tweet

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભાંગરો વાટ્યો, ગુજરાતના મુખ્યમંત્રી અંગે કરી આ ભૂલ

સ્વતંત્રતા સેનાની અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ (Hitendra Kanaiyalal Desai) ની 12 સપ્ટેમ્બરના પુણ્યતિથિ (Death Anniversary) ઉજવવામાં આવે છે. ત્યારે હિતેન્દ્રભાઈ દેસાઈની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Gujarat Congress) પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia) એ ટ્વીટ કરી ભાંગરો વાટ્યો છે

Sep 14, 2021, 11:53 AM IST

ટ્વિટરે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરી, શેર કરી હતી દુષ્કર્મ પીડિતાના માતા-પિતાની તસવીર

દિલ્હીમાં સગીર સાથે કથિત દુષ્કર્મની ઘટના બાદ હાલમાં રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ પોતાની એક તસવીર ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. 
 

Aug 7, 2021, 06:16 AM IST

Pakistan માં 7 છોકરીઓ સર્જન બની તો કટ્ટરપંથીઓના પેટમાં તેલ રેડાયું, કહ્યું યુવતીઓને અભણ જ રહેવા દો

નવી દિલ્લીઃ પાકિસ્તાનના જાણીતા ડો.ઈકબાલે કરેલા એક ટ્વિટે કટ્ટરપંથીઓને નારાજ કરી દીધા. આ ટ્વિટમાં ડો.ઈકબાલે તેમની સાત વિદ્યાર્થિનીઓ સાથેનો ફોટો અપલોડ કર્યો હતો. અને આ સાતેય વિદ્યાર્થિની સર્જન બની હોવાની ખુશી વ્યક્ત કરી. બસ તેમના આ ટ્વિટથી કટ્ટરપંથીઓ નારાજ થઈ ગયા છે. ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં મહિલાઓના આગળ વધવા પર ગર્વ અનુભવવામાં આવે છે.

Jul 12, 2021, 04:30 PM IST

Yoga day પર કોંગ્રેસના નેતાએ ॐ ના ઉચ્ચારણ વિશે કરેલી એક ટ્વીટથી વિવાદ ઊભો થયો, યોગગુરુ રામદેવે આપ્યો જવાબ

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વચ્ચે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની એક ટ્વીટે વિવાદ ઊભો કર્યો છે.

Jun 21, 2021, 12:56 PM IST

AHMEDABAD: કેજરીવાલે ગુજરાતીમાં ટ્વીટ ગુજરાત બદલાશે હું કાલે આવું છું

ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે ત્યારબાદથી જ રાજકીય ગરમાવો વધી ગયો છે. પાટીદારો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગ અને આપના વખાણના પગલે હાલ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નરેશ પટેલ દ્વારા સરકારની કોરોના દરમિયાનની કામગીરીની પણ ભારે ટીકા થઇ અને આમ આદમી પાર્ટીનાં વખાણના પગલે રાજકીય હડકંપ આવ્યો છે. 

Jun 13, 2021, 07:02 PM IST

હરભજન સિંહે આ શું લોચો માર્યો? ખાલિસ્તાની આતંકીને ગણાવ્યો 'શહીદ', લોકો ભડક્યા

ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઈ રહ્યો છે.

Jun 7, 2021, 01:26 PM IST

Kangana Ranaut એ ફરી આડે હાથ લીધી મહારાષ્ટ્ર સરકારને, કહ્યું- 'ચંગુ મંગુ ગેંગ...'

ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી નામના મેળવનાર એક્ટ્રેસ કંગના રનૌતને (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર તેમના તીખા કોમેન્ટ માટે પણ ઓળખવામાં આવે છે. આવારનવાર તેઓ તેમના નિવેદનોથી લોકોની પ્રસંશા મેળવતી રહે છે

Apr 13, 2021, 12:52 PM IST

Moeen Ali પર ISIS વાળી કોમેન્ટથી ભડક્યા જોફ્રા આર્ચર, Taslima Nasreen ને સંભળાવી દીધું

પોતાને ટીકાથી ઘેરાતા જોઇ તસ્લીમા નસરીને તે વિવાદીત ટ્વીટ ડિલીટ કરવું પડ્યું. તમને જણાવી દઇએ કે તસ્લીમા નસરીનને તેમના લેખનના લીધે મુસ્લિમ સમુદાયો દ્રારા તેમને સ્વીડનની નાગરિકતા લેવી પડી હતી. 

Apr 7, 2021, 01:04 PM IST

Talk of The Town Tweet: એક TWEET ની થઈ હરાજી, 14.5 કરોડની લાગી બોલી! જાણો કોની ટ્વીટ વેચાઈ રહી છે કરોડોમાં

ટ્વીટરના સંસ્થાપક જૈક ડોર્સીને 21 માર્ચ 2006માં કરેલા પોતાના પહેલાં ટ્વીટ માટે એક વ્યક્તિએ 14.5 કરોડની બોલી લગાવી છે.

Mar 11, 2021, 11:05 AM IST

Facebook કે Twitter પર ભૂલથી ન કરો આ કામ, પોલીસે જાહેર કરી ચેતવણી

ખરાબ પ્રોડક્ટ્સ કે કોઈ સર્વિસ વિશે જાહેર મંચો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જો તમે કોઈ પ્રોડક્ટ વિશે લખી રહ્યાં છો તો દિલ્હી પોલીસે તે માટે ચેતવણી જાહેર કરી છે. 

Jan 18, 2021, 03:15 PM IST

પ્રધાનમંત્રીના એક ટ્વીટે તમામને છોડી દીધા પાછળ, જાણો ક્યાં ટ્વીટથી નંબર-1 બન્યા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરે તો પણ એક અભિયાન બની જાય છે. એવી જ રીતે લોકડાઉનમાં પ્રધાનમંત્રીએ કોરોના વોરિયર્સ માટે દીવા પ્રગટાવવા કરેલ ટ્વીટે તમામને પાછળ છોડી દિધા છે. આ ટ્વીટ એટલી વખત રીટ્વીટ થયું કે પ્રધાનમંત્રી નંબર વન નેતા બની ગયા.

Dec 10, 2020, 05:19 PM IST

ભારતમાં આશરે એક કલાક ટ્વિટરનું સર્વર રહ્યું ડાઉન, લાખો યૂઝર્સ થયા પરેશાન

 ભારતમાં બુધાવારે સાંજે ટ્વિટરનું સર્વર ડાઉન થઈ ગયું, જેથી યૂઝરોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક કલાક કરતા વધુ સમય થયો છે અને ટ્વિટરનું સર્વર ડાઉન છે. 
 

Oct 28, 2020, 09:18 PM IST

Kangana Ranaut એ મુંબઇ પહોંચતા પહેલા જ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત મુંબઇ પહોંચે તે પહેલા જ વિવાદ વધી ગયો છે. મહારાષ્ટ્ર સરકાર કંગનાની ડ્રગ્સ મામલે તપાસ કરવાની તૈયારીમાં છે જ્યારે બીજી બાજુ થાણામાં શિવસેનાના આઈટી સેલે રાજદ્રોહની ફરિયાદ દાખલ કરી છે અને મુંબઇમાં બીએમસીએ  કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણની નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. 

Sep 9, 2020, 09:52 AM IST

નેપાળી PM ઓલીનું વિવાદિત નિવેદન, કહ્યું- ભગવાન રામ ભારતીય નહી પરંતુ નેપાળી

ઓલીનો દાવો છે કે અયોધ્યા જનકપુરથી પશ્વિમમાં રહેલા બીરગંજની પાસે ઠોરી નામક જગ્યામાં એક વાલ્મિકી આશ્રમ છે ત્યાંના જ રાજકુમાર હત. વાલ્મિકી નામક જગ્યા અત્યારે બિહારના પશ્વિમ ચંપારણ જિલ્લામાં છે જેનો કેટલોક ભાગ નેપાળમાં પણ છે. 

Jul 13, 2020, 11:20 PM IST
Controversy Over Historian Ramchandra Guha's Tweet PT3M

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના ટ્વીટથી વિવાદ

Controversy Over Historian Ramchandra Guha's Tweet

Jun 11, 2020, 03:45 PM IST

ભારતમાં ક્યારે પણ ન થાય તેવી દુર્લભ ઘટના બની, ગોવાના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી

 કોરોના વાયરસથી મુક્ત થવાની સાથે સાથે ગોવાથી એક સારા સમાચાર આવ્યા છે. સમાચાર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતે આપી છે. પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમણે ગોવામાં બ્લેક પેંથર જોવા મળ્યો છે. તેમણે આ તસ્વીર પણ લીધી અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી.

May 7, 2020, 11:39 PM IST

આનંદો ! લોકડાઉન નહી વધે આગળ, PM સાથે મીટિંગ બાદ CMએ ટ્વીટ કરી ડિલીટ કર્યું

 કોરોના વાયરસનાં ખતરાને કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન મુદ્દે ગુરૂવારે મોટા સમાચાર આવ્યા. વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ અંગે ચર્ચા કર્યા બાદ અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રી પેમાખાંડુએ દાવો કર્યો કે લોકડાઉન 15 એપ્રીલ પરત ખેંચી લેવામાં આવી શકે છે. જો કે ટ્વીટ કર્યાની મિનિટોમાં તેમણે આ ટ્વીટ હટાવી દીધું હતું, અને પછી સ્પષ્ટતા કરી હતી. 

Apr 2, 2020, 04:56 PM IST

Rishi Kapoorની Tweetથી લોકો લાલઘુમ, ટ્વિટર પર ઠાલવ્યો ગુસ્સો 

રિશી કપૂરની ટ્વીટ પર રિપ્લાય કરીને લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે

Mar 29, 2020, 03:34 PM IST

રિશી કપૂરે પાકિસ્તાન પીએમને ટ્વિટ કરીને આપી દીધી સલાહ, ધડાધડ થઈ વાયરલ

ભારત સરકારે કોરોના વાયરસને લઈને કડક પગલા લીધા છે. વડાપ્રધાને દેશના લોકોને 22 માર્ચે તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી છે. \

Mar 21, 2020, 04:19 PM IST