Bigg Boss પૂર્વ કંટેસ્ટેંટ રશ્મિ દેસાઇના ફોટા ઇન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધમાલ, જુઓ ફોટોઝ

લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashmi Desai) એ ઇન્ટરનેટ પર પોતાની સુંદર તસવીરો વડે ધમાલ મચાવી છે. ઇંસ્ટાગ્રામ પર તેના તમામ ફોટા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Bigg Boss પૂર્વ કંટેસ્ટેંટ રશ્મિ દેસાઇના ફોટા ઇન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધમાલ, જુઓ ફોટોઝ

નવી દિલ્હી: લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashmi Desai) એ ઇન્ટરનેટ પર પોતાની સુંદર તસવીરો વડે ધમાલ મચાવી છે. ઇંસ્ટાગ્રામ પર તેના તમામ ફોટા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ તેમની એક તસવીર ખૂબ જ વિશેષ છે. તેમાં તે પારંપારિક શૃંગાર સાથે લાલ સાડીમાં જોવા મળી રહી છે. 

રશ્મીએ લાલ સાડીને એક મોટી નથણી, સિંદૂર, બિંદી અને લાલ બંગડીઓ સાથે પહેરી છે. 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિનો આ ફોટા ઉપરાંત પણ ઘણા ફોટા છે, જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. તમે પણ જુઓ આ ફોટોઝ- 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિ દેસાઇ 'બિગ બોસ 13'નો ભાગ હતી. તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઇંસ્ટાગ્રામ પર તેમની ઘણી ફેન ફોલોઇંગ છે. 'બિગ બોસ' બાદ તે એકતા કપૂત સાથે સીરિયલ 'નાગિન'માં 'શલાખા'ના પાત્રમાં જોવા મળી રહી છે. 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

ઇંસ્ટાગ્રામ પર તેમના ઘણા ફોટા છે, જે સોશિયલ મીડિયામાં ટ્રેંડ કરતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news