન બનાવી દીધી છે અને સાથે જ સરહદ ઉપર નીરિક્ષણ પણ વધારી દીધું છે
 

Jul 9, 2019, 05:51 PM IST

દાહોદ: ચેક પોસ્ટ પર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસ જવાનને મારી ટક્કર

શહેરના ખંગેલા ચેક પોસ્ટ પાસે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસના જવાનો પર કાર ચડાવી દેતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક એક પોલીસ જવાન તેમજ એક હોમગાર્ડનો જવાન ઘાયલ થતા તેને દાહોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
 

May 2, 2019, 11:17 PM IST

કચ્છ સરહદે પાકિસ્તાની હિન્દુ શખ્સ ઝડપાતા તંત્ર થયું એલર્ટ

ગુજરાતના દરિયાઈ અને રણ માર્ગેથી પાકિસ્તાનીઓ દ્વારા ઘૂસણખોરીનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. જેને પગલે સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર એલર્ટ થયું છે. 

Apr 27, 2019, 12:39 PM IST

180 કિમી અંદર સુધી ઘુસી ગયું ચીનનું વિમાન, તાઈવાને કર્યો પીછો અને....

મંત્રાલયે જણાવ્યું કે,તાઈવાને ચીનના વિમાનોને ચેતવણી આપવા માટે પોતાના વિમાન મોકલ્યા હતા, ચીનના બંને વિમાન તેની સરહદમાં 180 કિમી જેટલા અંદર ઘુસી ગયા હતા 

Apr 1, 2019, 07:19 PM IST

કચ્છની ધરા ધ્રુજી: ખાવડાથી 70 કિમી દૂર આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ

જિલ્લાના ખાવડા પંથકમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. ખાવડા બોર્ડર પાસે આવેલા પાકિસ્તાનના રણમાં 4.1નો ભૂકંપ આવતા વિસ્તારના લોકોમાં દોજધામ મચી ગઇ હતી. વિસ્તાર લોકોનો જણાવ્યા અનુસાર સાંજે 5.30 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો. 

Mar 27, 2019, 11:45 PM IST

સૈન્યના વડા ગુજરાતની કચ્છ બોર્ડરની મુલાકતે, સુરક્ષા અંગે કર્યું મનોમંથન

ગુજરાતની કચ્છ બોર્ડરની મુલાકતે સૈન્યના વડા આવ્યા હતા. BSFનાં વેસ્ટર્ન કમાન્ડના એડીશનલ ડીજીએ કચ્છ બોર્ડરની મુલાકાત લીધી હતી. ભારત- પાકિસ્તાનની ગુજરાત બોર્ડર ઉપર બન્ને બાજુથી અસામાન્ય હરકતોને કારણે કચ્છની બોર્ડરની મુલાકાત લીધી હોયા તેવું માનવામાં આવી રહ્યું છે. 

Mar 27, 2019, 09:52 PM IST

ગુજરાત સહિત આ રાજ્યોની બોર્ડર પર હાઇ એલર્ટ, BSF સણસણતો જવાબ આપવા તૈયાર

પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલા લેવામાં આવ્યા છે.

Feb 28, 2019, 09:29 AM IST

પાકિસ્તાન-ચીનને જડબાતોડ જવાબ આપવા 'કીલર ડ્રોન' ખરીદશે ભારત

ભારતીય વાયુસેનાએ ઈઝરાયેલ પાસેથી 54 HAROP ડ્રોન ખરીદવાનો નિર્ણય લીધો છે, જે દુશ્મન દેશના ટાર્ગેટ પર પહોંચીને તુટી પડે છે, આ ઉપરાંત ભારત અને ઈઝરાયેલના સંરક્ષણ અધિકારીઓ ભારતમાં નિર્મિત ચીતા ડ્રોનને અપગ્રેડ કરવા માટે પણ વાટાઘાટો કરી રહ્યા છે 

Feb 12, 2019, 10:06 PM IST

કિરણ રિજિજુએ -40 ડિગ્રી તાપમાનમાં પહોંચી જવાનોનો વધાર્યો ઉત્સાહ, ચલાવ્યું સ્નો સ્કૂટર

ભારત-ચીન સરહદ પર દેશની અંતિમ પોસ્ટ રિમખિમ પર તૈના જવાનો બારેમાસ કડકડતી ઠંડીમાં જ દિવસો પસાર કરતા હોય છે, તેમ છતાં દેશની સરહદમાં દુશ્મન ઘુસણખોરી ન કરે તેના માટે તેઓ દરેક ક્ષણે જાગતા રહે છે 

Jan 31, 2019, 04:56 PM IST

PoKમાં તૈયાર થયા આતંકવાદીઓનાં લોન્ચિંગ પેડ, શું ફરી થશે સર્જીકલ સ્ટ્રાઇક ?

પાકિસ્તાને એકવાર ફરીથી સીમા પાર આતંકવાદીઓ માટે લોન્ચિંગ પેડ તૈયાર કર્યા છે, આતંકવાદીઓના આ મથકોને પાકિસ્તાની સેના  અને ISIનો સંપુર્ણ સહયોગ મળી રહ્યો છે

Oct 22, 2018, 04:09 PM IST

સરહદોની હાઇટેક સુરક્ષા કરશે BSF, ચકલુ ફરકશે તો પણ મળશે એલર્ટ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ સીમા પર 2 હજાર કિલોમીટર લાંબા એવા વિસ્તારની ઓળખ કરી છે જે સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ સંવેદનશીલ છે

Sep 15, 2018, 10:10 PM IST

'ચાલાક' ચીને પક્ષી જેવું ડ્રોન બનાવ્યું, હવે ભારતમાં કરશે તાકઝાંક

ચીને આ વખતે પક્ષી જેવા દેખાતા ડ્રોનને તૈયાર કર્યું છે. જાણકારો માને છે કે ચીનની દાનત સારી નથી.

Jun 27, 2018, 01:58 PM IST

પાકિસ્તાન-બાંગ્લાદેશ સીમા થશે ટેક્નોલોજીથી સજ્જ, ઘૂસણીખોરી અને તસ્કરીને કરાશે નિષ્ફળ

સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના મહાનિર્દેશક કે કે શર્માએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી સીમા પર આગામી ત્રણથી પાંચ વર્ષમાં નવી ટેક્નોલોજીના માધ્યમથી સજ્જ કરાશે. કે કે શર્માએ જણાવ્યું હતું કે બીએસએફની યોજના ભારત-બાંગ્લાદેશને અડીને આવેલી બોર્ડરમાં કોમ્પ્રિહેન્સિવ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઇબીએમએસ) લગાવવાની છે.

Mar 11, 2018, 05:22 PM IST

યુદ્ધ સમયે ચીનના દાંત ખાટા કરવામાં મદદરૂપ થશે આ 'ઓલ વેધર રોડ'

ચીન સાથે ડોકા લામાં લગભગ બે મહિના સુધી ચાલેલા તણાવ બાદ ભારતે ચીન સાથે જોડાયેલી પોતાની સરહદની સુરક્ષાને વધુ મજબુત કરવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. આ જ મામલે ભારતે ચીન સાથે જોડાયેલી ઉત્તરાખંડ સરહદ પર યુદ્ધની સ્થિતિમાં હથિયાર અને રાહત સામગ્રી તરત પહોંચાડવા માટે સડક નિર્માણનું કાર્ય શરૂ કરી દીધુ છે. 

Nov 21, 2017, 01:08 PM IST