Shama Sikandar ના આ ફોટા તમારી ઉંઘ કરી દેશે હરામ અને છિનવાઇ જશે શાંતિ, ભરશિયાળે થઇ જશો પાણી પાણી!

Shama Sikandar નાના પડદાથી માંડીને મોડા પડદા સુધી છવાયેલી શમા સિંકદર આમ તો અભિનેત્રી છે પરંતુ બોલ્ડ ઇમેજ માટે તે સૌથે વધુ જાણિતી છે. હવે ફરી એકવાર હસીનાએ એવી અદાઓ બતાવી છે કે તે તસવીરો તમારી ઉંઘ હરામ અને શાંતિ ચોરી લેશે. 

Shama Sikandar ના આ ફોટા તમારી ઉંઘ કરી દેશે હરામ અને છિનવાઇ જશે શાંતિ, ભરશિયાળે થઇ જશો પાણી પાણી!

Shama Sikandar નાના પડદાથી માંડીને મોડા પડદા સુધી છવાયેલી શમા સિંકદર આમ તો અભિનેત્રી છે પરંતુ બોલ્ડ ઇમેજ માટે તે સૌથે વધુ જાણિતી છે. હવે ફરી એકવાર હસીનાએ એવી અદાઓ બતાવી છે કે તે તસવીરો તમારી ઉંઘ હરામ અને શાંતિ ચોરી લેશે. 

શમા સિંકદર પોતાની બોલ્ડ ઇમેજ માટે સૌથી વધુ છવાયેલી રહે છે. ફરી એકવાર અભિનેત્રીએ એવી અદાઓ બતાવી છે કે જોનારના હોશ ઉડી ગયા છે. માલદીવ વેકેશન એન્જોય કરીને પહોંચે શમાએ મોનોકિનીમાં ફોટા શેર કરી હુસ્નનો જાદૂ પાથર્યો છે. 

પિંક કલરની મોનોકિની પહેરી શમાએ પાણીમાં પણ આગ લગાવી હતી. તેમની આ તસવીરોને જોઇ ફેન્સનો પરસેવો છૂટી ગયો છે. હુસ્નની સાથે સાથે દિલકશ અદાઓવાળી આ તસવીરો જોઇ દિલના ધબકારા વધી જાય તો કહેશો નહી. 

રીયલ લાઇફમાં એકદમ બોલ્ડ શમા સિકંદર સોશિયલ મીડિયા પર આમ તો હંગામો મચાવતી રહે છે. જ્યારે પુલમાં બિકની પહેરી તો ક્યારેક બોલ્ડ ડ્રેસમાં ગ્લેમરનો તડકો લગાવતાં પોતાને રોકી શકતી નથી શમા. ત્યારે તો તેમની તસવીરો જોઇ લાગે છે કે 440 વોલ્ટનો કરંટ. 

પછી ભલે વાત શમાના બિકિની લુક્સની હોય કે પછી સાડીને કહેર વર્તાવાની. શમાનો દરેક અંદાજ દિલમાં ઉતરી જાય છે. બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ શમા પોતાના દરેક લુકને ખાસ અને બધાનું ધ્યાન ખેંચાય એવો બનાવે છે. 

   
એટલા માટે મોટા પડદા પર મોટાભાગે જોવા ન મળવા છતાં શમા સિકંદર સોશિયલ મીડિયા પર સારી એવી લોકપ્રિય છે. ઇંસ્ટાગ્રામ પર તેમના 3 મિલિયન ફોલોવર્સ છે. શમા પોતાના હોટ એન્ડ બોલ્ડ અવતારથી લોકોના ચેન ચોરતી રહે છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news