Taarak Mehta... ની આ અભિનેત્રીએ તમામ હદો પાર કરી, શર્ટના બટન ખુલ્લા રાખી કર્યું એવું કામ, જુઓ PHOTOS

અભિનેત્રીની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્ટરેનેટ પર છવાઈ ગઈ છે. 

Taarak Mehta... ની આ અભિનેત્રીએ તમામ હદો પાર કરી, શર્ટના બટન ખુલ્લા રાખી કર્યું એવું કામ, જુઓ PHOTOS

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવી સીરિયલ છે જેમાં આવનારા દરેક પાત્રની એક વિશેષ લોકપ્રિયતા છે. 'TMKOC' ફેમ અભિનેત્રી આરાધના શર્મા પણ આ શોમાં આવ્યા બાદ લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આરાધનાએ હવે બોલ્ડનેસની તમામ હદો પાર કરતા પોતાના શર્ટના બટન ખોલીને બ્રા ફ્લોન્ટ કરી છે. તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગઈ છે. 

શર્ટ ઓપન કરીને ઈન્ટરનેટ પર લગાવી આગ
આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે રિયલ લાઈફમાં પણ ખુબ  બોલ્ડ છે. છાશવારે આરાધના પોતાના બોલ્ડ અને હોટ ફોટા પોસ્ટ કરીને ફેન્સના હોશ ઉડાવી દે છે. આ બધા વચ્ચે આરાધનાની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્ટરેનેટ પર છવાઈ ગઈ છે. 

આવો છે આરાધનાનો લૂક
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં કામ કરી ચૂકેલા આરાધના શર્માએ પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે પોતાની બોલ્ડનેસથી આગ લગાવતી જોવા મળી રહી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આરાધનાએ ઓરેન્જ કલરનું શોર્ટ પેન્ટ અને શર્ટ પહેર્યું છે. અભિનેત્રીએ શર્ટના બટનો ઓપન કરીને પોતાની ક્રીમ કલરની બ્રાલેટ ફ્લોન્ટ કરી છે. આ આઉટફીટ સાથે આરાધનાએ કલરના હીલવાળા બૂટ્સ પહેર્યા છે. 

સ્પિલિટ્સવિલાથી મળી ઓળખ
અત્રે જણાવવાનું કે આરાધના શર્મા સ્પિલિટવિલા 12ની એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. તે અભિનય ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે પોસ્ટ કર્યા કરે છે. તેની દરેક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. હાલમાં તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં જાસૂસની ભૂમિકામાં જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news