OMG! અમિતાભ બચ્ચનની છોકરીઓના અંડરગારમેન્ટ્સવાળી ટ્વીટ ફરી વાયરલ, લખ્યું હતું- 'બ્રા કેમ...'

13 Year Old Tweet Viral: અમિતાભ બચ્ચન હાલ એક જૂની ટ્વીટને લઈને ખુબ ટ્રોલ થઈ રહ્યા છે. 13 વર્ષ પહેલા તેમણે ટ્વિટર પર એક એવી ટ્વીટ કરી હતી જેને લઈને લોકો આજે તેમની મજાક ઉડાવી રહ્યા છે. તેમની આ ટ્વીટ મહિલાઓના અંડરગાર્મેન્ટ્સને લઈને હતી.

OMG! અમિતાભ બચ્ચનની છોકરીઓના અંડરગારમેન્ટ્સવાળી ટ્વીટ ફરી વાયરલ, લખ્યું હતું- 'બ્રા કેમ...'

13 Year Old Tweet Viral: અમિતાભ બચ્ચન હાલ એક જૂની ટ્વીટને લઈને ખુબ ટ્રોલ થઈ રહ્યા છે. 13 વર્ષ પહેલા તેમણે ટ્વિટર પર એક એવી ટ્વીટ કરી હતી જેને લઈને લોકો આજે તેમની મજાક ઉડાવી રહ્યા છે. તેમની આ ટ્વીટ મહિલાઓના અંડરગાર્મેન્ટ્સને લઈને હતી. એક કમેન્ટ છે કે જો મારા દાદાજીએ આવી ટ્વીટ કરી હોત તો મને ખુબ શરમ આવત. જાણો શું છે મામલો. 

અમિતાભની ટ્વીટ
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. બધાને એ ખબર પણ છે. તેઓ પોતાના મનની વાતો, જીવન સંલગ્ન અપડેટ્સ અને અનેકવાર ઈન્ટરનેટ અને વોટ્સએપ પર ચાલી રહેલી ચીજો પણ હળવા અંદાજમાં ટ્વીટ કરે છે. વર્ષ 2010માં બિગ બીએ એક ટ્વીટ કરી હતી. અંગ્રીજી ભાષામાં બ્રા સિંગ્યુલર કેમ છે અને પેન્ટીઝ પ્લૂરલ કેમ... 

— Amitabh Bachchan (@SrBachchan) June 12, 2010

જ્યારે તેમણે આ ટ્વીટ કરી હતી ત્યારે તો ખુબ ટ્રોલ થયા જ હતા. જો કે એમ પણ હોઈ શકે કે ત્યારે આ સવાલ વાયરલ થયો હોય અને બિગ બી સુધી પહોંચ્યો હોય. કારણ કે ઈન્ટરનેટ પર આ સવાલ ઘણા સમય પહેલાથી જ ચર્ચાતો હતો અને સર્ક્યુલેટ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news