हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wedding day
Wedding day News
wedding day
લગ્નના માંડવામાં દીકરીની અર્થી ઉઠી, સાસરે વિદાયના બે દિવસ પહેલા કન્યાનું મોત
Wedding Day : સુરતમાં લગ્નના બે દિવસ પહેલા રોગચાળાના લીધે યુવતીનું મોત... ઝાડા ઊલટી થયા બાદ યુવતીનું થયું મોત... તબિયત ખરાબ થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી... સારવાર દરમિયાન યુવતીનું થયું મોત....
Dec 14,2024, 11:32 AM IST
Viral Video
વરઘોડામાં ઘોડીએ ચઢેલા વરરાજા ગબડી પડ્યા, જુઓ ઘટનાનો વીડિયો
Viral Video : વરરાજાને ઘોડી પર ચઢવું ભારે પડ્યું.... વાયરલ થયો મહીસાગર જિલ્લાનો આ વીડિયો
May 6,2023, 16:48 PM IST
mahesana news
દીકરી લગ્ન કર્યા બાદ પરીક્ષા આપવા જતા વિદાય રોકી રખાઈ, જાનૈયા રાહ જોઈને બેસી રહ્યાં
TET Exam : TETની પરીક્ષા આપવા લગ્નના ચાર ફેરા ફરી કન્યા સીધી 110 કિમી અમદાવાદ પહોંચી.... પરીક્ષાથી ખેરાલુ પરત આવ્યા બાદ તેની જાન નીકળી
Apr 24,2023, 9:12 AM IST
wedding day
Viral Video: દુલ્હન 'રિવોલ્વર રાની' બની કર્યા ભડાકા, વરરાજા ફફડી ગયો, પોલીસ તપાસ શરૂ
Viral Bride Gun Shots: હાલમાં જ આડેધડ વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના હાથરસનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં જૈમલ બાદ સ્ટેજ પર બેઠેલી દુલ્હન તેની બાજુમાં બેઠેલા વર 'મિયાં'ની સામે અચાનક જ અનેક રાઉન્ડ ફાયરિંગ કરે છે. પિસ્તોલ સાથે હવા. તે કરે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોની સીટી-પત્તી પણ ઉડી જાય છે.
Apr 11,2023, 13:22 PM IST
shocking death
બહેનના લગ્નની ખુશી ઘડીક પણ ન ટકી, ડીજેમાં નાચતા નાચતા પિતરાઈ ભાઈનું મોત થયું
કાળઝાળ ગરમી અનેકોના ભોગ લઈ રહ્યાં છે. આવી ગરમીમાં પ્રસંગોમાં ઉમટી પડતી ભીડ ભારે પડે છે. સુરતના ઓલપાડના એક લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં નાચતા સમયે યુવતીના પિતરાઈ ભાઈનું મોત નિપજ્યુ હતું. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવકનુ મોત નિપજ્યુ હતુ. ત્યારે લગ્નનો પ્રસંગ માતમમાં છવાયો હતો.
May 16,2022, 11:31 AM IST
wedding day
લગ્નમાં નાચતા સમયે વરરાજા ઢળી પડ્યો, પોતાના જ ડીજે પ્રસંગમાં થયુ મોત
હાર્ટ એટેકને કારણે મિતેશનુ મોત થયુ હતું. આ સાંભળતા જ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. લગ્નનો પ્રસંગ શોકમા ફેરવાયો હતો
May 6,2022, 9:00 AM IST
wedding day
એક દૂજે કે લિયે... 3 ફૂટના યુવકને મળી 3 ફૂટની કન્યા, સાથે સંસાર માંડશે
30 વર્ષીય યુવકને તેના જ કદની યુવતી મળી જતા લગ્ન લેવાયા હતા. ધામધૂમથી બંનેના લગ્ન સંપન્ન થયા
Nov 25,2021, 13:12 PM IST
wedding day
સુરતીઓમાં લગ્નને યાદગાર બનાવવાની હોડ લાગી, યુવક હેલિકોપ્ટરમાં જાન લાવ્યો
આજે દરેક વ્યક્તિ કંઈક અલગ કરીને પોતાના લગ્ન (wedding) ને યાદગાર કરવા માંગે છે. આ માટે તેઓ કંઈક અવનવુ કરતા હોય છે. હટકે લગ્ન કરવામાં સુરતીઓ અવ્વલ છે. અનોખી ભેટથી લઈને અનોખી રીતે જાન લાવવામાં સુરતીઓની સરખામણીએ કોઈ ન આવે. ત્યારે હાલ જ્યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતના બે લગ્નના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ખંજોગ ખાતે માલધારી સમાજના અગ્રણીનો પુત્ર હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો હતો. તો બીજી તરફ, એક કન્યાને તેના પરિવાર દ્વારા કન્યાદાનમાં સોલાર પેનલ (solar panel) ભેટ અપાઈ હતી. જેથી તેને સાસરે ક્યારેય લાઈટ બિલ ન આવે.
Nov 25,2021, 8:31 AM IST
Anand
લગ્નના દિવસે ચૂલા જેવી સામાન્ય બાબતે કાકાએ ભત્રીજાની હત્યા કરી ઝેરી દવા ગટગટાવી
જિલ્લાના વીરસદ ગામના સીમ વિસ્તારમાં ગત શનીવારેના રોજ રાત્રીના સુમારે શુભ પ્રસંગ નિમિત્તે ચુલો ખોદવા બાબતે સગા કાકા-ભત્રીજા વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થયેલ ઝઘડાએ કાકાના હાથે ભત્રીજાની હત્યા થઈ ગઇ હતી. જે બાદ કાકાએ પણ ઝેરી દવા પી આત્મહત્યાની કોશીષ કરતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક બનેલ ઘટનાથી ઘરમાં લગ્નના માહોલમાં માતમ છવાઇ ગયો હતો. આ અંગે વીરસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jun 21,2021, 20:38 PM IST
Trending news
Trending News
500 રૂપિયા આપો અને 3 મિનિટ માટે વેઈટ્રેસના ખોળામાં બેસો, આ કેફે આપે છે આવી સુવિધા
baba vanga
અમેરિકામાં આગ અને HMP વાયરસની આગાહી તો સાચી પડી! શું બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ...
gujarat
શક્તિપીઠ અંબાજીમાં નાગા સંન્યાસી સાધું બન્યા આકર્ષણનું કેન્દ્ર; ગુપ્તાંગથી કાર ખેંચી
Relationship Tips
છોકરાની આ 3 વાતો પર દિવાની થઈ જાય છોકરી, પહેલી મુલાકાતમાં જ થઈ જશે ઈમ્પ્રેસ
demolition
બેટ દ્વારકા જનારા ભક્તો માટે ખુશખબર; છેલ્લા 4 દિવસથી બંધ મંદિરને લઇને મહત્વનો નિર્ણય
Maha Kumbh 2025
નાગા સાધુઓને નથી અપાતો મુખાગ્નિ...તો પછી કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર? ખાસ જાણો
Diabetes
Diabetes: સવારે ઉઠતાવેંત ચાવો આ 3 છોડના પાન, બ્લડ શુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહેશે
Ameesha Patel
કરીનાએ કહો ના પ્યાર હૈ ફિલ્મ જાતે નથી છોડી, તેને કાઢી મુકી હતી, અમીષા પટેલનો ધડાકો
Weather Forecast
4 રાજ્યોમાં વરસાદ જ્યારે આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, ગુજરાત વિશે શું છે આગાહી
Rahu Shukra Yuti 2025
પાપી ગ્રહ રાહુની શુક્ર સાથે બનશે યુતિ, આ રાશિઓ માટે શુભ સમય, ધનના થશે ઢગલા