Nia Sharma એ પહેર્યો નાનો સ્કર્ટ, પછી બેડરૂમમાં બેડ ઉપર સૂતા સૂતા દેખાડી દીધું એવું કે....

નિયા શર્મા (Nia Sharma)એ હાલમાં સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટોઝ શેર કર્યો છે. આ તસવીરોમાં તેની પોતાની કાતિલ અદાઓ જોવા મળી રહી છે.

Nia Sharma એ પહેર્યો નાનો સ્કર્ટ, પછી બેડરૂમમાં બેડ ઉપર સૂતા સૂતા દેખાડી દીધું એવું કે....

નવી દિલ્હી: ટીવી અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma)ને જો બોલ્ડ અભિનેત્રી કહેવામાં આવે તો ખોટું નથી. હાલ સોશિયલ મીડિયા પર અભિનેત્રી પોતાની સેક્સી અદાઓના કારણે લોકો ઈન્ટરનેટનું તાપમાન વધારી રહ્યા છે. દિવાળી પછી લહેંગા-ચોલી છોડીને નિયા ટૂંકા ડ્રેસમાં દેખાઈ છે અને તેના ચાહકોના હોશ ઉડાવી રહી છે.

નિયાનું હોટ રૂપ
નિયા શર્મા (Nia Sharma)એ હાલમાં સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટોઝ શેર કર્યો છે. આ તસવીરોમાં તેની પોતાની કાતિલ અદાઓ જોવા મળી રહી છે. નિયાએ લાઈટ પિંક કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે સફેદ કલરના મિની સ્કર્ટની સાથે પોતાના લુકને પેયર કર્યું છે. ફોટોઝમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નિયા બેડ પર ઉંઘીને ઘણી બોલ્ડ પોઝ  આપી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા ટ્રોલ થઈ ગઈ
તમને જણાવી દઈએ કે નિયા  (Nia Sharma)ને ઘણી વખત પોતાના વીડિયો અને તસવીરો માટે ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. જો કે તે તેનાથી ગભરાતી નથી અને તેનો મૂંહતોડ જવાબ આપે છે. હાલમાં જ નિયા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ખૂબ જ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નિયાએ વ્હાઇટ કલરનું ખૂબ જ હોટ શોર્ટ ટોપ પહેર્યું છે. આ તસવીરમાં ગોવામાં વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે. સાથે જ આ તસવીરોમાં તેણે પોતાની આસપાસના સુંદર દ્રશ્યો પણ પ્રશંસકોને બતાવ્યા છે. અત્યાર સુધીમાં આ તસવીરોને બે લાખથી વધુ વખત જોવામાં આવી છે. જ્યારે, ચાહકો આના પર સતત ટિપ્પણી કરતા જોવા મળે છે.

નિયાની કારકિર્દી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નિયા તાજેતરમાં જ મ્યુઝિક વીડિયો 'દો ખુંટ'માં જોવા મળી હતી. આ વીડિયોમાં નિયાનો લુક એટલો કિલર હતો કે દરેક તેના લુકના દીવાના બની ગયા હતા. બધા જાણે છે કે નિયા શર્મા એક ટીવી વર્લ્ડ ફેમ અભિનેત્રી છે. ટીવી સીરિયલ 'કાલી' દ્વારા પોતાના અભિનયની શરૂઆત કરનાર નિયાએ ઘણા ટીવી શોમાં પોતાની એક્ટિંગનું હુનર બતાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news