અચાનક પવન ફૂંકાયો, ડ્રેસ ઉડ્યો અને મધદરિયે પથરાયાં કાંટા લગા ગર્લના કામણ! જુઓ માદક વીડિયો

Shefali Jariwala Oops Moment: 'કાંટા લગા ગર્લ' એટલે શેફાલી જરીવાલા જ્યારે તેના પતિ સાથે ટાઈટેનિક પોઝ આપી રહી હતી. તે દરમિયાન Oops Moment ની શિકાર બની હતી.

Updated By: Dec 5, 2021, 12:41 PM IST
અચાનક પવન ફૂંકાયો, ડ્રેસ ઉડ્યો અને મધદરિયે પથરાયાં કાંટા લગા ગર્લના કામણ! જુઓ માદક વીડિયો

નવી દિલ્હી: 'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલા (Shefali Jariwala) છેલ્લા ઘણા વર્ષથી તેના હુસ્નના કારણે લોકોના દિલ પર રાજ કરી રહી છે. ઘણી વખત સેલિબ્રિટીને તેમના આઉટફિટના કારણે એવી ક્ષણોનો સામનો કરવો પડે છે જેના કારણે તેમના ફેન્સ તેમની પર રોષે ભરાયા છે. કંઇક એવું જ થયું છે શેફાલી જરીવાલા સાથે, તે જ્યારે માલદીવમાં રજાઓ માણી રહી હતી, તે  તેના પતિ સાથે બોટ પર પોઝ આપી રહી હતી ત્યારે ત્યાં પવન ફૂંકાવવાના કારણે તે Oops Moment નો શિકાર બની હતી.

પતિ સાથે આપી રહી હતી ટાઈટેનિક પોઝ
આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં શેફાલી જરીવાલા (Shefali Jariwala) તેના પતિ પરાગ ત્યાગી સાથે રજાઓ માણવા માલદીવ ગઈ હતી. તેણે રજાઓમાં ઘણું એન્જોય કર્યું હતું. ત્યાંથી તેણે ઘણા ફોટોઝ અને વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. આ વચ્ચે તેણે એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના પતિ સાથે ટાઈટેનિક ફિલ્મના સિગ્નેચર પોઝને રિક્રિએટ કરી રહી હતી અને આ વચ્ચે તે Oops Moment નો શિકાર બની હતી. હવે તેનો આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

TMKOC: ટપ્પૂ અને બબીતા બાદ હવે ગોલી અને જૂની સોનું વચ્ચે શું રંધાઇ રહ્યું છે?

પવન ફૂંકાતા થઈ ગઈ ગડબડ
શેફાલી જરીવાલા (Shefali Jariwala) આ વીડિયોમાં દરિયા વચ્ચે ક્રૂઝ પર ટાઈટેનિક પોઝ આપી રહી હતી. આ વીડિયોમાં શેફાલી લેસ સ્ટાઈલ વ્હાઈટ ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી, પરંતુ આ શોર્ટ ડ્રેસ પવન ફૂંકાવવાના કારણે ઉડવા લાગ્યો અને Oops Moment નો સામનો કરવો પડ્યો હતો. જુઓ વીડિયો...

બિન્દાસ જોવા મળી શેફાલી
આ ઓકવર્ડ ક્ષણ બાદ પણ શેફાલી (Shefali Jariwala) નું તેના પર કોઈ ધ્યાન ગયું નહીં અને તે બિન્દાસ પોઝ આપતી જોવા મળી રહી હતી. શેફાલીએ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જોકે, આ વીડિયોમાં સેલિબ્રિટી કપલની રોમેન્ટિક કેમિસ્ટ્રી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. 

VIDEO: વનરાજ સાથે જોવા મળ્યો કાવ્યાનો રોમેન્ટિક અંદાજ, હાથમાં હાથ નાખી કર્યો ડાન્સ

ફેન્સે કરી આ કોમેન્ટ
તમને જણાવી દઇએ કે, ભલે શેફાલીને આનાથી કોઈ ફરક પડ્યો નથી, પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેની ભૂલ પર ક્લાસ લગાવ્યો છે. તો કેટલાક યુઝર્સે તેમની મસ્તી કરી અને ટ્રોલ કર્યા. કોઈએ કહ્યું- હવા મે ઉડતા જાયે, કોઈએ લખ્યું- અમને બધું દેખાઈ ગયું અને બીજા ઘણાએ અલગ-અલગ કોમેન્ટ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube