કરોડો લોકોના કામના સમાચાર, SBI એ જાહેર કરી આ નોટિસ, સમયસર જોઇ લેજો નહીતર પસ્તાશો

આજે આ ઓનલાઇનના જમાનામાં બેકિંગ સેક્ટર પણ મોબાઇલના ભરોસે ચાલે છે. મોટામાં મોટા મની ટ્રાંજેક્શન હોય કે ઘરે બેઠા ખરીદી સુધી બધુ જ મોબાઇલ પર જ થઇ જાય છે. એવામાં સાઇબર ફ્રોડનો ખતરો વધી ગયો છે. 

કરોડો લોકોના કામના સમાચાર, SBI એ જાહેર કરી આ નોટિસ, સમયસર જોઇ લેજો નહીતર પસ્તાશો

SBI warns Customers: આજે આ ઓનલાઇનના જમાનામાં બેકિંગ સેક્ટર પણ મોબાઇલના ભરોસે ચાલે છે. મોટામાં મોટા મની ટ્રાંજેક્શન હોય કે ઘરે બેઠા ખરીદી સુધી બધુ જ મોબાઇલ પર જ થઇ જાય છે. એવામાં સાઇબર ફ્રોડનો ખતરો વધી ગયો છે. 

ઘણા ફ્રોડ કરનાર લોકો પોતાને બેંકવાળા હોવાનું કહીને ગ્રાહકોને કોલ કરીને છેતરે છે. ત્યારબાદ તેમને લોભામણી ઓફરની લાલચ આપીને ઓટીપી પૂછી લે છે. એવામાં કેસમાં વધારો જોતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ આપ્યું છે. 

એસબીઆઇએ તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું છે. જેમાં બેંકે કરોડો ગ્રાહકોને ચેતવ્યા છે. એસબીઆઇના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું, 'કોઇ પણ વસ્તુ શેર કરવી જ દેખભાળ છે. પરંતુ જ્યારે વાત ઓટીપીની આવે છે, તો તેને ક્યારેય કોઇની સાથે શેર ન કરવો જોઇએ.'

— State Bank of India (@TheOfficialSBI) June 1, 2022

તમને જણાવી દઇએ કે એસબીઆઇ જૂની સરકારી બેંક છે. દેશભરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના 45 કરોડથી વધુ ગ્રાહક છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news