પોલીસની નોકરી છોડીને રાતોરાત સ્ટાર બની ગઈ આ મહિલા, ડિપાર્ટમેન્ટે કર્યું ગંદુ વર્તન

ઈન્ટાગ્રામ પર તેના 1 લાખથી વધારે ફોલોઅર્સ છે. આ મહિલાના ફોટા અને વીડિયોને યૂઝર્સ ખુબ પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં તેના પ્રશંસકો છે જે તેણે પોતાના આદર્શ માને છે. તો જાણો પોલીસની નોકરી છોડીને સોશિયલ મીડિયા સ્ટાર બનેલી આ મહિલા વિશે?

પોલીસની નોકરી છોડીને રાતોરાત સ્ટાર બની ગઈ આ મહિલા, ડિપાર્ટમેન્ટે કર્યું ગંદુ વર્તન

Social Media Star: એક મહિલા પોલીસ ઓફિસર સાથે તેના ડિપાર્ટમેન્ટે યોગ્ય વ્યવહાર ન કરવાના બદલે તેણે પોલીસની નોકરી છોડીને હવે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. ઈન્ટાગ્રામ પર તેના 1 લાખથી વધારે ફોલોઅર્સ છે. આ મહિલાના ફોટા અને વીડિયોને યૂઝર્સ ખુબ પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં તેના પ્રશંસકો છે જે તેણે પોતાના આદર્શ માને છે. તો જાણો પોલીસની નોકરી છોડીને સોશિયલ મીડિયા સ્ટાર બનેલી આ મહિલા વિશે?

મહિલાએ કેમ છોડી પોલીસની નોકરી?

महिला ने पुलिस डिपार्टमेंट पर लगाया ये आरोप
ધ મિરરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર પોલીસની નોકરી છોડીને સોશિયલ મીડિયા સ્ટાર બનેલી આ મહિલાનું નામ લિની કાર (Leanne Carr) છે. તેની ઉંમર અત્યારે 36 વર્ષ છે. લિની એ યુનાઈટેડ કિંગડમની લિંકનશાયર પોલીસમાંથી ત્યારે રાજીનામું આપી દીધું જ્યારે તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ ખોટું બોલીને રજા લીધી હતી. આરોપ હતો કે તેણે માનસિક રૂપથી બીમાર હોવાનું કહીને બાદમાં તે ફરવા જતી રહી હતી.

મહિલાએ પોલીસ ડિપાર્ટમેન્ટ પર લગાવ્યો આ આરોપ

महिला से क्यों चिढ़ते थे उसके साथी कर्मचारी?
પૂર્વ પોલીસ અધિકારી લિની કારનું કહેવું છે કે ડિપાર્ટમેન્ટે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે ઈમાનદારીથી પોતાનું કામ કરતી હતી. રજા લેતી વખતે તે ખોટું બોલી નહોતી.

મહિલાથી કેમ ખિજાતી હતી તેના સાથી કર્મચારી?

नौकरी छोड़ने के बाद बदल गई महिला की जिंदगी
તમને જણાવી દઈએ કે લિની કાર એ વર્ષ 2018માં પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું હતું. લિનીનું કહેવું છે કે તે ઘણી અલગ અલગ જગ્યાએથી પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી, એટલા માટે તેની સાથે કર્મચારી તેનાથી ખિંજાતા હતા. 

નોકરી છોડ્યા બાદ બદલાઈ ગઈ મહિલાની જિંદગી

महिला ने 14 साल तक की पुलिस की नौकरी
લિની કાર (Leanne Carr) એ જણાવ્યું કે પોલીસની નોકરી છોડ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ અને હવે તે પહેલા કરતા ઘણા વધારે રૂપિયા કમાય છે. મને નવી નવી જગ્યાએ જવાનું ખુબ જ પસંદ છે.

મહિલાએ 14 વર્ષ સુધી કરી પોલીસની નોકરી

महिला ने क्यों छोड़ी पुलिस की नौकरी?
લિની કાર એ વધુમાં જણાવ્યું છે કે 14 વર્ષની સર્વિસમાં હું પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ  ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી. મને મારી જાત પર ગર્વ છે. મેં ખુબ જ મહેનત કરી. લોકો પાસેથી પણ મને ખુબ જ પ્રેમ મળ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news