Gujarat UCC Rule: ગુજરાત વિધાનસભાએ મંગળવારે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ બિલ 2026 પસાર કર્યું. તે લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો માટે એક સમાન કાનૂની માળખું રજૂ કરે છે. આનાથી ગુજરાત યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું છે.
Gandhinagar News: રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 2 કરોડ અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ATVT અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ મળી કુલ રૂ. 3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે. કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા.
રાજ્ય સરકારે ખેડૂતો માટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે. તે વિસ્તારોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે.
દિવાળીના દિવસે સરકારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન માટે સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે.
ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા આગામી 22 સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી છે. નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે થશે.
Government Jobs News in Gujarat: રાજ્ય સરકાર યુવાઓ માટે રોજગારીનો વ્યાપ દિન પ્રતિદિન વધારી રહી છે અને અલગ-અલગ વિભાગ-ખાતાઓની વિવિધ સંવર્ગની સરકારી જગ્યાઓની જાહેરાત કરી યુવાઓને પારદર્શક ભરતી પ્રકિયાના અંતે રોજગારી આપી રહી છે ત્યારે ગુજરાતના માહિતી ખાતામાં નોકરી કરવાની સુવર્ણ તક મળી છે.
Bus fare concession for cancer patients: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતેની કેન્સર હોસ્પિટલમાં તબીબી સારવાર માટે દર્દીઓ અને તેમના સહાયકોને સામાન્ય બસ ભાડામાં 50% રાહતની સુવિધા.
Gujarat Government: કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે.
Gujarat News: ગુજરાત સરકારે ચોમાસા દરમિયાન પૂરને પહોંચી વળવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત જળ સંસાધન વિભાગ દ્વારા એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેના માટે રૂ. 139.42 કરોડના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી છે.
Gujarat govt announces 2% DA hike:સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય. ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો: હવે ૧.૫૦ કરોડ રૂપિયાના બદલે ૨.૫૦ કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે
પેટ્રોલ,ડિઝલ, સીએનજી તથા પીએનજીના વેરાના દરમાં ઘટાડાને આજે ચાર વર્ષથી વધુ સમય થયો હોવા છતાં કોઈ જ પ્રકારનો વધારો નથી કરાયો. પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂ. ૩,૧૯૪ કરોડ તથા રૂ. ૧,૬૨૬ કરોડનો લાભ થયો.
Tar fencing Scheme Improvement: ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારે કૃષિ પાકોના રક્ષણ માટે તાર ફેન્સીંગ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે.
Police Rrecruitment 2025: આ પદો પર નોકરી મેળવવા માટે ઉમેદવારોએ અરજી કર્યા પહેલા સરકારનું નોટિફિકેશન જરૂરથી ચેક કરી લેવું જોઈએ.
Gujarat Govt: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે બે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને દીકરીઓને સમર્પિત છે. 1650 કરોડના ખર્ચની આ યોજનાઓમાં પ્રથમ Namo Laxmi અને બીજી Namo Saraswati છે.
Gujarat Police Bharti: રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ શકે છે. અંદાજે બે મહિના સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા ચાલશે.
ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી “ ડૉ.બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના”. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૬૧૬ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ. આ યોજના હેઠળ સોનેરી કારકિર્દીનું ઘડતર માટે માત્ર ૪%ના વાર્ષિક વ્યાજ દરે રૂ.૧૫ લાખની લોન.
સરકાર અને સરકારી બાબુઓ લોકોને સહકાર આપવા વિનંતીઓ કરી રહ્યા છે. જનતા સહકાર પણ આપી જ રહી છે. પરંતુ જે વ્યવસ્થા સુધારવાની જરૂર છે તે વ્યવસ્થા બાબુઓ ક્યારે સુધારશે તે સવાલ છે. અવ્યવસ્થાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તે સરકારે સમજવું જોઈએ.
ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે ખેડૂતો પાસેથી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની લઘુતમ ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરાશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ.ક્વિન્ટલ રૂ. ૩૦૦ નું બોનસ અપાશે.
અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૬૩ કરોડ રૂપિયા ફ્લાય ઓવર અને વ્હેક્યુલર અન્ડરપાસ માટે ફાળવ્યા. રાધનપૂર ચોકડી પર નવો ૬-માર્ગીય ફ્લાય ઓવર બ્રિજ અને નાગલપૂર ચોકડી તથા ઉનાવા ખાતે નવા ૬ માર્ગીય વ્હેક્યુલર અન્ડરપાસ નિર્માણ કરાશે.
Gujarat Govt to pay cash doles for loss due to floods in Vadodara; 4 officials given responsibility
ગૌણ સેવા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મંડળ દ્વારા વિવિધ ત્રણ જગ્યાઓ પર કુલ 500 પદ ભરવાની જાહેરાત કરવામાં આવી છે.