Stocks to BUY: મહા મહેનતે વિણેલા આ શેર પલટી દેશે કિસ્મત, જાણી લો BUY-SELL નો ટાર્ગેટ
Top 20 Stocks for Today: વિદેશી અને સ્થાનિક સેંટીમેટ્સ વચ્ચે શેર બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે નફો કમાવવાની સારી તક બનાવી રહ્યા છે. પરિણામો બાદ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે.
Trending Photos
Stocks to Buy for Today: ભારતીય શેર બજાર નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ દરમિયાન ગ્લોબલ બજારમાં આજે (28 મે) મિશ્ર સંકેત છે. GIFT Nifty 40 પોઇન્ટ વધીને 23025 ની નજીક છે. કાલે અમેરિકન બજારમાં રજા બાદ આજે ડાઓ ફ્યૂચર્સ સપાટ ચાલી રહ્યું હતું. તો બીજી એશિયાઇ બજારોમાં જાપાની ઇંડેક્સ Nikkei 75 પોઇન્ટ ગગડી ગયું છે.
વિદેશી અને સ્થાનિક સેંટીમેટ્સ વચ્ચે શેર બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે નફો કમાવવાની સારી તક બનાવી રહ્યા છે. પરિણામો બાદ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે. ઝી બિઝનેસના (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની વરૂણ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે સિલેક્ટેડ સ્ટોક પિક આપ્યા છે. તેના ટાર્ગેટ, સ્ટોપલોસ સહિત અન્ય ડીટેલ્સ જણાવી છે.
Stocks to BUY: આજે જ ખરીદી લેજો આ 2 શેર, 1 મહિનામાં બની જશો ગાડી-બંગલાના માલિક
STOCK To BUY: છપ્પરફાડ કમાણી કરાવશે આ 10 Stocks, બ્રોકરેજે આપી BUY કરવાની સલાહ
વરૂણના શેર
Cash
Buy Jai Corp Target Rs 310 SL Rs 293
Futures
Sell NMDC Target Rs 255 SL Rs 266
Options
Buy NALCO 195 CE Target Rs 5 S Rs 3
Tech
Buy PFC Target Rs 534 SL Rs 503
Funda
Buy LIC Target Rs 1080 SL Rs 1015
Invest
Buy Power Grid Target Rs 400 Duration 1 Year
News
Buy Adani Energy Target Rs 1150 SL Rs 1080
Stocks to Buy: સાતમા આસમાને પહોંચશે આ 5 શેરનો ભાવ, 1 વર્ષમાં મળી શકે છે અધધ રિટર્ન
Stocks to BUY: 30 દિવસમાં બની શકો છો અમીર, આ 2 Stocks કરી લો BUY, જાણો ટાર્ગેટ ડીટેલ
My choice:
Buy RCF Target Rs 170 SL Rs 160
Buy Garware Technical Fiber Target Rs 3300 SL Rs 3190
BUY AMARA RAJA, TARGET 1250, SL 1200
Best PICK
LIC
કુશલના શેર
Cash
Vishnu Prakash R Punglia - Buy - 179, sl - 170
FTR
Exide Ind - Buy - 510, sl - 490
OPTN
Bajaj Finance 6900 CE@67.5 - 85, sl - 52
Techno
Samvardhana Motherson International - Buy - 150, sl - 140
Funda
ICICI Bank - Buy - 1300
Duration - 1 year
Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લો
Stocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ
Invest
ITC - Buy - 520
Duration - 1 year
News
Krystal Integrated Services - Buy - 770, sl - 740
My choice:
Natco Pharma - Buy - 1060, sl - 1020
Oriental Aromatics - Buy - 354, sl - 339
Infosys - Buy - 1510, sl - 1460
Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે IT ની 'કંકોત્રી'
શું તમને પણ મળી છે Income Tax માંથી Notice? ક્યાંક ફેક તો નથી.. આ રીત કરો તપાસ
Best Pick
Krystal Integrated Services - Buy - 770, sl - 740
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે