Stcok Market Closing: શેરબજારમાં ભારે ઉથલપાથલ, આ શેરોએ રોકાણકારોને રોવડાવ્યા

Stock Market Closing On 10th August 2022: ભારતીય શેર બજારો માટે આજનો દિવસ ભારે ઉતાર ચડાવવાળો રહ્યો. આજે સવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસભર ટ્રેડિંગમાં ઉથલપાથલ જોવા મળી. ટ્રેડિંગ સેશન બંધ થયું ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી સામાન્ય તેજીમાં 9.70 પોઈન્ટના વધારા સાથે 17534.80 ના સ્તર પર જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 35.78 પોઈન્ટના ઘટાડા સાથે 58817.29ના સ્તરે બંધ થયો. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં હિન્દાલ્કો, યુપીએલ, કોઈલ ઈન્ડિયા, એપોલો હોસ્પિટલ, ટાટા સ્ટિલના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંકના શેર રહ્યા. 

ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, ઓએનજીસી, એચસીએલ ટેક, અદાણી પોર્ટના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, એચસીએલ ટેક, વિપ્રો, એશિયન પેઈન્ટ્સના શેર જોવા મળ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news