IIFA 2023: આલિયા સહિત આ સેલેબ્સની ફિલ્મોએ જીત્યા એવોર્ડ, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો ખિતાબ

IIFA 2023 Winners List:  આખરે એ ક્ષણ આવી ગઈ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. IIFA 2023 ની વિનર લિસ્ટ બહાર આવી છે.

IIFA 2023: આલિયા સહિત આ સેલેબ્સની ફિલ્મોએ જીત્યા એવોર્ડ, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો ખિતાબ

IIFA 2023 Winners List: દરેક વ્યક્તિ IIFA 2023ની રાહ જુએ છે, આ વર્ષે પણ તેની શરૂઆત ગ્રીન કાર્પેટના ધમાલ સાથે થઈ હતી. જોકે એવોર્ડ શો હાસ્ય અને પોઝિટિવ વાઇબ્સ સાથે સમાપ્ત થયો છે. અભિષેક બચ્ચન અને વિકી કૌશલે આ એવોર્ડ શો હોસ્ટ કરીને ધૂમ મચાવી હતી. IIFA 2023 ની વિનર લિસ્ટ સામે આવી ગઈ છે..

બેસ્ટ ફિલ્મઃ દ્રશ્યમ 2
બેસ્ટ ડાયરેક્ટર: આર માધવન
બેસ્ટ એક્ટ્રેસ લીડીંગ રોલ : આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)
બેસ્ટ એક્ટર લીડીંગ રોગ : હૃતિક રોશન (વિક્રમ વેધા)
બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ: મૌની રોય (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ: અનિલ કપૂર (જુગ જુગ જિયો)
આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ ફોર ફેશન ઈન સિનેમા: મનીષ મલ્હોત્રા
આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ ઈન ઇન્ડિયન સિનેમા: કમલ હસન
બેસ્ટ અડોપ્ટેડ સ્ટોરીઃ આમિલ કિયાન ખાન અને અભિષેક પાઠક દૃષ્ટિમ 2 માટે
બેસ્ટ ઓરિજિનલ સ્ટોરીઃ પરવેઝ શેખ અને જસમીત રીન (ડાર્લિંગ્સ)
આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ ઈન રિજનલ સિનેમા: રિતેશ દેશમુખ દ્વારા નિર્દેશિત મરાઠી ફિલ્મ વેદ
બેસ્ટ ડેબ્યુ (મેલ): શાંતનુ મહેશ્વરી અને બાબિલ ખાન (ગંગુબાઈ કાઠિયાવાડી)
બેસ્ટ ડેબ્યુ (ફિમેલ): ખુશાલી કુમાર (ધોખા અરાઉન્ડ ધ કોર્નર)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ): શ્રેયા ઘોષાલ (બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન - શિવા કેસરિયા સોન્ગ માટે)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન - શિવા કેસરિયા સોન્ગ માટે)
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન: બ્રહ્માસ્ત્ર માટે પ્રીતમ
બેસ્ટ લિરિક્સ: અમિતાભ ભટ્ટાચાર્ય (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ સિનેમેટોગ્રાફી - ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ સ્ક્રીનપ્લે - ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ ડાયલોગ - ગંગુબાઈ કાઠિયાવાડી
ટાઇટલ ટ્રેક માટે બેસ્ટ કોરિયોગ્રાફી: ભૂલ ભુલૈયા 2
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ ભૂલ ભુલૈયા 2
બેસ્ટ એડિટિંગઃ દૃષ્ટિમ 2
બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ : બ્રહ્માસ્ત્ર
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: વિક્રમ વેધા
શ્રેષ્ઠ સાઉન્ડ મિક્સિંગ: મોનિકા ઓ માય ડાર્લિંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news