tv

Akshay Kumar એ ફરી બદલ્યું ફિલ્મનું નામ, પૂછ્યું- શું તમે તૈયાર છો?

એક્ટ્રેસ ભૂમિ પેડનેકર Bhumi Pednekar)ની આગામી ફિલ્મ 'દુર્ગામતી-ધ મિથ' (Durgamati- The Myth)ઓટીટી પ્લેટફોર્મ 'અમેઝોન પ્રાઇમ' પર 11 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

Nov 23, 2020, 07:39 PM IST

World Television Day: જાણો ટીવીનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા  (United Nations)એ ડિસેમ્બર 1996મા 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, કારણ કે આ દિવસે વિશ્વ ટેલિવિઝન ફોરમની સ્થાપના થઈ હતી. 

Nov 21, 2020, 02:49 PM IST

ખુશખબરી! બોલીવુડના 'કરણ-અર્જુન' ફરી સાથે આવશે, પરંતુ અંદાજ હશે કંઇક ખાસ

શાહરૂખ ખાન (Shahrukh Khan)ના ફેન્સ તેમની આગામી ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. હવે આ સમાચાર આવી રહ્યા છે કે તેમની આગામી ફિલ્મમાં સલમાન ખાન પણ હશે.

Nov 6, 2020, 02:13 PM IST

Bigg Boss પૂર્વ કંટેસ્ટેંટ રશ્મિ દેસાઇના ફોટા ઇન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધમાલ, જુઓ ફોટોઝ

લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashmi Desai) એ ઇન્ટરનેટ પર પોતાની સુંદર તસવીરો વડે ધમાલ મચાવી છે. ઇંસ્ટાગ્રામ પર તેના તમામ ફોટા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Oct 22, 2020, 05:47 PM IST

Samsung એ ભારતમાં લોન્ચ કર્યું UHD બિઝનેસ ટીવીની નવી રેંજ, જાણો શરૂઆતી કિંમત

સેમસંગે શુક્રવારે ભારતમાં અલ્ટ્રા હાઇ ડેફિનિશન બિઝનેસ ટેલીવિઝનની નવી રેંજ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી ટીવીં રેંજ રેસ્ટોરેન્ટ, રિટેલ સ્ટોર્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, સલૂન વગેરે જેવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.

Jul 24, 2020, 02:52 PM IST

ટીવી-ફ્રીજ પર મળી રહ્યું છે મસમોટું ડિસ્કાઉન્ટ, ઓફર ફક્ત આ અઠવાડિયા સુધી

લોકડાઉન (Lockdown) વચ્ચે પણ તમે એક શાનદાર ખરીદી કરી શકો છો. અત્યારે શોપિંગનો એક મોટો ફાયદો એ છે કે કંપનીઓ તમને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. આ કડીમાં હવે સેમસંગએ પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 

May 13, 2020, 12:30 PM IST
Blast in TV at surendranagar PT6M52S

ટીવીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા માતા-પુત્રી ભડથું

સુરેન્દ્રનગરનાં બામણબોરનાં આનંદપુરમાં ટીવીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાગ લાગેલી આગમાં માતા અને પુત્રિનું કરૂણ મોત નિપજ્યું હતું. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરનું છાપરુ પણ ઉડી ગયું હતું. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે.

Jun 22, 2019, 10:05 PM IST

સુરેન્દ્રનગર: ટીવીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા માતા-પુત્રી થયા ભડથું

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી.જે આગમાં માતા અને પુત્રીનું મોત થયું હતું. સુરેન્દ્રનગરમાં બામણબોરના આનંદપુરમાં ટીવીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતા વિસ્તારના મામલતદાર સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

Jun 22, 2019, 04:25 PM IST
Dang Child Got Injured In TV Remote Blast PT1M14S

ડાંગમાં બાળકના હાથમાં રિમોટ ફાટ્યું , જુઓ વીડિયો

ડાંગમાં બાળકના હાથમાં રિમોટ ફાટતા બાળકને ગંભીર ઈજા, બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ

Apr 24, 2019, 02:45 PM IST

TATA SKY અને AIRTEL ડીટીએચ યૂજર્સ માટે ખુશખબરી, મફતમાં જોઇ શકશો IPL 2019

ભારતમાં ક્રિકેટ ફેન્સની સંખ્યા મોટી સંખ્યામાં છે. એવામાં કોઇ પણ આઇપીએલ મેચ જોવા માંગે છે. દેશની બે ડીટીએચ કંપનીઓ-ટાટા સ્કાય અને એરટેલ ડિજીટલ ટીવી દર્શકોના જોશને જોતાં પોતાના યૂજર્સ માટે આઇપીએલ મેચનું પ્રસારણ કરનાર ચેનલને મફતમાં જોઇ શકાઇ છે. સમાચાર છે કે આ કંપનીઓએ આઇપીએલવાળી ચેનલના સબ્સક્રિપ્શનને મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.

Mar 25, 2019, 10:29 AM IST

જોધા અક્બરના અભિનેતા સૈયદ બદરુલ હસન ખાન બહાદ્દુર ઉર્ફે પપ્પુ પોલિસ્ટરનું નિધન

તેઓ હિન્દી ફિલ્મો, ટીવી અને થિયેટરમાં છેલ્લા 25 વર્ષથી અભિનયના ઓજસ પાથરી રહ્યા હતા
 

Feb 5, 2019, 11:01 PM IST

TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!

ટૂંક સમયમાં જ TV જોવા માટે નિયમોમાં ઘણા ફેરફાર થવાના છે. ચેનલ્સના ભાવને લઇને પહેલાં જ ટ્રાઇ નિયમ જાહેર કરી ચૂકી છે. એક તરફ જ્યાં 1 ફેબ્રુઆરીથી ચેનલ્સના પેક ખરીદીને તમે ટીવી જોઇ શકશો. તો બીજી તરફ કેબલ ઓપરેટર્સ તમારું સેટ-ટોપ બોક્સ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જોકે આ સરકારના આદેશનુસાર થઇ રહ્યું છે.

Jan 3, 2019, 03:31 PM IST

DTH અને કેબલ TV ના નિયમોમાં 29 ડિસેમ્બરથી નહી થાય ફેરફાર, દર્શકોને મળી મોટી રાહત

DTH રિચાર્જના નવા નિયમને લઇને હવે પરેશાન થવાની જરૂર નથી. TV દર્શકો માટે આજે એક સમાચાર આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ના નવા નિયમો અનુસાર ચેનલ પસંદ કરવા માટે એક મહિના એટલે કે 31 જાન્યુઆરી સુધી સમય આપ્યો છે. આ નિયમ 29 ડિસેમ્બરથી લાગૂ થવાનો છે. TRAIના સચિવ એસ કે ગુપ્તાએ કહ્યું કે તેમણે ગુરૂવારે પ્રસારકો, DTH ઓપરેટર્સ અને મલ્ટી ઓપરેટર્સ (MSO)ની સાથે બેઠક કરી હતી. બધાએ આ નિયમને જલદી લાગૂ કરવાનું સમર્થન કર્યું હતું. જોકે તેમણે આ અનુરોધ કર્યો હતો કે ગ્રાહકોને થોડો વધુ સમય આપવામાં આવે જેથી તે સરળ રીતે સર્વિસિઝના વિકલ્પોને પસંદ કરી શકે. 

Dec 28, 2018, 03:57 PM IST

TV જોનારાઓ માટે 1 જાન્યુઆરીથી બદલાશે આ બે નિયમ, મનપસંદ ચેનલ જોવી બનશે મોંઘી

ટીવી જોનારાઓ માટે એક જાન્યુઆરીથી બે નવા નિયમોમાં ફેરફાર થવાના છે. પહેલો તમારા કેબલ અથવા  DTH નો માસિક ખર્ચ વધી જશે. બીજો તમે તે ચેનલ્સ માટે પૈસા આપશો જેને તમે જોવા માંગો છો. એવું નથી કે તમારે એક મહિનાનું  DTH રીચાર્જ કર્યું અને તમારે તે ચેનલ મળી રહ્યા છે જેને કોઇ જોવાનું પસંદ કરતા નથી. એક જાન્યુઆરીથી તમારે દરેક ચેનલ MRP પર જોવી પડશે અથવા પછી તમે કોઇ ગ્રુપની ચેનલ એકસાથે ખરીદી શકો છો.  

Dec 18, 2018, 10:44 AM IST

પૃથ્વી સાથે ટકરાશે સોલાર તોફાન: મોબાઇલ-ટીવી થઇ જશે ઠપ્પ

આગામી 48 કલાકમાં સુર્યપરથી છુટો પડેલ સોલાર સ્ટોર્મ પૃથ્વી સાથે ટકરાવાની શક્યતા

May 7, 2018, 02:29 PM IST

ટીવી સેટ ટોપ બોક્સમાં ચિપ લગાવવાની તૈયારીમાં છે સરકાર, તમારી પર રાખશે નજર!

સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ચિપ જણાવશે કે કઇ ચેનલ જોવામાં આવી અને કેટલીવાર સુધી જોવામાં આવી. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પગલાંનો ઉદેશ્ય દરેક ચેનલના દર્શકોને 'વધુ વિશ્વનિય' આંકડા (વ્યૂઅરશિપ ડેટા) એકત્ર કરવાનો છે.

Apr 16, 2018, 09:25 AM IST

'ઇશ્કબાઝ'ના ટીવી પ્રોડ્યુસરે 16મા માળથી લગાવી મોતની છલાંગ કારણ કે...

પ્રોડ્યુસરની આત્મહત્યાની ચિઠ્ઠી પરથી આકસ્મિક મૃત્યુના કારણની ખબર પડી

Mar 5, 2018, 12:43 PM IST