બ્લેક આઉટફિટમાં Alia Bhattની બોલ્ડનેસે બધાને આપી માત, Photo ને મળી લાખો લાઇક્સ

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ  (Alia Bhatt) જ્યારે પણ નવા અંદાજમાં જોવા મળે છે તેમના ફેન્સ દિલ ખોલીને પ્રશંસા કરે છે. હવે આલિયા ભટ્ટ  (Alia Bhatt) એ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. ઇંસ્ટાગ્રામ પર શેર તસવીરમાં આલિયા પોતાના ખુલ્લા વાળ પર હાથ ફેરવતી જોવા મળી રહી છે. 
બ્લેક આઉટફિટમાં Alia Bhattની બોલ્ડનેસે બધાને આપી માત, Photo ને મળી લાખો લાઇક્સ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ  (Alia Bhatt) જ્યારે પણ નવા અંદાજમાં જોવા મળે છે તેમના ફેન્સ દિલ ખોલીને પ્રશંસા કરે છે. હવે આલિયા ભટ્ટ  (Alia Bhatt) એ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. ઇંસ્ટાગ્રામ પર શેર તસવીરમાં આલિયા પોતાના ખુલ્લા વાળ પર હાથ ફેરવતી જોવા મળી રહી છે. 

આલિયા ભટ્ટ  (Alia Bhatt) એ શેર તસવીરને કેપ્શન આપતાં લખ્યું 'કૈજુઅલી ફ્લેક્સિંગ' આ તસવીર પર ફક્ત થોડા કલાકોમાં લગભગ 15 લાખ લાઇક્સ આવી ગઇ છે. કોઇ અહીં આલિયાની પ્રશંસામાં દિલવાળી ઇમોજી બનાવી રહ્યા છે તો કોઇ તેમના આ અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટને આગામી વખતે 'બ્રહ્માસ્ત્ર'માં જોઇ શકાશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ જોવા મળશે. અભિનેત્રીને ફિલ્મ 'આરઆરઆર'માં પણ જોઇ શકાશે. આ ઉપરાંત આલિયા જલદી જ સંજય ભણસાલીની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડ'માં લીડ પાત્રમાં જોવા મળશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news