ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે આ VIDEO, આ છે આજનો સુપરહોટ ડાન્સ

યુવાનોમાં પોતાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે

ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે આ VIDEO, આ છે આજનો સુપરહોટ ડાન્સ

નવી દિલ્હી : સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જેના પર યુવાનો પોતાની સ્કિલનું પ્રદર્શન કરતા રહે છે. જે લોકોને પોતાની ટેલેન્ટ દેખાડવાની તક નથી મળતી તેમના માટે સોશિયલ મીડિયા એક વરદાન સાબિત થયું છે. 

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ તેમજ મનોજ વાજપેયીની ફિલ્મ 'સત્યમેવ જયતે'નું ગીત 'દિલબર' લોકો વચ્ચે પહેલાંથી જ લોકપ્રિય છે. આ ગીતમાં મોડેલ નોરા ફતેહીએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. નોરા એક ફેમસ બેલી ડાન્સર છે અને આ ગીતમાં તેણે સારો એવો ડાન્સ કર્યો છે. આ ગીતનો યુવાનોમાં બહુ ક્રેઝ છે. અનેક યુવાનોએ આ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. 

આ ગીતનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે. આ વીડિયોમાં ડાન્સ દીપા લેંગરે ડાન્સ કર્યો છે જે ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે. ગયા વર્ષે 23 ઓક્ટોબરે યુ ટ્યૂબ પર DeepaDance દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો હજી સુધી 1,226,974 વાર જોવાઈ ગયો છે. દીપા એક ડાન્સર છે અને અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો શેયર કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news