International Women’s Day: દરેકના દિલને સ્પર્શી જનાર મહિલાઓ પર બની છે આ ફિલ્મ

જૂના જમાનામાં 'મધર ઇન્ડીયા' જેવી ફિલ્મો બની અને હિટ પણ થઇ. તો બીજી તરફ હવે ધીમે-ધીમે આખી દુનિયાની સાથે ભારતીય સિનેમા પણ બદલાઇ રહ્યું છે, અહીં પણ સતત એવી ફિલ્મો બની રહી છે જેમાં કેંદ્રીય ભૂમિકામાં મહિલાઓ હોય છે અને પસંદ પણ કરવામાં આવે છે.

International Women’s Day: દરેકના દિલને સ્પર્શી જનાર મહિલાઓ પર બની છે આ ફિલ્મ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) એટલે કે 8 માર્ચના રોજ દુનિયાભરમાં નારીત્વના ઉત્સવનું પ્રતીક છે. મહિલાઓને મહત્વ આપવાના મામલે અવાર-નવાર બોલીવુડ ફિલ્મોને નિશાન બનાવવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે એક આ ઇંડસ્ટ્રી પુરૂષોને ધ્યાનમાં રાખીને જ ફિલ્મો બનાવે છે. પરંતુ ત્યારબાદ પણ જૂના જમાનામાં 'મધર ઇન્ડીયા' જેવી ફિલ્મો બની અને હિટ પણ થઇ. તો બીજી તરફ હવે ધીમે-ધીમે આખી દુનિયાની સાથે ભારતીય સિનેમા પણ બદલાઇ રહ્યું છે, અહીં પણ સતત એવી ફિલ્મો બની રહી છે જેમાં કેંદ્રીય ભૂમિકામાં મહિલાઓ હોય છે અને પસંદ પણ કરવામાં આવે છે. અમે તમને એવી જ કેટલીક મહિલાઓની ઝલક બતાવવા જઇ રહ્યા છીએ જે નારિત્વને ઉત્સવ ગણે છે. જુઓ કઇ-કઇ ફિલ્મો છે આ યાદીમાં...

લિપસ્ટિક અંડર માય બુર્કા

ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ

કહાની

નીરજા

થપ્પડ

ક્વીન 

છપાક 

મર્દાની

રાઝી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news