લોકોની સેક્સ સીક્રેટ વિશે જાણીને આશ્ચર્ય થશે, કોઈએ સાસુ સાથે શરીરસુખ માણ્યું તો, કોઈએ બાથ ટબમાં ગર્લફ્રેન્ડ સાથે....

સોશિયલ મીડિયા સાઈટ Reddit પર એક યૂઝરએ લોકોને તેમના સીક્રેટ ઉજાગર કરવાની અપીલવાળી પોસ્ટ કરી. એક યૂઝર્સે લખ્યું, ચલો પોતાની સેક્સ લાઈફ સાથે જોડાયેલી એવા રહસ્ય ઉજાગર કરીએ, જેના પર કદાચ તમને દિલગીરી વ્યક્ત કરશો.

 લોકોની સેક્સ સીક્રેટ વિશે જાણીને આશ્ચર્ય થશે, કોઈએ સાસુ સાથે શરીરસુખ માણ્યું તો, કોઈએ બાથ ટબમાં ગર્લફ્રેન્ડ સાથે....

લંડન: પ્રેમમાં દગો ખાનાર લોકો કાં તો 'પ્રેમ' છોડી દે છે અથવા તો કોઈ લોહિયાળ ગુના કરવાનું મન બનાવી લે છે. પરંતુ કોઈ વ્યક્તિએ પોતાની ચીટર પત્ની (Cheater Wife)ને પાઠ ભણાવવા માટે જે કર્યું, તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જ્યારે આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાના બદલાની વાતનો ખુલાસો કર્યો તો લોકો તેને જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ માની જ નહોતા શકતા કે આવું કરીને કોઈ બદલો લઈ શકે છે.

ખુલાસાથી લોકો આશ્ચર્યમાં મૂકાયા
ડેલી મેલના અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા સાઈટ Reddit પર એક યૂઝરએ લોકોને તેમના સીક્રેટ ઉજાગર કરવાની અપીલવાળી પોસ્ટ કરી. એક યૂઝર્સે લખ્યું, ચલો પોતાની સેક્સ લાઈફ સાથે જોડાયેલી એવા રહસ્ય ઉજાગર કરીએ, જેના પર કદાચ તમને દિલગીરી વ્યક્ત કરશો. તેમાં ઘણા યૂઝર્સે ચોંકાવનારી વાત લખી. પરંતુ એક શખસે જે જણાવ્યું તેના પર સાંભળીને દરેક લોકો હેરાન થઈ ગયા. એક યૂઝર્સએ લખ્યું કે મને મારી પત્ની દગો આપી રહી હતી, જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે તને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો હતો.

Mother-in-Law સાથે નિકટતા વધારી
આ વ્યક્તિએ જણાવ્યું કે મે મારી ચીટર પત્નીને પાઠ ભણાવવા માટે તેની માતા અને મારી સાસુ સાથે મેં ઘનિષ્ઠ સંબંધ રાખવાનું શરૂ કરીને નજીક આવવા લાગ્યો. ટૂંક સમયમાં બંને નજીક આવ્યા અને તેમની વચ્ચે ઈન્ટિમેટ રિલેશનશિપ બંધાઈ હતી. આ યુઝરે લખ્યું, 'જ્યારે મને ખબર પડી કે મારી પત્ની મારી સાથે છેતરપિંડી કરી રહી છે, ત્યારે મેં મારી સાસુ સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું. અમે બંને ઘણી વખત શરીરસુખ માણી ચૂક્યા છીએ.

અજીબ સ્થિતિનો થયો સામનો
આ પોસ્ટ પર ઘણા લોકોએ પોતાની સેક્સ સીક્રેટ વિશે જાણકારી આપી છે. એક શખ્સે લખ્યું છે કે, જ્યારે તે પોતાની પાર્ટનર સાથે શરીરસુખ માણી રહ્યો હતો, ત્યારે એક અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું, હું ગરમ પાણી ભરેલા ટબમાં મારી ગર્લફ્રેન્ડ સાથે શરીરસુખ માણી રહ્યો હતો, ત્યારે તેની માતા ત્યાં પહોંચી ગઈ હતી. મારા માટે તે ખુબ જ અજીબ સ્થિતિ હતી. પરંતુ હું જે કરી રહ્યો હતો, તે મેં ચાલું રાખ્યું હતું. તે દરમિયાન ગર્લફ્રેન્ડની માતા મારી સાથે વાત કરતી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news