Jio ના રિચાર્જ પ્લાને Vi અને Airtel ના ઉડાવ્યા હોશ! એવી ઓફર લાવ્યા કે માર્કેટમાં પડી ગઈ બૂમ!

છેલ્લા થોડા વર્ષોમાં, રિલાયન્સ જિયો દેશની શ્રેષ્ઠ ટેલિકોમ કંપની બની ગઈ છે. આનો શ્રેય મુખ્યત્વે કંપનીની 'ધન ધના ધન' રિચાર્જ પ્લાનને જાય છે, જેણે કસ્ટમરને ઓછા ખર્ચે વધુ લાભો આપ્યા. અહીં Jioનાં એવા બે પ્લાન વિશે જણાવીએ, જેમાં તમને દૈનિક ડેટા અને ઘણા ઓછા ખર્ચે અનલિમિટેડ કોલિંગ જેવા ઘણા લાભો મળી રહ્યા છે.

Updated By: Oct 17, 2021, 04:54 PM IST
Jio ના રિચાર્જ પ્લાને Vi અને Airtel ના ઉડાવ્યા હોશ! એવી ઓફર લાવ્યા કે માર્કેટમાં પડી ગઈ બૂમ!

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો (Reliance Jio)નો 249 અને 599 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન Vi અને એરટેલના 249 રૂપિયાના પ્લાન કરતાં વધુ સારો છે. ચાલો જોઈએ કેવી રીતે...છેલ્લા થોડા વર્ષોમાં, રિલાયન્સ જિયો દેશની શ્રેષ્ઠ ટેલિકોમ કંપની બની ગઈ છે. આનો શ્રેય મુખ્યત્વે કંપનીની 'ધન ધના ધન' રિચાર્જ પ્લાનને જાય છે, જેણે કસ્ટમરને ઓછા ખર્ચે વધુ લાભો આપ્યા. અહીં Jioનાં એવા બે પ્લાન વિશે જણાવીએ, જેમાં તમને દૈનિક ડેટા અને ઘણા ઓછા ખર્ચે અનલિમિટેડ કોલિંગ જેવા ઘણા લાભો મળી રહ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચ પર સૌથી મોટી ભવિષ્યવાણી, જાણો કઈ ટીમ મારશે T20 વર્લ્ડકપમાં બાજી!

જિયો 249 રૂપિયામાં આપી રહ્યું છે આટલું બધું:
28 દિવસની માન્યતા સાથે જિયોનું આ રિચાર્જ પેક દરરોજ 2GB ઈન્ટરનેટ, દરરોજ 100 SMS અને કોઈપણ નેટવર્ક પર મફત અનલિમિટેડ કોલિંગ સેવા આપે છે. આ સાથે, તમને આ પેકમાં સ્ટ્રીમિંગ બેનિફિટ્સ પણ મળશે. આ પેકમાં જિયો સિનેમા, જિયો ન્યૂઝ, જિયો ક્લાઉડ વગેરે જેવી તમામ જિયો એપ્લિકેશન્સની મફત એક્સેસ શામેલ છે. આ પેકની કિંમત 249 રૂપિયા છે.

T20 World Cup માં લાગૂ થશે નવો નિયમ! નિયમ જાણીને તમે પણ કહેશો કે આ બહુ સારું કામ થયું

જિયોનો 599 રૂપિયાનો રિચાર્જ પ્લાન:
આ રિચાર્જ પ્લાનમાં જિયો 599 રૂપિયામાં  તમને દરરોજ 2GB ડેટા, દરરોજ 100 SMS અને કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગની સુવિધાઓ મળશે, સાથે જ જિયો સિનેમા, જિયો ક્લાઉડ અને જિયો મ્યૂઝિક જેવી તમામ જિયો એપ્સનુંસબસ્ક્રિપ્શન પણ મળશે, આ પ્લાનની વેડિલિટી 84 દિવસ છે.

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

Jio ની રિચાર્જ યોજનાએ એરટેલ અને Viનાં હોશ ઉડાવ્યા:
તમને જણાવી દઈએ કે, 249 રૂપિયાનો રિચાર્જ પ્લાન એરટેલ અને Vi પણ ઓફર કરે છે. પરંતુ તેના પ્લાનમાં મળતા બેનિફિટ્સ જિયોના પ્લાનની સરખામણીએ ઓછા હોય છે. એરટેલનો 249 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી આપે છે. યૂઝર્સને 100 SMS અને અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. પરંતુ આ પ્લાનમાં તમને દરરોજ માત્ર 1.5GB ડેટા મળે છે. આમાં તમને એમેઝોન પ્રાઈમ વીડિયો, વિંક મ્યૂઝિક અને ફ્રી કોલરટ્યુનની સેવાઓ પણ મળે છે.

સફેદ, કાળી અને લાલ બ્રા પછી ગંદી બાતની ગેહના બ્રા કાઢીને કેમેરા સામે આવી ગઈ, કહ્યું નજર હટી તો દુર્ઘટના ઘટી!

બીજી બાજુ, Vi 249 રૂપિયાના પ્લાનમાં, યૂઝર્સને દરરોજ 1.5GB ડેટા, દરરોજ 100 SMS અને મફત કોલિંગ સુવિધા આપે છે. આમાં, તમને Vi લાઈવ ટીવી અને મૂવીઝ, વીકેન્ડ ડેટા રોલઓવર અને બિંજ ઓલ નાઈટ બેનિફિટ્સ પણ મળે છે. Jio અથવા Vi અને Airtelની આ ઓફર્સનો લાભ લેવા માટે, ટેલિકોમ કંપનીઓની વેબસાઈટ અથવા એપની મુલાકાત લો અથવા તમારા નજીકના કસ્ટમર કેર સેન્ટરમાં સંપર્ક કરો.

શોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે...! પત્ની ના પાડે તે દિવસે તો...

ચીનમાં પણ છે પાણીમાં ગરકાવ થયેલી ઐતિહાસિક 'દ્વારકા નગરી' તસવીરો જોઈને ચોંકી જશો!

Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube